કેનેડામાં થવું છે શિફ્ટ, તો જાણો કેવી રીતે લઇ શકો છો કાયમ માટે રેસિડેન્સ વીઝા
permanent residency in canada: કેનેડામાં શિફ્ટ થવું એકદમ સરળ નથી. તેના માટે પરમેન્ટ રેસિડેન્સી વિઝાની જરૂર પડે છે. જોકે રેસિડેન્સી વિઝા ત્યાં શિફ્ટ અથવા ત્યાં સેટલ થનાર વ્યક્તિનું પ્રૂફ હોય છે.
Trending Photos
Canada Immigration: તમે કેનેડા વિશે ઘણું સાંભળ્યું હશે. મોટાભાગના ભારતીયો કેનેડામાં કામ કરવા માંગે છે. એટલું જ નહીં પણ તેઓ ત્યાં સ્થાયી થવા પણ ઈચ્છે છે. પરંતુ કેનેડામાં સ્થાયી થવું એટલું સરળ નથી. આ માટે પરમેનન્ટ રેસીડેન્સી વિઝા જરૂરી છે. જોકે રેસિડેન્સી વિઝા ત્યાં શિફ્ટ થવાનો અથવા ત્યાં સ્થાયી થવાનો પુરાવો છે. તેમાં વ્યક્તિ વિશેની તમામ માહિતી હોય છે. Compare The Market ને કેનેડાને રહેવા માટે વિશ્વનું શ્રેષ્ઠ સ્થળ જાહેર કર્યું છે.
આ 2 કામ કરતી સ્ત્રીઓ હોય ત્યારે પુરૂષોએ ભૂલથી પણ ન જોવું, નહીંતર ભોગવવી પડશે યાતના
Video: દિલ્હી મેટ્રોમાંથી સામે આવ્યો રોમાન્સનો વીડિયો, Kiss કરતું જોવા મળ્યું કપલ!
Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
જો તમે કેનેડામાં કાયમી ધોરણે સ્થાયી થવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે પરમેનન્ટ રેસીડેન્સી વિઝાની જરૂર પડશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં આ માટે અરજીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. આ એટલા માટે છે કારણ કે અહીં માત્ર શિક્ષણ જ સારું નથી, પરંતુ તે મજબૂત અર્થતંત્ર સાથે વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ પણ છે. જો તમે પણ કેનેડામાં સ્થાયી થવાનું વિચારી રહ્યા છો, તો તમારે પરમેનન્ટ રેસીડેન્સી વિઝા કેવી રીતે મેળવવું તે વિશે જાણવું જ જોઇએ.
ગરુડ પુરાણના આ 5 નિયમો મુશ્કેલીઓથી બચાવશે, દરેક કામમાં મળશે સફળતા
આ અભિનેત્રી માટે તેના પિતા જ હતા તેના બોયફ્રેન્ડ, દિગ્ગજ ક્રિકેટર સાથે થયો હતો પ્રેમ
કોહલી સાધુ કે ખેડૂત હોત તો કેવા દેખાતા, AI એ બનાવ્યા વિરાટના આ 10 નવા અવતાર
કેનેડિયન વિઝા મેળવવા માટે 'એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ' એ એક શ્રેષ્ઠ અને ઝડપી પ્રોગ્રામ છે. તેની શરૂઆત 2015માં થઈ હતી. કેનેડા જવાની યોજના ધરાવતા લોકો આ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. આ સિસ્ટમ વિશે એક મોટી વાત એ છે કે અન્ય દેશોના લોકોએ તેના માટે અરજી કરવા માટે કોઈ નોકરીની દરખાસ્ત આપવાની જરૂર નથી. શિક્ષણ, ઉંમર અને કામના અનુભવના આધારે સ્કોરિંગ સિસ્ટમ બનાવવામાં આવી છે. તમને જણાવી દઇએ કે કેનેડા સરકાર પરમેનન્ટ રેસીડેન્સી વિઝા માટે હાઇ સ્કોર ધરાવતા અરજદારોને જ પસંદ કરે છે.
દુનિયાના એકમાત્ર ક્રિકેટર જેને આપવામાં આવી હતી ફાંસીની સજા, પ્રેમમાં મળ્યો હતો દગો
સૂતા પહેલાં તમને પણ છે સંગીત સાંભળવાની ટેવ? તો સુધારી દેજો નહીંતર ભારે પડશે
2.3 લાખની સાડી પહેરી હસીનાએ હુસ્નનો જાદૂ પાથર્યો, લુક જોઇને છૂટી જશે પરસેવો!
IT અને ટેક ઉદ્યોગોમાં નોકરીની તકો, ભારતમાં સરેરાશ પગાર વાર્ષિક ₹16 લાખ
પ્રોવિંશિયલ નોમિની પ્રોગ્રામ -
આ પ્રોગ્રામ તે બધા અનુભવી લોકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેઓ આ દેશમાં કાયમી ધોરણે શિફ્ટ થવા માંગે છે. જો વિદેશી અરજદારની નોકરી કામની તકોની ડિમાંડિંગ લિસ્ટમાં આવે છે, તો તેની અરજીને આ પ્રોગ્રામ હેઠળ ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે.
Mughal Harem: આરામ ફરમાવવા ઉપરાંત મુગલ હરમમાં થતા હતા આવા ખેલ, બાદશાહ માણતા હતા મજા
પાર્લરમાં ₹17,500 આપીને કરાવ્યું ફેશિયલ મસાજ, સુંદરતા સાઇડમાં રહી સ્કીન બળી ગઇ
Credit Card નો ઉપયોગ કરો છો તો હવે બેંકને આપવી પડશે આ જાણકારી, જાહેર કર્યો નવો નિયમ
ફેમિલી ક્લાસ સ્પોન્સરશિપ પ્રોગ્રામ -
આ પ્રોગ્રામ ખાસ એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જેમના પરિવારના સભ્યો પહેલેથી જ પરમેનન્ટ રેસીડેન્સી તરીકે કેનેડામાં રહે છે. ફક્ત ધ્યાનમાં રાખો કે કાયમી રહેવાસીઓની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તેઓ ફક્ત માતાપિતા, દાદા દાદી, જીવનસાથી, આશ્રિત બાળકોને કાયમી નિવાસી વિઝા મેળવવામાં મદદ કરી શકે છે. જ્યારે ભાઈ-બહેન, ભત્રીજા, ભત્રીજી, પૌત્રી અને પૌત્ર માટે કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. આ માટે અલગ કેટેગરી છે. જો તેમાંથી કોઈ અનાથ, અપરિણીત અથવા 18 વર્ષથી ઓછી ઉંમરના હોય, તો તેઓ તેમને કાયમી નિવાસી વિઝા મેળવવામાં મદદ કરી શકે છે.
તો આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
લગ્ન કરવામાં પડી રહ્યા છે ડખા તો ગભરાશો નહી, અજમાવો આ ઉપાય, બધું થાળે પડી જશે
Tea Making : ગેરંટી કે તમને ચા બનાવતાં નથી આવડતી, આ છે ચા બનાવવાની સાચી રીત
કેનેડા મુલાકાત માટે સ્થળો
નાયગ્રા ધોધ, ક્વિબેક સિટી, ટોફિનો, ચર્ચિલ, ઓલ્ડ મોન્ટ્રીયલ, સ્ટેનલી પાર્ક, ઓકાનાગન વેલી, યોહો નેશનલ પાર્ક, લેક લુઈસ, ધ યુકોન, ગારીબાલ્ડી લેક મુલાકાત લેવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થળો છે.
રોટલીના લોટ બાબતે તમારી પત્ની પણ આ ભૂલો કરતી હોય તો સમજાવજો, બધાને હોસ્પિટલ મોકલશે
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
ભારત નહી પણ આ મુસ્લિમ દેશમાં છે વિષ્ણુજીની સૌથી ઊંચી પ્રતિમા,ફેમસ છે આ ટુરિસ્ટ પ્લેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે