સંભવિત વાવાઝોડાની અસરને લઈ PM મોદીએ CM રૂપાણી સાથે કરી વાત
Trending Photos
બ્રિજેશ દોશી, ગાંધીગનર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે ગુજરાત પર આવેલી રહેલા સંભવિત વાવાઝોડાની આફત સામે રાજ્ય સરકારે કરેલા અગોતરા આયોજન અને પગલાઓની વસ્તૃત જાણકારી મળેવી હતી.
PM @narendramodi has spoken to CM of Maharashtra Shri Uddhav Thackeray, CM of Gujarat Shri @vijayrupanibjp and Administrator of Daman Diu, Dadra and Nagar Haveli Shri @prafulkpatel regarding the cyclone situation. He assured all possible support and assistance from the Centre.
— PMO India (@PMOIndia) June 2, 2020
ત્યારે પીએમ મોદીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પીએમઓ ઇન્ડિયા પર ટ્વિટ કરી પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારે લીધેલા પગલાઓથી સંતોષ વ્યક્ત કરી આ સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતને કેન્દ્ર સરકારની તમામ મદદની ખાતરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે