हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
196/ 6
(43)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પીએલએ
પીએલએ News
ભારત-ચીન તણાવ
અમેરિકન મેગેઝિને ખોલી ચીનની પોલ, ગલવાનમાં ઠાર માર્યા હતા 60થી વધુ ચીની સૈનિકોને
એલએસી પર ભારત-ચીનમાં ભારે તણાવ વચ્ચે એક અમેરિકાની મેગેઝિને દાવો કર્યો છે કે, ભારતની સામે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Chinese President Xi Jinping)ની દરેક ચાલ નિષ્ફળ રહી છે
Sep 14,2020, 13:49 PM IST
અરૂણાચલ પ્રદેશ
અરૂણાચલ પ્રદેશના 5 યુવકોને ચીને ભારતને સોંપ્યા, 2 સપ્ટેમ્બરથી હતા ગુમ
અરૂણાચલ પ્રદેશ (arunachal pradesh)થી 2 સપ્ટેમ્બરના ગુમ થયેલા 5 યુવકોને ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી (PLA)એ ભારતને સોંપ્યા છે. યુવાનોને સોંપતા પહેલા ચીનના પ્રચારી અખબાર ગ્લાબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે તે ભારતીય સેનાના જાસૂસ છે. પરંતુ ભારતીય સેનાના સતત દબાણ બાદ PLA તેમને સોંપવા સંમત થયું છે.
Sep 12,2020, 14:26 PM IST
પૂર્વ લદાખ
પૂર્વ લદાખમાં ચીનની નવી ચાલ, મૂક્યો આ પ્રસ્તાવ; જાણો ભારતે શું આપ્યો તેનો જવાબ
પૂર્વી લદ્દાખમાં LACના અતિક્રમણ કર્યા પછી અંદર ઘુસેલા ચીને ફરી નવી ચાલ ચલી છે. ચીને ભારતે પ્રસ્તાવ મૂક્યો છે કે જો તે ફિંગર 4 વિસ્તારથી પોતાની સેનાને પાછી ખેંચવા માટે તૈયાર છે, તો એટલા જ અંતર અને પ્રમાણમાં પોતાના સૈન્યની પીછે હઠ કરશે. ચીનની આ દરખાસ્તને ભારતે નકારી કાઢી છે અને માંગ કરી છે કે તે સરહદ પર 5 મેથી પહેલાંની સ્થિતિ પુન:સ્થાપિત કરે.
Aug 23,2020, 20:09 PM IST
Mike Pompeo
અમેરિકાએ ફરી આપ્યો ભારતને મજબૂત સાથ, લદાખ હિંસા મુદ્દે ચીનને લગાવી ફટકાર
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ (Mike Pompeo)એ બુધવારે કહ્યું કે પૂર્વ લદાખમાં હાલમાં જ ભારત વિરુદ્ધ ચીનની સેના દ્વારા શરૂ કરાયેલા ઘર્ષણ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના 'અસ્વીકાર્ય વ્યવહાર'નું તાજુ ઉદાહરણ છે. તેમણે ટિકટોક સહિત 59 ચીની એપને પ્રતિબંધિત કરવાના ભારતના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે તે ભારતના લોકોની સુરક્ષા સામે જોખમ હતી. પોમ્પિઓએ કહ્યું કે 'એ મહત્વપૂર્ણ છે કે આપણા જેવા લોકતંત્ર મળીને કામ કરે, ખાસ કરીને ત્યારે જ્યારે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સ્પષ્ટ રીતે પડકારો રજુ કરી રહી છે.'
Jul 23,2020, 7:17 AM IST
PLA
ચીન અંતરિક્ષમાં વધારી રહ્યું છે દબદબો,અમેરિકાને ચિંતા, ભારતનો પોતાનો પ્લાન
પોતાની વિસ્તારવાદી અને આક્રમક નીતિઓનાં કારણે ચર્ચામાં રહેતું ચીન હવે અંતરિક્ષમાં પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યું છે. ચીનની સેના અલગથી અનેક મિલિટરી યૂનિટો બનાવી ચુકી છે, તેને અંતરિક્ષમાં હુમલો કરવા માટે ખાસ પ્રકારે પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. સ્પેસ વોરને ધ્યાને રાખી ચીનનાં એક સૈન્ય કાર્યક્રમમાં અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ ભારતની અંતરિક્ષમાં દુશ્મનોનાં કોઇ પણ નાપાક ઇરાદાઓનો નિષ્ફળ બનાવવાની ક્ષમતા વિકસિત કરવાનાં અનેક વિકલ્પો અંગે ઝડપથી આગળ વધી રહ્યા છે.
Apr 7,2019, 19:50 PM IST
india
ડોકલામ જેવા ગતિરોધ વચ્ચે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મહત્વનો નિર્ણય
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, બંન્ને પક્ષોએ પ્રસ્તાવિત હોટલાઇને ઝડપથી શરૂ કરવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો
Aug 23,2018, 23:19 PM IST
Trending news
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?
Vadodara
ગુજરાતમાં ક્રાંતિનું રણશીંગુ ફૂંકાયું! દેશમાં પહેલીવાર ડ્રોનથી મોકલાયું લોહી
Horror Movies
રાતની ઊંઘ ઉડાડી દેશે આ 5 હોરર વેબ સીરીઝ, ઓટીટી પ્લેટફોર્મની સૌથી લોકપ્રિય સીરીઝ
Champions Trophy
Champions Trophy વચ્ચે પાકિસ્તાનમાં સક્રિય થયા આતંકીઓ, બનાવ્યો ખતરનાક પ્લાન
Sanjeev Kumar
ગુજરાતી બ્રાહ્મણ પરિવારના આ કુમારે જીવતેજીવ કરી હતી પોતાના મોતની ભવિષ્યવાણી