સુરતમાં વાઘ અને દિપડાનાં ચામડા સહિતનાં 40 લાખનાં મુદ્દામાલ સાથે 2ની ધરપકડ

જંગલી પશુઓની હત્યા કરીને તેમના ચામડા વેચતા 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી ક્રાઇમ બ્રાન્ચને વાઘ, દીપડા અને હરણના ચામડાઓ પણ મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 40 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેની પાસેથી જો કે આ સામાન ક્યાંથી આવ્યો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. 
સુરતમાં વાઘ અને દિપડાનાં ચામડા સહિતનાં 40 લાખનાં મુદ્દામાલ સાથે 2ની ધરપકડ

તેજસ મોદી/ સુરત : જંગલી પશુઓની હત્યા કરીને તેમના ચામડા વેચતા 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી ક્રાઇમ બ્રાન્ચને વાઘ, દીપડા અને હરણના ચામડાઓ પણ મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 40 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેની પાસેથી જો કે આ સામાન ક્યાંથી આવ્યો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. 

કોરોના વાયરસ: ગુજરાતમાં 4 શંકાસ્પદ કેસ, અનેક કાર્યક્રમો રદ્દ રખાયા
સુરતના ગોડાદરા વિસ્તારમાં વિવિધ પ્રાણીઓનાં ચામડા વેચવા માટે કેટલાક તસ્કરો આવ્યા હોવાની બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 40 લાખ રૂપિયાનાં મુદ્દામાલ સાથે બે લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. જો કે ચામડા સહિતની અન્ય વસ્તુઓની ખરાઇ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ તો આ ચામડા ક્યાંથી આવ્યા અને આ ગેંગ કેટલી મોટી છે તેની તપાસ પોલીસ દ્વારા આદરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news