Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
Brazil News: દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં સુંદર મહિલાઓ પોતાનો વર (Groom) મેળવવા તડપતી હોય છે. તેની પાછળનું કારણ વધુ ચોંકાવનારું છે કે તેમના લગ્ન કેમ થઇ રહ્યા નથી.
Trending Photos
Brazil Village Story:દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે. અહીં ઘણી બધી સુંદર સ્ત્રીઓ છે અને તેઓ અવિવાહિત પુરુષોની શોધમાં છે. આ ગામમાં લગભગ 600 મહિલાઓ રહે છે. તે લગ્ન માટે પુરુષોને પૈસા આપવા પણ તૈયાર છે. આમ છતાં તેઓ લગ્ન નથી કરી રહ્યા. ચાલો જાણીએ આનું કારણ શું છે?
Tata Nexon EV ગમતી નથી તો આ Electric SUV જુઓ, 456KM ની મળશે રેંજ, કિંમત બસ આટલી
Ramesh Bhai Oza: કોણ છે રમેશભાઇ ઓઝા, મુકેશ અંબાણી જેમને માને છે પોતાના ગુરૂ
આ 5 યોગ તમારી કુંડળીમાં હશે તો બેડો પાર સમજો, મળશે સત્તા સુખ અને સંપત્તિ
જીવનસાથી માટે તરસી રહી છે હસીનાઓ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલાઓ જ્યાં રહે છે ત્યાંનો સેક્સ રેશિયો સારો નથી. અહીં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા ઘણી ઓછી છે. આ જ કારણ છે કે છોકરીઓને તેમના સપનાનો રાજકુમાર મળી શકતો નથી. આ ગામમાં કોઈ પુરૂષ હોય તો પણ તેને ગામમાં રહેવું ગમતું નથી. તે શહેર જતો રહે છે. જેના કારણે મહિલાઓ ગામમાં એકલી પડી જાય છે. આ જ કારણ છે કે બ્રાઝિલના આ ગામની મહિલાઓ તેમના જીવનસાથી માટે તરસે છે.
બિલાડી રસ્તે આડી ઉતરે તો તમે પણ ઉભા રહો છો? જાણો અંધવિશ્વાસ અને વૈજ્ઞાનિક કારણ
ભારતમાં છે એશિયાનું સૌથી અમીર ગામ, બિઝનેસ નહી ખેતીથી બન્યો દરેક પરિવાર કરોડપતિ
જાણો કેવી રીતે સ્ટેચ્યૂમાં ઘોડાના પગથી ખબર પડે છે કે ક્યારે થયું હતું યોદ્ધાનું મોત
લગ્ન માટે છોકરો કેમ નથી મળતો?
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાઝિલના આ ગામમાં છોકરીઓની સંખ્યા વધુ હોવાને કારણે છોકરીઓનું ચાલે છે. આ એક બીજું કારણ છે જેના કારણે પુરુષોને અહીં મહિલાઓ સાથે રહેવું પસંદ નથી. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તેમ જ પશુપાલન છે. અને આ તમામ કામો માત્ર મહિલાઓ જ કરે છે. તેથી જ આ ગામના પુરુષો કામની શોધમાં શહેરમાં જાય છે.
કાનપુરનું આ મંદિર કરે છે હવામાનની સચોટ ભવિષ્યવાણી, જણાવે છે કેવું રહેશે ચોમાસું
History: ભારતીય સ્ત્રીઓ નાકમાં કેમ પહેરે છે નથણી? જાણો શું છે મહત્વ
દુર્ભાગ્યથી બચવા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવા હંમેશા યાદ રાખો શકુન અને અપશકુન
રિપોર્ટમાં સામે આવી છે આ વાત
રિપોર્ટ અનુસાર, ગામના નિયમો-કાયદાના લીધે છોકરાઓ અહીં રહેતા નથી. સ્ત્રીઓ ઈચ્છે છે કે પુરુષો લગ્ન કરે અને તેમની સાથે ગામમાં રહે અને પ્રાચીન કાળથી ચાલતા આવતા નિયમો અને કાયદાનું પાલન કરે. પરંતુ પુરૂષોને આ વાત પસંદ નથી.
Shani Vakri: કહેર બનીને તૂટશે શનિની ઉલટી ચાલ! 4 મહિના સુધી સર્તક રહે આ રાશિવાળા લોકો
Vastu Tips: મની પ્લાન્ટને ઘરમાં રાખવાના પણ છે નિયમો, ભૂલથી પણ ન મૂકવો આ દિશામાં
અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય હૈ' કેમ બોલે છે લોકો, જાણો શું છે તેની પાછળનું કારણ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે