Breaking : ચીનમાં ભારતીય અને અમેરિકી દૂતાવાસ નજીક બ્લાસ્ટ
ચીનની રાજધાની બીજિંગ સ્થિત ભારતીય અને અમેરિકી દૂતાવાસ પાસે ગુરૂવારે સવારે સવારે બ્લાસ્ટ થયો. ન્યૂઝ એજેંસી એએનઆઇના અનુસાર આ એક ઓછી ક્ષમતાવાળો બ્લાસ્ટ હતો.
Trending Photos
નવી દિલ્હી: ચીનની રાજધાની બીજિંગ સ્થિત ભારતીય અને અમેરિકી દૂતાવાસ પાસે ગુરૂવારે સવારે સવારે બ્લાસ્ટ થયો. ન્યૂઝ એજેંસી એએનઆઇના અનુસાર આ એક ઓછી ક્ષમતાવાળો બ્લાસ્ટ હતો. આ બ્લાસ્ટમાં ભારતીય દૂતાવાસના કોઇ કર્મચારી અથવા અન્ય વ્યક્તિને નુકસાન થયું હોવાના કોઇ સમાચાર નથી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એક આત્મઘાતી હુમલો હતો. સૂત્રોના અનુસાર બીજિંગમાં સંદિગ્ધ મહિલા આતંકવાદી પકડાઇ હતી. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે.
હજુ વિસ્તૃત માહિતી માટે રાહ જુઓ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે