हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એએસઆઇ
એએસઆઇ News
gujarat
પોલીસ વિભાગ માટે 'નવું વર્ષ' ફળ્યું; 240 ASI ને PSI તરીકે બઢતી, કર્મચારીગણમાં આનંદ
વર્ષ ૨૦૨૪માં ૩૪૧ પી.એસ.આઇ, ૩૯૭ એ.એસ.આઇ, ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલ ઉપરાંત ૨૩૧ ક્લેરીકલ સ્ટાફ મળીને કુલ ૬૭૭૦ કર્મચારીઓને બઢતી આપવા લેવાયા અભૂતપૂર્વ પગલાં. સમયસર બઢતી થતા પોલીસ કર્મચારીઓમાં આનંદનો માહોલ, તેઓ હવે વધુ સમર્પણભાવે ફરજ બજાવવા પ્રેરિત થશે
Dec 31,2024, 16:27 PM IST
Diwali
દિવાળી પહેલા ગુજરાત પોલીસ માટે ફરી ખુશીના મસાચાર, 518 ASIને PSI તરીકે પ્રમોશન, જાણો
દિવાળી પહેલા ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 518 આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (ASI)ને મોટી ભેટ મળી છે. રાજ્ય સરકારે 518 પોલીસ કર્મીઓને ASIને PSI તરીકે બઢતી આપી છે.
Nov 11,2023, 22:22 PM IST
surat
સુરત: કાપોદ્રામાં લારીવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવતા ASI અને TRB જવાન ઝડપાયા
શહેરમાં છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક પોલીસની મદદ માટે તહેનાત કરવામાં આવેલા ટીઆરબી (TRB) જવાન સતત વિવાદમાં આવી રહ્યા છે. આવી સ્થિતી વચ્ચે રૂપિયા લેતા હોવાની અનેક ફરિયાદ સામે આવી છે. બીજી તરફ એક ફ્રૂટનો છુટક ધંધો કરતા લારીવાળાઓ પાસેથી લાંચ લેતા ટ્રાફિક ASI અને ટીઆરબી જવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબી દ્વારા છટકુ ગોઠવીને બંન્ને 1 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત પોલીસમાં સતત કોઇ પણ કામ માટે રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ફરિયાદો આવી છે.
Oct 4,2020, 23:31 PM IST
સુરત Surat
Video Viral Of Surat Policeman Taking Money
Video Viral Of Surat Policeman Taking Money
Sep 29,2020, 15:55 PM IST
ASI
ચોરને ચપટીઓમાં શોધી કાઢતા અને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત ASI અરવિંદ થોરાટનું નિધન
શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઘરફોડચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં માસ્ટરી ધરાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત ASI અરવિંદ થોરાટનું કોરોનાને કારણે નિધન થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ છે. ASI અરવિંદ થોરાટને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સ્વસ્થ હતા, જો કે કંટ્રોલમાં ફરજ પર હાજર થયા હતા. જો કે અચાનક તેમની તબિયત કથળતા તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં છેલ્લા બે દિવસની ટુંકી સારવાર બાદ તેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા.જેના પગલે પોલીસ બેડામાં અચાનક શોકનું મોજુ ફરી વળ્યું છે.
Sep 21,2020, 19:08 PM IST
surat
CAA વિરોધમાં બંધનું એલાન, સુરત પથ્થરમારામાં ASI ઘાયલ
સુરતના લિંબાયત વિસ્તારમાં CAAના વિરોધ દરમિયાન પોલીસ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારા દરમિયાન એક ASI ઘાયલ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
Jan 29,2020, 16:50 PM IST
અમદાવાદ
મહિલા ASIએ તેના પતિ વિરૂદ્ધ નોધાવી પોલીસ ફરિયાદ, 20 લાખનું માગ્યું દહેજ
મહિલા પોલીસકર્મીને જ હવે પોલીસનો સહારો લેવાનો વારો આવ્યો છે. શહેરના પૂર્વવિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી મહિલા પોલીસકર્મીએ તેના સાસરિયાઓ 20 લાખ રૂપિયા દહેજ માંગી ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. મહિલા એએસઆઇનો પતિ દહેજ આપનારી પ્રેમિકા સાથે પણ રહેવા લાગ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
Jun 23,2019, 18:28 PM IST
Trending news
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા
Vaddoara
હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર
Illegal Immigrants
16 કલાક પગપાળા ચાલ્યા,4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની કહાની
crime news
ટ્રેનના ટોઇલેટમાં હતી ગર્ભવતી મહિલા; હેવાનોએ કર્યું શારીરિક શોષણ, ચીસાચીસ કરી તો...
Viral Video
મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા, ખોળામાં બેઠી હતી રશિયન યુવતી....પછી જે થયું, Video જુઓ
patidar anamat andolan
સળગતો સવાલ : પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાયા તો બીજા પરના કેમ નહિ?
facebook
તમારા સિવાય બીજુ કોઈ કરે છે Facebookનો ઉપયોગ? આ રીતે પડશે ખબર, કરો એક ઝાટકે લોગઆઉટ