સાસુ સાથે ઉઘાડા કપડાં પહેરીને નીકળ્યાં પછી દાવ થઈ ગયો! જુઓ બ્રેસ્ટ છુપાવવા કરીનાએ શું કર્યું?

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરના ફોટા વાયરલ થયા છે..જી હાં જ્યારે પણ કરીના કપૂર કોઈ નવો ડ્રેસ પહેરે છે ત્યારે તે એક ફેશન ટ્રેન્ડ બની જાય છે. કરીના તેના લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરવાની કોઈ તક છોડતી નથી, પરંતુ એક વખત કરીનાએ એવો ડ્રેસ પહેર્યો હતો, જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ હતી..આ દરમિયાન કરીના પોતાના  વાળની ​​મદદથી ઓપ્સ મોમેન્ટને છુપાવતી નજરે પડી હતી...

સાસુ સાથે ઉઘાડા કપડાં પહેરીને નીકળ્યાં પછી દાવ થઈ ગયો! જુઓ બ્રેસ્ટ છુપાવવા કરીનાએ શું કર્યું?

નવી દિલ્લીઃ બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરના ફોટા વાયરલ થયા છે..જી હાં જ્યારે પણ કરીના કપૂર કોઈ નવો ડ્રેસ પહેરે છે ત્યારે તે એક ફેશન ટ્રેન્ડ બની જાય છે. કરીના તેના લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરવાની કોઈ તક છોડતી નથી, પરંતુ એક વખત કરીનાએ એવો ડ્રેસ પહેર્યો હતો, જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ હતી..આ દરમિયાન કરીના પોતાના  વાળની ​​મદદથી ઓપ્સ મોમેન્ટને છુપાવતી નજરે પડી હતી.

ડ્રેસના લીધે પરેશાની-
સોહા અલી ખાનની બુક લોન્ચ ઈવેન્ટમાં કરીના કપૂર ગઈ હતી. વેન્ટમાં કરીનાની સાથે પતિ સૈફ અલી ખાન, સોહા અલી ખાન, શર્મિલા ટાગોર, કુણાલ ખેમુએ હાજરી આપી હતી. કરીના રેડ કલરના ડીપ નેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. જોકે, આ ડ્રેસને કારણે તેને કેમેરા સામે ઘણી મુશ્કેલી વેઠવવી પડી..

 

 

Oops મોમેન્ટ છુપાવવી પડી-
ઈવેન્ટ દરમિયાન કરીના કપૂર ચિંતામા દેખાઈ હતી. કરીના વારંવાર વાળથી ડ્રેસના કટને છુપાવતી જોવા મળે છે. કરીના કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

કરીના કપૂરની ફિલ્મો-
કરીના કપૂર ટૂંક સમયમાં જ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત હોલીવુડ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. કરીના કપૂરે છેલ્લે ઈરફાન ખાનની ફિલ્મ 'અંગ્રેઝી મીડિયમ'માં જોવા મળી હતી જેમાં તેણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news