સાવધાન ગુજરાત: વધુ એક ઢોંગી સાધુના પાપનો પર્દાફાશ, યુવતીને મોકલતો હતો અશ્લીલ મેસેજ
સાધુના વેશમાં જ્યારે કોઈ હેવાન આ સમાજમાં છુપાઈ રહે છે ત્યારે અનેક યુવતીઓના જીવનને બરબાદ કરે છે...આપણે આવા સાધુઓને જોયા છે....આસારામ હોય કે નિત્યાનંદ...આ હેવાનો યુવતીના જીવનને પીંખી નાઁખે છે..ત્યારે વધુ એક હેવાન સાધુનો પર્દાફાશ થયો છે....કેવી છે આ હેવાનની કરતૂત જોઈએ આ અહેવાલમાં...