हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પુણે ટેસ્ટ
પુણે ટેસ્ટ News
Sportsm Sports News
ન્યૂઝીલેન્ડ માટે 'ગમ'માં બદલાઈ જીતની ખુશી! પુણે ટેસ્ટ પહેલા ઝટકો, બહાર થયો આ દિગ્ગજ
India vs New Zealand 2nd Test: ન્યૂઝીલેન્ડે ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં શાનદાર જીત હાંસલ કરી છે. બીજી ટેસ્ટ પૂણેમાં 24 ઓક્ટોબરથી પૂણેમાં રમાનાર છે. પરંતુ તેના પહેલા મહેમાન ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન કેન વિલિયમ્સન પુણે ટેસ્ટથી બહાર થઈ ચૂક્યો છે.
Oct 22,2024, 20:42 PM IST
India vs South Africa
ડીન એલ્ગર ઈજાગ્રસ્ત થયો તો આફ્રિકાના 12મા ખેલાડીને મળી બેટિંગની તક
એલ્ગર અહીં ભારતની સાથે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સોમવારે ટી-બ્રેક પહેલા ફાસ્ટ બોલર ઉમેશ યાદવના બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઉમેશનો બોલ એલ્ગરના હેલમેટ પર વાગ્યો અને પછી તે રિટાયર્ડ હર્ટ થયો હતો.
Oct 21,2019, 20:46 PM IST
ભારત vs દક્ષિણ આફ્રિકા
રાંચી ટેસ્ટઃ ભારત જીતથી 2 વિકેટ દૂર, બીજી ઈનિંગમાં આફ્રિકા 132/8
બીજી ઈનિંગમાં ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ઉમેશ યાદવને બે સફળતા મળી હતી.
Oct 21,2019, 17:25 PM IST
ભારત
રાંચીમાં યોજાશે અંતિમ ટેસ્ટ, પુજારા-જાડેજાનું ફરી પુનરાવર્તન કરવાની અપેક્ષ
આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ શનિવારે રાંચીમાં રમાવવાની છે. આ મેચ ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પલેક્ષમાં યોજાવવાની છે
Oct 16,2019, 11:17 AM IST
Virat Kohli
50 ટેસ્ટમાં આગેવાની કરનાર ભારતનો બીજો કેપ્ટન બન્યો વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે આફ્રિકા વિરુદ્ધ રમાઇ રહેલી બીજી ટેસ્ટ માટે સિક્કો ઉછાળ્યો, તો આ સાથે તેણે વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટની કેપ્ટન તરીકે આ 50મી ટેસ્ટ છે અને આમ કરનાર તે ભારતનો બીજો કેપ્ટન બની ગયો છે.
Oct 10,2019, 12:11 PM IST
India vs South Africa
50 ટેસ્ટ મેચોમાં આગેવાની કરનાર બીજો ભારતીય બનશે કોહલી
સૌરવ ગાંગુલીએ પણ 49 ટેસ્ટ મેચોમાં ભારતનું સુકાન સંભાળ્યું હતું. તો ગુરૂવારે મેદાન પર ઉતરતા કોહલી તેને પાછળ છોડી કેપ્ટન તરીકે ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી દેશે. કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન પણ છે.
Oct 9,2019, 23:33 PM IST
Virat Kohli
IND vs SA: સિરીઝ પર કબજો કરવા ઉતરશે ભારતીય ટીમ
જીતના રથ પર સવાર ભારતીય ટીમ ગુરૂવારથી પુણેમાં શરૂ થઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં ઉતરશે, તો તેનો ઇરાદો આ લયને જાળવી રાખતા સિરીઝ જીતવાનો હશે.
Oct 9,2019, 17:29 PM IST
Virat Kohli
વિદેશમાં ટેસ્ટ જીતવા પર ડબલ પોઈન્ટ મળવા જોઈએઃ વિરાટ કોહલી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યું કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિદેશમાં જીત મેળવવા પર ડબલ પોઈન્ટ મળવા જોઈએ.
Oct 9,2019, 15:43 PM IST
ભારત vs દક્ષિણ આફ્રિકા
INDvsSA: ટીમ ઈન્ડિયા ઘરમાં 6 વર્ષમાં માત્ર એક ટેસ્ટ હારી
India vs South Africa: પ્રથમ ટેસ્ટમાં આફ્રિકા સામે વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ હવે આવતીકાલથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. આ મેચ પુણેમાં રમાશે.
Oct 9,2019, 15:18 PM IST
ભારત vs દક્ષિણ આફ્રિકા
INDvsSA: માત્ર પિચના ભરોસે ન રહી શકે વિશ્વની નંબર-1 ટીમઃ ભારત અરૂણ
ભારત અરૂણનું કહેવું છે કે તમારે કોઈપણ પિચ પર રમવું પડી શકે છે. તમારે તે મુજબ ઢળીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. તેમણે મંગળવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન શમીની પ્રશંસા પણ કરી હતી.
Oct 9,2019, 15:03 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય