हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તાજ હોટલ
તાજ હોટલ News
Gujarati News
અપહરણ, આતંકીઓની ચુંગાલ..મોતના મુખમાં પણ કેમ ના થયો વાળ વાંકો? અદાણીને કોણે બચાવ્યાં?
Happy Birthday Gautam Adani: આજે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો 62મો જન્મદિવસ. ગૌતમ અદાણીનું એક સમયે અમદાવાદમાંથી પૈસા માટે ખંડણીખોરોએ અપહરણ કર્યું હતું. ત્યાર પછી મુંબઈમાં થયેલાં આતંકી હુમલા વખતે પણ અદાણી તાજ હોટલની બેજમેન્ટમાં છુપાયા હતાં.
Jun 24,2024, 11:30 AM IST
mumbai
જૂની મુંબઈ, નવી મુંબઈ બાદ હવે બનશે ત્રીજી મુંબઈ! શું ત્યાં મકાનોના ભાવ સસ્તા હશે?
શું આ વાત સાચી છેકે, હજુ એક મુંબઈ બની રહ્યું છે. આખે આખું શહેર નવું બની રહ્યું છે એવી વાત ચર્ચામાં છે શું એ વાત સાચી છે? પહેલાં જૂની મુંબઈ, પછી નવી મુંબઈ પછી કેવું હશે આ ત્રીજું મુંબઈ....
Dec 26,2023, 16:35 PM IST
મુંબઇ એટેક
Mumbai Attackની વરસી પર Ratan Tataએ શેર કરી તાજ હોટલની પેટીંગ, લખી ભાવુક પોસ્ટ
પાકિસ્તાન (Pakistan)થી આવેલા આતંકવાદીઓએ 12 વર્ષ પહેલાં આજના દિવસે મુંબઇ (Mumbai)ને હચમચાવી દીધું હતું. 26 નવેમ્બર 2008ના રોજ આતંકવાદી હુમલા (26/11 Mumbai Attack)માં આતંકવાદીઓએ તાજ હોટલ સહિત ઘણી જગ્યાઓને ટાર્ગેટ બનાવી હતી.
Nov 26,2020, 15:13 PM IST
threat
પાકિસ્તાનથી આવ્યો ફોન... મુંબઈની તાજ હોટલને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી
મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થિત હોટલ તાજને ફોન પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેના બાદ હડકંપ મચી ગયો છે. કહેવામાં આવ્યું છે કે, આ કોલ કથિત રીતે પાકિસ્તાનથી આવ્યો છે. તેની તપાસમાં હાલ મુંબઈ પોલીસ લાગી ગઈ છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈના તાજ હોટલ પર આતંકી હુમલાની ધમકી આવી છે. ફોન પર ધમકી મળ્યા બાદ પોલીસે તાજ હોટલની સુરક્ષા વધારી દીધી છે. સાથે જ હોટલમાં આવનારા ગેસ્ટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. હોટલ તાજની આસપાસ દક્ષિણ મુંબઈમાં પોલીસે નાકાબંધી વધારી દીધી છે. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ વધારી દીધું છે.
Jun 30,2020, 10:45 AM IST
corona virus lockdown
કોરોનાઃ પીએમ મોદીના સંબોધનની રાહ, આ રાજ્યોએ વધારી દીધું લૉકડાઉન
કેન્દ્ર સરકાર હજુ મંથનની મુદ્દામાં છે કે લૉકડાઉનને 14 એપ્રિલથી આગળ વધારવામાં આવે કે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનોની સાથે 11 એપ્રિલે વીડિયો કોન્ફરન્સ કરી તાજા સ્થિતિ પર ચર્ચા કરી, જેમાં લૉકડાઉનને લઈને પણ વાત થઈ છે.
Apr 12,2020, 8:14 AM IST
Coronavirus
મુંબઈઃ તાજ હોટલના 6 કર્મચારીઓમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણ
આ સમયે દેશમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે.
Apr 12,2020, 7:30 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી