થિયેટર પછી આ OTT પ્લેટફોર્મ પર જોવા મળશે ફિલ્મ કુત્તે... જાણો ક્યારે થશે રિલીઝ

Film Kuttey OTT Release : અર્જુન કપૂર સ્ટાર ફિલ્મમાં બોલીવુડના જાણીતા કલાકારોનો જમાવડો છે. કુત્તે ફિલ્મ 13 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ હતી. પરંતુ દર્શકોને થિયેટર સુધી લઈ આવવામાં ફિલ્મ સફળ ન થઈ...

થિયેટર પછી આ OTT પ્લેટફોર્મ પર જોવા મળશે ફિલ્મ કુત્તે... જાણો ક્યારે થશે રિલીઝ

Film Kuttey OTT Release : વિશાલ ભારદ્વાજ ના દીકરા આયુષ્માન ભારદ્વાજ ની ડબ્યુ ફિલ્મ કુત્તે હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી પરંતુ ફિલ્મને જોરદાર રિવ્યૂ મળ્યા છે. હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની છે. કુત્તે ફિલ્મને તમે શનિવારે નેટફિક્સ પર જોઈ શકો છો.

આ પણ વાંચો:

અર્જુન કપૂર સ્ટાર ફિલ્મમાં બોલીવુડના જાણીતા કલાકારોનો જમાવડો છે. કુત્તે ફિલ્મ 13 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ હતી. પરંતુ દર્શકોને થિયેટર સુધી લઈ આવવામાં ફિલ્મ સફળ ન થઈ. અને ટૂંક સમયમાં જ ફિલ્મ થિયેટર પરથી ઉતરી ગઈ. જો તમે આ ફિલ્મને હવે જોવા માંગો છો તો નેટફિક્સ ઉપર શનિવારથી આ ફિલ્મ ઉપલબ્ધ હશે. Netflix દ્વારા ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને આ અંગે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. 

 

— Netflix India (@NetflixIndia) March 4, 2023

નેટફિક્સ ઉપર ફિલ્મ કુત્તે 16 માર્ચ અને શનિવારે રિલીઝ થશે. આ ફિલ્મમાં અર્જુન કપૂર, તબ્બુ, નસરુદ્દીન શાહ, રાધિકા મદાન, સહિતના કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news