Tennis Player એ ચીનના પૂર્વ ડેપ્યુટી PM પર લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ, ઓનલાઇન ચર્ચા પર લગાવ્યો પ્રતિબંધ

ચીનના અધિકારીઓએ દેશની ટેનિસ ખેલાડી દ્વારા પૂર્વ ટોચની સરકારી અધિકારી પર લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપો પર ઓનલાઇન ચર્ચાને લઇને પ્રતિબંધ લગાવ્યો છે.

Tennis Player એ ચીનના પૂર્વ ડેપ્યુટી PM પર લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ, ઓનલાઇન ચર્ચા પર લગાવ્યો પ્રતિબંધ

બિજિંગ: ચીનના અધિકારીઓએ દેશની ટેનિસ ખેલાડી દ્વારા પૂર્વ ટોચની સરકારી અધિકારી પર લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપો પર ઓનલાઇન ચર્ચાને લઇને પ્રતિબંધ લગાવ્યો છે. આ દર્શાવે છે કે ચીનની સત્તારૂઢ કોમ્યુનિસ્ટ પાર્ટી આવા આરોપો પર પ્રત્યે કેટલી સંવેદનશીલ છે. 

ટેનિસ ખેલાડી પેંગ શુઆઇએ સોશિયલ મીડિયા પર લાંબી પહોળી પોસ્ટ લખીને પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને પાર્ટીની શક્તિશાળી પોલિત બ્યૂરો સ્થાયી સમિતિના સભ્ય ઝાંગ ગાઓલી પર યૌન સંબંધ બનાવવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે. 

તેમણે કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં ટેનિસઅના એક રાઉન્ડ બાદ વારંવાર મનાઇ કરવા છતાં ઝાંગએ તેમની સાથે યૌન સંબંધ બનાવ્યા. તેમની પોસ્ટ એ કહે છે કે તેમણે ઝાંગની સાથે સાથે સાત વર્ષ પહેલાં એકવાર યૌન સંબંધ બનાવ્યો હતો. આ પોસ્ટ થોડા સમય બાદ હટાવી દેવામાં આવી. 

પેંગ યૂર્વ ટોચના સ્તરની ડબલ ખેલાડી છે અને તેમણે 2013 માં વિંલડનના ગ્રાંડ સ્લેમ્સ અને 2014 ના ફ્રાંચ ઓપન સહિત ઘણી ડબલ ખિતાબ જીતે છે. જોકે એસોસિએટીડ પ્રેસ તેમના પોસ્ટની સત્યતાની પુષ્ટિ ન કરી શક્યું. આ પોસ્ટ મંગળવારે રાત્રે ચીનના પ્રમુખ સોશિયલ મીડિયા મંચ 'વાઇબો' પર તેમના એકાઉન્ટની સત્યતા કરવામાં આવી હતી. 

આ પોસ્ટ જલદી જ હટાવી લેવામાં આવી અને 'વાઇબો' પર પર પેંગના એકાઉન્ટને શોધવા પર મળ્યું નહી. ન પેંગ સે ન તો ઝાંગ સાથે ટિપ્પણી માટે સંપર્ક થઇ શકે. ચીનમાં 20128 માં 'મીટૂ અભિયાન' ની શરૂઆત થયા બાદ આ પહેલીવાર છે કે કોઇ પ્રતિષ્ઠિત સરકારી અધિકારી પર યૌન ઉત્પીડનના આરોપ લાગેલા છે. તેમની પોસ્ટના સ્ક્રીનશોટ ટ્વિટર પર વાયરલ થઇ ગઇ છે જે ચીનમાં પ્રતિબંધિત છે. 

35 વર્ષીય પેંગએ પોતાની પોસ્ટમાં લખ્યું કે અત્યાર સુધી 75 વર્ષના થઇ ગયેલ ઝાંગએ તેમની પત્નીએ ત્રણ વર્ષ પહેલાં બીજિંગમાં ટેનિસની મેચનું મેનેજમેન્ટ કર્યું હતું અને તે પછી તેમને પોતાના ઘરના એક રૂમમાં લઇ ગયા જાં તેમનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે 'તે બપોરમાં હું ખૂબ ડરી ગઇ હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ વસ્તુ થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news