हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહિલા ક્રિકેટર
મહિલા ક્રિકેટર News
sports news
કોહલીને ખુલ્લેઆમ પ્રપોઝ કરનાર મહિલા ક્રિકેટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન!
Virat kohli: એક સમયે વિરાટ કોહલીને ખુલ્લેઆમ પ્રપોઝ કર્યું હતું, હવે મહિલા ક્રિકેટરે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિરાટ કોહલી કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછો નથી. ક્રિકેટથી લઈને બોલિવૂડ સુધી વિરાટનો ક્રેઝ દરેક જગ્યાએ જોવા મળે છે. આનું સૌથી મોટું ઉદાહરણ ઇંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટ છે, જેણે કોહલીને જાહેરમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. પરંતુ હવે ઈંગ્લેન્ડની આ મહિલા ક્રિકેટરે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા હોજ સાથે લગ્ન કરી લીધા છે.
Jun 11,2024, 10:05 AM IST
inclusion
અમદાવાદના બાપુનગરની વિદ્યાર્થીનીનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ, ખુબ જ સંઘર્ષરત્ત રહ
અમદાવાદની ગરીબ પરિવારની ઉર્વશી પરમારનું ભારતની ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે ઉર્વશી પરમાર. દર રવિવારે અમદાવાદથી વડોદરા અપડાઉન કરવા ઉપરાંત અનેક સંઘર્ષો કરીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બાપુનગર વિસ્તારમાં રહેતી દિવ્યાંગ મહિલા ક્રિકેટર ઉર્વશી પરમારનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય મહિલા ફીઝીકલ ચેલેન્જડ ક્રિકેટ ટીમમાં ઉર્વશી પરમારનું સમાવેશ થતા પરિવાર અને આસપાસનાં વિસ્તારોમાં ખુશીનો માહોલ છવાયો છે.
Dec 21,2020, 21:43 PM IST
Lisa Sthalekar
લીસા સ્ટાલેકરઃ પુણેના અનાથ આશ્રમથી આઈસીસી હોલ ઓફ ફેમ સુધીની સફર
લીસા સ્ટાલેકર વિશ્વભરની મહિલા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. તેનો જન્મ ભારતમાં થયો હતો. ક્રિકેટમાં તેણે આપેલા શાનદાર યોગદાન બદલ આઈસીસીએ રવિવારે તેને હોલ ઓફ ફેમમાં સામેલ કરી છે.
Aug 24,2020, 12:19 PM IST
Ellyse Perry
ઓસ્ટ્રેલિયાની આ સ્ટાર ક્રિકેટર 6 મહિના માટે બહાર, જાણો કારણ
પગમાં સ્નાયૂ ખેંચાઈ જવાને કારણે પેરી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ ફાઇનલ મેચમાં બહાર રહી હતી, હવે ડોક્ટરોએ તેને આરામ કરવાની સલાહ આપી છે.
Mar 26,2020, 14:09 PM IST
કાશવી ગૌતમ
16 વર્ષની આ ક્રિકેટરે કરી કમાલ, ICC એ પણ કરી સલામ
Kashvee Gautam: કાશવી ગૌતમ પ્રથમ મહિલા ક્રિકેટર બની છે કે જેણે એક જ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. 16 વર્ષિય આ ક્રિકેટર કાશવી ગૌતમે U-19 વન ડે ટ્રોફી મેચમાં હેટ્રીક સાથે 10 વિકેટ લેવાની સિધ્ધિ મેળવી છે.
Feb 26,2020, 13:17 PM IST
બીસીસીઆઈ કોન્ટ્રાક્ટ
BCCIએ મહિલા ક્રિકેટરોના વાર્ષિક કોન્ટ્રાક્ટ કર્યાં જાહેર
ભારતમાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટરોના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે.
Jan 16,2020, 22:06 PM IST
જસપ્રીત બુમરાહ
જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડ એનાયત, આ ખેલાડીઓનું થયું સન્માન
મુંબઈમાં આયોજીત બોર્ડના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં બુમરાહને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અર્જુન એવોર્ડ વિજેતા પૂનમ યાદવને બેસ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર (મહિલા) એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Jan 12,2020, 22:11 PM IST
જસપ્રીત બુમરાહ
બુમરાહને મળશે પોલી ઉમરીગર એવોર્ડ, આ લોકોનું પણ સન્માન કરશે બીસીસીઆઈ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પોલી ઉમરીગર પુરસ્કાર (બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2018-2019)થી સન્માનિત કરવામાં આવશે. તો મહિલા ક્રિકેટમાં આ એવોર્ડ પૂનમ યાદવને આપવામાં આવશે.
Jan 12,2020, 15:27 PM IST
Mithali Raj
B'Day Special : ડાન્સ છોડીને દુનિયાની સૌથી સફળ મહિલા ક્રિકેટર બની મિતાલી
જોધપુરમાં(Jodhpur) જન્મેલી મિતાલી રાજે (Mithali Raj) 1999માં પોતાની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ (One Day International) મેચ રમી હતી. ત્યારથી તે આજ સુધી રમી રહી છે. આ સાથે જ મિલાતી રાજે સૌથી લાંબી વન-ડે કારકિર્દીનો (Longest One Day Career) રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. મિતાલની કારકિર્દીને(Mithali Career) 20 વર્ષ 133 દિવસ (20 year 133 day) થઈ ચૂક્યા છે. દુનિયામાં એક પણ મહિલા ક્રિકેટરે આટલા વર્ષો સુધી ક્રિકેટ રમ્યું નથી.
Dec 3,2019, 16:59 PM IST
jenny gunn
ઈંગ્લેન્ડની આ મહિલા સ્ટાર ઓલરાઉન્ડરે લીધો સંન્યાસ
વર્ષ 2009મા ઈંગ્લેન્ડ મહિલા ટીમે વનડે મહિલા વિશ્વ કપ જીત્યો હતો. તે વર્ષે ટીમના ખાતામાં ટી20 વિશ્વકપ પણ ગયો હતો. તો વર્ષ 2017મા એકવાર ફરી ઈંગ્લેન્ડની ટીમ વિશ્વ કપ વિજેતા બની હતી. આ દરમિયાન પણ જેની ગુન ટીમની સભ્ય હતી. એટલું જ નહીં, જેની ગુન પાંચ વખત એશિઝ સિરીઝની વિજયી ટીમ ઈંગ્લેન્ડની સભ્ય રહી છે.
Oct 16,2019, 15:53 PM IST
મિતાલી રાજ
મિતાલી રાજે રચ્યો ઈતિહાસ
મિતાલી રાજે પ્રથમ વનડે મેચ 26 જૂન 1999ના આયર્લેન્ડ વિરુદ્ધ રમી હતી.
Oct 9,2019, 19:34 PM IST
beth mooney
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ બેથ મૂનીએ બનાવ્યો ટી20 આંતરરાષ્ટ્રીયમાં
ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન બેથ મૂનીએ રવિવારે પોતાની ઈનિંગમાં 20 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો નવો રેકોર્ડ છે. તેણે પોતાના રેકોર્ડમાં સુધાર કર્યો છે.
Sep 29,2019, 15:18 PM IST
એલિસ પેરી
ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરીએ રચ્ચો ઈતિહાસ
ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રન બનાવવા અને 100 વિકેટ ઝડપનારી વિશ્વકપની પ્રથમ ક્રિકેટ રની ગઈ છે.
Jul 29,2019, 14:42 PM IST
હેલે જેનસન
PHOTOS: મહિલા ક્રિકેટની 3 જોડી, સાથે રમી, LOVE થયો અને કર્યાં લગ્ન
ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટની ખેલાડી હેલે જેનસને મેલબોર્ન સ્ટાર્સની ટીમની પોતાની સાથી પૂર્વ અને ઓસ્ટ્રેલિયાની ખેલાડી નિકોલા હેનકોકની સાથે લગ્ન કરી લીધા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં પરંપરાગત કટ્ટર હરીફ ટીમો છે.
Apr 20,2019, 18:32 PM IST
પ્રિયા પૂનિયા
સંપત્તિ વેંચીને પુત્રી માટે ક્રિકેટની પિચ બનાવનાર પિતાના સંઘર્ષની કહાની
ભારતીય ટીમ આ મહિને ન્યૂઝીલેન્ડમાં વનડે અને ટી20 સિરીઝ રમવાની છે. આ પ્રવાસ માટે પ્રિયા પૂનિયાની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે.
Jan 4,2019, 7:15 AM IST
Cricketer of the Year award
સ્મૃતિ મંધાનાએ જીત્યો ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ
મંધાના ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી બાદ આઈસીસી પુરસ્કાર જીતનાર માત્ર બીજી ભારતીય મહિલા ક્રિકેટર છે.
Dec 31,2018, 17:11 PM IST
મિતાલી રાજ
Birthday Special: ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટ
સોમવારે પોતાનો જન્મદિવસ મનાવી રહેલી મિતાલી રાજને સૌથી વધુ તે બેવડી સદી માટે ઓળખવામાં આવે છે, જે મહિલા ક્રિકેટમાં સૌથી પ્રથમ હતી.
Dec 3,2018, 14:21 PM IST
ICC World Twenty20 2018
WT20: ટી20 આંતરરાષ્ટ્રીયમાં 3000 રન પૂરા કરનારી પ્રથમ ક્રિકેટર બની સૂજી
ન્યૂઝીલેન્ડની દિગ્ગજ બેટ્સમેને ટી-20 ઈન્ટરનેશનલમાં 300 રન પૂરા કરી લીધા છે. આવું કરનારી તે વિશ્વની પ્રથમ ક્રિકેટર છે.
Nov 18,2018, 14:37 PM IST
મહિલા ક્રિકેટર
જીવનસંગીની બનેલી મહિલા ક્રિકેટરોએ એક સાથે બેટિંગ કરી બનાવ્યો અનોખો રેકોર્ડ
આંતરરાષ્ટ્રિય ક્રિકેટની કોઈ પણ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત સમલૈંગિક જોડી મેદાનમાં ઉતરી છે. આ અગાઉ પણ ન્યુઝિલેન્ડની બે મહિલા ક્રિકેટર લગ્ન કરી ચૂકી છે.
Nov 15,2018, 17:00 PM IST
એલીન વેલાન
આ છે 107 વર્ષની ઇન્ટરનેશનલ ક્રિકેટર, જાણો તેમની ફિટનેસનું સિક્રેટ્સ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટ્વિટર પર તેમનો એક વીડિયો શર કર્યો, જેમાં વેલાન ઇંગ્લેન્ડની વર્તમાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્તાનની સાથે યોગ કરી રહ્યાં છે.
Oct 31,2018, 12:22 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય