હરમની હસીનાઓ કેમ બીમારીનું બહાનું કાઢીને હકીમો સામે વારંવાર થઈ જતી હતી ઉઘાડી?
Mughal Harem Games: માત્ર બાદશાહો જ મુઘલ હરમમાં પ્રવેશી શકતા હતા. મુઘલ રાજકુમારોને પણ તેના દરેક ભાગમાં જવાની મંજૂરી ન હતી. મહિલાઓને હરમમાં રોજિંદા જીવનના ભાગ રૂપે રમત રમવાની મંજૂરી પણ ન હતી.
Trending Photos
Mughal History: મુઘલ હરમ, એક એવી જગ્યા જેને બાદશાહનો એક પ્રકારે આરામ કક્ષ કહેવામાં આવતો. જ્યાં બાદશાહ રિલેક્શ થવા માટે આવતા હતા. બાદશાહના રિલેક્શ થવા માટે અહીં શરાબ, શબાબ અને કબાબ તમામ પ્રકારની વ્યવસ્થાઓ હંમેશા તૈયાર રાખવામાં આવતી હતી. આરામ ફરમાવવાની આડમાં બાદશાહ અહીં અવળા ધંધા કરતા હતા. બાદશાહ માટે મુઘલ હરમમાં એકથી એક હસીનાઓ હંમેશા સજી ધજીને તૈયાર રાખવામાં આવતી હતી. બાદશાહ એક એક કરીને દરેક હસીનાને જોતા હતા. તેમાંથી પછી શરીરના આધારે તેમની પસંદગી થતી. ત્યાર બાદ હરમમાં અને મુઘલિયા સલ્તનતમાં તેનું માનપાન વધી જતું હતું. બાદશાહ મન પડે ત્યારે હરમમાં આવતા અને નવી નવી હસીનાઓ સાથે મજા માણતા.
મુઘલ હરમ કોને કહેવાય?
એક વિદેશી વ્યાપારીએ પોતાની પુસ્તકમાં લખ્યું હતુંકે, તે સમયે મુઘલ શાસનમાં ઘણી ક્રુરતા કરવામાં આવતી હતી. ખાસ કરીને મહિલાઓ પર ખુબ જ અત્યાચાર થતો હતો. બાદશાહ પોતાના શોખ માટે એક વિશાળ ભવન જેવી સીક્રેટ જગ્યામાં એક સાથે હજારો હસીનાઓને ગોંધી રાખતા હતાં. જેને મુઘલ હરમ કહેવામાં આવતું હતું. ત્યાં બાદશાહ રોજ પોતાની મનપસંગ સ્ત્રી સાથે સેક્સ માણતા હતાં.
મુઘલ હરમમાં હતું સીક્રેટ ફાંસી ઘરઃ
મુઘલ હરમમાં દરેક ભૂલની સજા મોત હતી. તેને કારણે હરમમાં રહેતી હજારો હસીનાઓ હંમેશા ચુપચાપ યાતનાઓ સહન કરતી હતી. હરમમાં સજા આપવા માટે એક સીક્રેટ ફાંસી ઘર પણ બનાવવામાં આવેલું હતું. જો હરમમાં રહેતી કોઈપણ હસીના કે કોઈ કિન્નર કોઈપણ ભૂલ કરે તો તેને તાત્કાલિક એ હરમના ફાંસી ઘરમાં લઈ જઈને મોતની સજા આપવામાં આવતી હતી. તેને ફાંસીના માંચડે લટકાવી દેવાની સજા બાદશાહ આપતા હતા.
કેમ કિન્નરો સાથે સુવા પણ તૈયાર હતી હરમની હસીનાઓ?
મુઘલ હરમમાં રહેતી હજારો હસીનાઓ સેક્સ માટે શારીરિક સુખ માટે તરસતી રહેતી હતી. તેમનું બસ એક જ લક્ષ્ય હતુંકે, ક્યારે બાદશાહ તેમની પર ખુશ થાય અને તેમને પોતાની ખ્વાબગાહમાં લઈ જાય. ક્યારે તેઓ બાદશાહ સાથે શયનસુખ માણી શકે. જોકે, આવો મોકો પણ દરેકને મળતો નહોતો. એના માટેના પણ અનેક માપદંડો રાખવામાં આવ્યાં હતાં. તેથી આ હસીનાઓ હંમેશા બાદશાહનું દિલ જીતવાનો પ્રયાસ કરતી હતી. હરમનો નિયમ એવો ભયંકર હતો કે અહીં રહેતી મહિલાઓ ક્યાંય બહાર જઈ શકતી નહોંતી. હરમમાં રહેતી મહિલાઓને કોઈ અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવવાની મંજૂરી પણ નહોંતી. એ જ કારણ હતુંકે, હરમની ઘણી હસીનાઓ મોકો મળતા કિન્નરો સાથે સુવા તૈયાર થઈ જતા હતી.
હકીમો સાથે હમબિસ્તર થવા બીમારીનું બહાનું કાઢતી હતી હરમની હસીનાઓઃ
હારા શિકોહના દોસ્ત અને હકીમ ઈતાલવી મનૂચીએ પોતાની પુસ્તક મુગલ ઈન્ડિયામાં મુગલ હરમ અંગે ખુલાસા કર્યા છે. જેમાં જણાવાયું છેકે, મુગલ હરમની હસીનાઓ બહારના મર્દોને બીમારીનું બહાનું કાઢીને અંદર બોલાવી તેમની સાથે સુતી હતી. પુરુષોને હરમમાં જવાની પરવાનગી નહોંતી, પણ હરમની હસીનાઓના ઈલાજ માટે હકિમોને અંદર જવા દેવાતા હતા. હરમની હસીનાઓનો ઈલાજ કરવા આવતા હકીમ વચ્ચે પણ રખાતો હતો પર્દો, જરૂર પડે તો જ બેપર્દા થવાની હતી પરવાનગી.
બીમારીના બહાને હરમની હસીનાઓ હકિમોને બોલાવી પોતાના સ્તન પર હાથ મુકાવતી. એટલું જ નહીં મોકો મળતા જ હરમની હસીનાઓ બહારથી આવેલાં હકીમો સામે સાવ ઉઘાડી થઈને ઉભી રહી જતી હતી. તે હકીમો સાથે પણ બીમારીના બહાને હમબિસ્તર થવાનો મોકો શોધતી રહેતી હતી. ઈલાજ માટે આવેલાં હકિમો સાથે સેક્સ સંબંધ બાંધવા જાત જાતના નખરા કરતી હતી મુગલ હરમની હસીનાઓ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે