हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એડવેન્ચર
એડવેન્ચર News
ahmedabad cruise
નોર્વેથી આવેલું ક્રુઝ આજથી સાબરમતી નદીમાં આંટાફેરા મારશે, Photos
અમદાવાદના લોકો હવે આજથી અમદાવાદમાં જ ક્રૂઝની મજા માણી શકશે. અમદાવાદમાં ક્રૂઝ સેવા માટે ગોવાથી આવેલા ક્રુઝ નિષ્ણાંત સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી છે
Jan 20,2021, 10:27 AM IST
Narmada River
હવે રિવર રાફ્ટીંગ માટે ઉત્તરાખંડ જવુ નહિ પડે, ગુજરાતમાં શરૂ થઈ આ સુવિધા
ગુજરાતના એડવેન્ચર્સના શોખીન લોકો માટે રિવર રાફ્ટીંગ કરવાની કોઈ તક ન હતી. પરંતુ રિવર રાફ્ટીંગ કરવાનો મોકો હવે તેઓને ઘરઆંગણે જ મળી રહેવાનો છે. ગુજરાતમાં પ્રથમવાર નર્મદા નદી ખાતે રિવર રાફ્ટીંગ સુવિધાનો પ્રારંભ કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિ રૂપાણીએ આ સાહસિક પ્રવૃત્તિનો પ્રારંભ કરાવ્યો છે.
Aug 17,2019, 12:15 PM IST
ચારધામ યાત્રા 2019
ચારધામ યાત્રાએ જનારા તમારા માતા-પિતાને આ નવા અપડેટની માહિતી જરૂરી આપજો
સાતમી-આઠમી સદીમાં ઉત્તરાખંડના ગઢવાલ હિમાલયના પહાડો પર ઘટાદાર જંગલોની વચ્ચે પગપાળો રસ્તો હતો. જેને પાર કરીને આદિ ગુરુ શંકરાચાર્યએ બદ્રીનાથમાં બદ્રિકાશ્રમ જ્યોર્તિપીઠ અને કેદારનાથમાં જ્યોર્તિલિંગની સ્થાપના કરી હતી. સદીઓથી શ્રદ્ધાળુઓ પણ આ જ રસ્તા પર પગપાળા જઈને આ પવિત્ર ધામના દર્શને જતા હતા.
Apr 29,2019, 11:44 AM IST
Zarwani WaterFall
Photos : ગુજરાતના આ પ્રખ્યાત ધોધ પાસે બની રહ્યો એડવેન્ચર પાર્ક
નર્મદા જિલ્લામાં સરદાર સરોવર પાસે બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દેશ જ નહીં દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે તંત્ર ત્યાં પ્રવાસીઓ માટે વધુને વધુ આકર્ષણ ઉભા કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્ટેચ્યુ પાસે આવેલ ઝરવાણીના ધોધ પાસે વિવિધ આકર્ષણ મૂકાવાની તૈયારીઓ ચાલી રહી છે. ઝરવાણી તરફ જતા મુખ્ય રસ્તા અને ચેકડેમ પાસે પ્રવાસીઓને હવે વધુ એક એડવેન્ચર એક્સપિરિયન્સ મળી રહેશે.
Apr 27,2019, 16:25 PM IST
નર્મદા
નર્મદા જિલ્લામાં શરૂ કરાશે એડવેન્ચર એક્ટિવિટી
નર્મદા જિલ્લામાં શરૂ કરાશે એડવેન્ચર એક્ટિવિટી. પર્યટકોનો રસ અને ઉત્સાહ વધે એ માટે તમામ પ્રયાસ હાથ ધરવામાં આવશે.
Apr 27,2019, 16:29 PM IST
ગિરનાર
જુનાગઢ : 12 રાજ્યોના 503 યંગસ્ટર્સ ગિરનારને સૌથી પહેલા સર કરવા દોડ્યા...
દર વર્ષે યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ એડવેન્ચર સ્પર્ધાનો આજે સવારે પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં સ્પર્ધકો ગિરનારની તળેટીમાં એકઠા થયા હતા. આ વર્ષે કોમ્પિટિશનમાં 500થી વધુ સ્પર્ધકો જોડાયા છે.
Feb 10,2019, 9:53 AM IST
Trending news
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
heart attack
પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Russia
અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?
Saif Ali Khan
સૈફ પર હુમલાના કેસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો, મોટો પુરાવો મળ્યો