સુરત :ટ્રાફિક ક્રેનમાંથી મોપેડ નીચે પડી જતા મચ્યો હોબાળો

સુરત : વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી સામે મારામારીનો બનાવ બન્યો હતો.બાઈક ટોઇંગ કરનાર કોન્ટ્રાકટરના માણસો સાથે પબ્લિકે મારામારી કરી હતી. ટ્રાફિક ક્રેનમાંથી મોપેડ નીચે પડી જતા હોબાળો મચ્યો હતો. ટોઇંગ કરનાર કોન્ટ્રાકટરના માણસોએ પણ એક વ્યક્તિ પર હાથ ઉપાડ્યો હતો. સોશિયલ મીડિયામાં મારામારીનો વિડીયો પણ વાયરલ થયો હતો.

Trending news