સમગ્ર દેશમાં કોરોના વોરિયર્સને ભારતીય સેનાની સલામી, વિમાનથી કરી પુષ્પવર્ષા
કોરોના સંકટના કાળમાં ખુદની જિંદગીને દાવ પર લગાવીને લોકોની જિંદગી બચાવનાર કોરોના વોરિયર્સને સેના નમન કરી રહી છે. 3 મેએ દેશભરમાં ત્રણેય સેના કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોનાના કર્મવીરોને આજે સરહદના શૂરવીર સલામી આપી રહ્યાં છે. સેનાની ત્રણેય પાંખના જવાન કોરોનાને પરાજય આપવામાં લાગેલા હજારો ડૉક્ટરો, નર્સો અને મેડિકલ સ્ટાફ, સફાઇ કર્મી અને બીજા ફ્રંટલાઇન યોદ્ધાઓ પ્રત્યે આભાર પ્રગટ કરતા તેના પર પુષ્પ વર્ષા કરશે. આ અણમોલ નજારો આજે હિન્દુસ્તાનમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી જોવા મળશે. દિલ્હીના પોલીસ વોર મેમોરિયલમાં સલામી આપતા આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે.
#WATCH IAF chopper showers flower petals on the Police War Memorial in order to express to pay tribute to police officials for their contribution in the fight against COVID19 pandemic#Delhi pic.twitter.com/XmKDBOAtfJ
— ANI (@ANI) May 3, 2020
કોરોના વિરુદ્ધ જંગ લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે મુંબઈમાં SU-30નું ફ્લાઇ પાસ્ટ.
#WATCH Indian Air Force aircraft flypast Kalinga Institute of Medical Sciences in Bhubaneswar to express gratitude towards medical professionals fighting #COVID19. #Odisha pic.twitter.com/ZjcqO7kTe1
— ANI (@ANI) May 3, 2020
દિલ્હીઃ કોરોના વિરુદ્ધ જંગમાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટલાઇન વર્કર્સને ભારતીય વાયુસેનાની સલામી.
#WATCH Indian Air Force pays aerial salute to all frontline workers for their contribution in the fight against COVID19 pandemic#Delhi pic.twitter.com/2Tq43UdujU
— ANI (@ANI) May 3, 2020
ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં કલિંગા ઇસ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ પર ઈન્ડિયન એરફોર્સની ફ્લાઇ પાસ્ટ અને પુષ્પવર્ષા.
#WATCH IAF's Su-30 aircraft flypast in Mumbai to express gratitude towards medical professionals and all frontline workers in fighting COVID19 pic.twitter.com/aQcX1ypKbs
— ANI (@ANI) May 3, 2020
વીડિયોઃ કોરોના વિરુદ્ધ જારી જંગમાં લાગેલા સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે પણજીમાં ગોવા મેડિકલ કોલેજ પર ઈન્ડિયન નેવીના ચોપરે પુષ્પવર્ષા કરી.
#WATCH: Navy chopper showers flower petals on Goa Medical College in Panaji to express gratitude towards medical professionals fighting #COVID19. pic.twitter.com/fhIz1pQlpM
— ANI (@ANI) May 3, 2020
હરિયાણાના પંચકૂલામાં સરકારી હોસ્પિટલ પર ભારતીય વાયુસેનાના ચોપરનું ફ્લાઇ પાસ્ટ અને હોસ્પિટલની બહાર ભારતીય સેનાનું બેન્ડ પરફોર્મંસ.
#WATCH IAF chopper holds flypast over Government Hospital, Panchkula; Indian Army band performs outside the hospital to express gratitude towards medical professionals fighting #COVID19.#Panchkula pic.twitter.com/PKut0f3czf
— ANI (@ANI) May 3, 2020
Haryana: Indian Army band performs outside Government Hospital, Panchkula to express gratitude towards medical professionals fighting #COVID19. pic.twitter.com/BbLw8S3hsh
— ANI (@ANI) May 3, 2020
આકાશમાં વાયુસેનાની ફ્લાઈ પાસ્ટ
પ્રથમ ફ્લાઇ પાસ્ટ શ્રીનગરથી ત્રિવેન્દ્રમ સુધી થશે જ્યારે બીજી ફ્લાઇ પાસ્ટ ડિબ્રુગઢથી કચ્છ સુધી કરવામાં આવશે. ભારતીય વાયુ સેનાના ટ્રાન્સપોર્ટ વિમાન અને ફાઇટર જેટ આ ફ્લાઇ પાસ્ટમાં સામેલ થશે. નેવીના હેલીકોપ્ટર કોરોના હોસ્પિટલો પર આકાશથી ફુલ વરવાવશે. ઈન્ડિયન આર્મી દેશભરમાં આશરે તમામ જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં માઉન્ટેન બ્રેન્ડ પર્ફોર્મંસ આપશે. નૌસેનાના લડાકૂ જહાજ બપોરે 3 કલાક બાદ રોશન જોવા મળશે. પોલીસ દળોના સન્માનમાં સશસ્ત્રદળ પોલીસ મેમોરિયલ પર પુષ્પાંજલિ કરશે.
દિલ્હી-એનસીઆર વિસ્તારમાં હવામાનમાં પલટો આવવાને કારણે અને વરસાદને લીધો કોરોના વોરિયર્સના સન્માનમાં આયોજીત થનારા એરફોર્સના સલામી કાર્યક્રમ 1 કલાક મોડો આયોજીત કરવામાં આવશે. હવે તેનું આયોજન 11 વાગ્યે કરવામાં આવશે. એરફોર્સે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે