Bollywood: આ 6 એક્ટ્રેસે બોલિવૂડમાં મચાવ્યો છે તહેલકો! ફિલ્મ પહેલાં જ ઇંટીમેટ સીન લીક થતાં મચી હતી બબાલ

Bollywood Actresses Intimate scenes: બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ ક્યારેય પણ ઇન્ટીમેટ સીન માટે છોછ રાખતી નથી. બોલિવૂડ અભિનેત્રીઓ ઘણીવાર ઈન્ટીમેટ સીન કરવાનું ટાળે છે. ઘણીવાર આ દ્રશ્યો સ્ટોરીની જરૂરિયાત મુજબ શૂટ કરવામાં આવે છે. પરંતુ એવું પણ બન્યું છે કે ફિલ્મની રિલીઝ પહેલા જ રાધિકા આપ્ટે, આહાના કુમરા જેવી ઘણી અભિનેત્રીઓના સેક્સ સીન વાયરલ થઈ ગયા હતા.

Trending Photos

રાધિકા આપ્ટે
વર્ષ 2019માં અભિનેત્રી રાધિકા આપ્ટેની ફિલ્મમાંથી તેનો ઈન્ટીમેટ સીન સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો છે. આ સીનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તો બીજી તરફ જ્યારે રાધિકા આપ્ટેને આ વિશે ખબર પડી તો તેણે લોકોની પ્રતિક્રિયા પર નારાજગી વ્યક્ત કરી. તેણે કહ્યું, 'ફિલ્મમાં બીજા ઘણા સીન છે પરંતુ માત્ર આ સીન લીક થવો લોકોની ખરાબ વિચારસણી દર્શાવે છે. તેણે કહ્યું, 'આ સીનમાં દેવ પટેલ પણ છે, પરંતુ ચર્ચામાં માત્ર ફક્ત અને ફક્ત રાધિકા છે'.

No description available.

બિદિતા બાગ
નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'બાબુમોશાય બંધૂકબાઝ' માંથી અભિનેત્રી બિદિતા બાગના ઘણા બોલ્ડ સીન પણ લીક થયા હતા. આ ફિલ્મ પણ તેની રિલીઝ પહેલા ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ હતી.

No description available.

આહાના કુમરા
ફિલ્મ 'લિપસ્ટિક અંડર માય બુરખા'ની એક્ટ્રેસ અહાના કુમરાના ઈન્ટિમેટ સીન લીક થયા હતા. આ ફિલ્મમાં માત્ર અહાના જ નહીં, અન્ય ઘણી અભિનેત્રીઓના બોલ્ડ સીન પણ લીક થયા હતા. ઈન્ટિમેટ સીન લીક થયા બાદ આ આખી ફિલ્મ ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ હતી.

માહી ગિલ
'સાહબ બીવી ઔર ગેંગસ્ટર'ની અભિનેત્રી માહી ગિલ અને રણદીપ હુડ્ડાનો એક ઈન્ટિમેટ સીન લીક થયો હતો. આ સીન પછી ફિલ્મના બીજા ઘણા સીન પણ લીક થયા હતા. જેમાં જીમી શેરગીલ સાથે અન્ય અભિનેત્રી જોવા મળી હતી.

No description available.

નંદના સેન
જાણિતા ચિત્રકાર રાજા રવિ વર્માના જીવન પર આધારિત ફિલ્મ 'રંગરસિયા'માં રણદીપ હુડ્ડા અને નંદના સેનનો એક બોલ્ડ સીન ઈન્ટરનેટ પર લીક થયો હતો. આ સીને ફિલ્મને જબરદસ્ત ચર્ચા અપાવી હતી. ત્યારબાદ આ જ ફિલ્મના બીજા ઘણા સીન પણ લીક થયા હતા.

No description available.

સ્વરા ભાસ્કર
ફિલ્મ 'અનારકલી ઓફ આરા'માં અભિનેત્રી સ્વરા ભાસ્કરનો એક સીન લીક થયો હતો. આ સીનમાં સ્વરા તેના કપડા બદલતી જોવા મળી હતી. તો બીજી તરફ આ જ ફિલ્મનો વધુ એક બોલ્ડ સીન લીક થયો હતો.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news