વડોદરા: 1 કરોડની કિંમતના હાથી દાંત સાથે એક વ્યક્તિની ધરપકડ

એક કરોડની કિંમતના હાથી દાંત વેચવા નીકળેલો શખ્સ વડોદરાથી પકડાયો છે. આફ્રિકાન હાથીના બે દાંત વેચવા ફરતો સુભાનપુરાનો શખ્સ પકડાયો છે. વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોએ વન વિભાગને સાથે રાખી જસાપુરા વિસ્તારના મકાનમાંથી ડમી ગ્રાહક મોકલીને આરોપીને ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્યૂરોએ 1 કરોડની કિંમતના હાથી દાંત સાથે વિનાયક પુરોહિત નામના શખ્સની ધરપકડ કરી છે.

Trending news