લોકસભા ચૂંટણી પરિણામ 2019: ખેડા બેઠક પરથી ભાજપના દેવુસિંહની જંગી જીત

લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે ભાજપના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જંગી બહુમતથી જીત હાસલ કરી હતી. ભાજપ દ્વારા ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. કારણ કે, દેવુસિંહનું પ્રભુત્વ ખેડા જિલ્લામાં સારુ હોવાથી ભાજપે ફરીએકવાર તેમના પર વિશ્વાસ મુકીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી બિમલ શાહ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જે ગંદી રીતે હાર્યા છે. 

લોકસભા ચૂંટણી પરિણામ 2019: ખેડા બેઠક પરથી ભાજપના દેવુસિંહની જંગી જીત

અમદાવાદ: લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે ભાજપના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જંગી બહુમતથી જીત હાસલ કરી હતી. ભાજપ દ્વારા ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. કારણ કે, દેવુસિંહનું પ્રભુત્વ ખેડા જિલ્લામાં સારુ હોવાથી ભાજપે ફરીએકવાર તેમના પર વિશ્વાસ મુકીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી બિમલ શાહ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જે ગંદી રીતે હાર્યા છે. 

કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલા ઉમેદાવરને ખેડા બેઠક પરથી 31.61 ટકા જનતાએ મત આપ્યા હતા. જ્યારે ભાજપના દેવુસિંહને ખેડાની જનતાએ 65.06 ટકા મતઆપીને જંગી લીડથી વિજયી બન્યા હતા. ખેડા જિલ્લામાં ભાજપના દેવુસિંહને રિપીટ કરીને ભાજપે જીત મેળવી છે. ભાજપનો આ બેઠક પર દેવુસિંહને ટિકિટ આપવાનો નિર્ણય ખરેખર સાચો સાબિત થયો. જંગી બહુમતથી જીત મેળવનાર દેવુસિંહે ખેડાની જનતાનો આભાર માન્યો હતો. અને કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી.

Gujarat-Kheda
Results
O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 Chauhan Devusinh Bharatiya Janata Party 711757 2815 714572 65.04
2 Bimal Shah Indian National Congress 345804 1623 347427 31.62
3 Bhailalbhai Kalubhai Pandav Bahujan Samaj Party 7400 61 7461 0.68
4 Chauhan Parsottambhai Babarbhai Yuva Jan Jagriti Party 2093 7 2100 0.19
5 Patel Kamleshkumar Ratilal Hindusthan Nirman Dal 1759 5 1764 0.16
6 Pathan Ayashabanu Ambedkar National Congress 2171 5 2176 0.2
7 Pathan Imtiyazkhan Saeedkhan Apna Desh Party 4853 3 4856 0.44
8 NOTA None of the Above 18201 76 18277 1.66
  Total   1094038 4595 1098633  
 

મહેસાણા લોકસભા ચૂંટણી 2019 પરિણામ: પાટીદારોએ ખોબલે ખોબલે ભાજપને આપ્યાં મત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news