हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન News
surprised
RAJKOT: અધધધ કિંમતે વેચાયો પ્લોટ, કિંમત જાણીને ધોળા દિવસે તારા દેખાશે
મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ નગર રચના યોજના નંબર 3 અંતર્ગત નાના મવા સર્કલ ખાતે આવેલ 9438 ક્ષેત્રફળના પ્લોટની આજે સવારે 11 વાગ્યે ઓનલાઇન હરાજી રાખવામાં આવી હતી. જેમાં 3 અલગ અલગ પેઢીએ ભાગ લીધો હતો. આ પ્લોટની અપસેટ કિંમત 1.25 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. જેમાં ઓમ નાઇન સ્કવેર એલએલપી નામની પેઢીએ રૂપિયા 118,16,37,600 કિંમતે ખરીદ કરી છે.
Mar 23,2021, 1:14 AM IST
Rajkot
રાજકોટ મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશ્નર જાહેર રોડ પર હાથમાં હોકી સાથે નિકળ્યાં !
શહેરમાં આજે સોલિડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો. સોલિડ વેસ્ટની ટીમને સાથે રાખીને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર એ.આર સિંહ નિકળ્યાં હતા. ગાડીના બદલે તેમણે પગે ચાલીને જ શહેરના રાજમાર્ગોને માપ્યા હતા. જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓ પાસેથી દંડ વસુલ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એ.આર સિંહ ગત્ત મહિને પણ હોકી સ્ટીક સાથે રાજમાર્ગો પર નિકળ્યાં હતા. આ બીજી વખત તેઓ હોકી સ્ટીક સાથે નિકળ્યાં હતા.
Jan 12,2021, 19:04 PM IST
convenience of traders
રાજકોટ: ઓડ ઇવન પદ્ધતીથી ખુલશે દુકાનો, કોર્પોરેશન દ્વારા સ્ટીકર લગાવવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા શહેરની દુકાનોને ખોલવા માટેની છુટ આપવામાં આવી છે. નવી ગાઇડલાઇન અનુસાર નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં તમામ દુકાનો ખોલી શકાશે જો કે કેટલાક ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે. આ અંગે કેટલાક કોર્પોરેશન વિસ્તારોમાં ઓડ ઇવનની પદ્ધતી લાગુ કરવામાં આવી છે. જેમાં એકી બેકી અનુસાર દુકાનો ખુલ્લી રાખવા માટેની પરવાનગી આપવામાં આવી છે.
May 19,2020, 18:38 PM IST
રાજકોટ
રાજકોટમાં કોરોના સામે તંત્ર લડાયક મુડમાં...
રાજકોટમાં કોરોના સામે તંત્ર લડાયક મુડમાં જોવા મળી રહી છે.
Mar 16,2020, 23:00 PM IST
રાજકોટ
રાજકોટ મનપાની સામાન્ય સભામાં જબરદસ્ત હોબાળો
રાજકોટ મનપાની સામાન્ય સભામાં સરકારી મિલકતોના ટેક્સની વસૂલાત મુદ્દે શાસક અને વિપક્ષ આવ્યા સામ-સામે. કોર્પોરેટર કશ્યપ શુક્લએ કોર્પોરેટર જાગૃતિબેન પંડ્યા વિશે કોમેન્ટ કરતા થયો હાબોળો.
Feb 19,2020, 14:40 PM IST
Trending news
astrology
વર્ષના બે મોટા તહેવાર પહેલા ગ્રહણનો પડછાયો! જાણો ક્યારે કયું થશે ગ્રહણ અને તેનો સમય
Scientists Prediction
મહાપ્રલય અને વાવાઝોડાની ભવિષ્યવાણી! કેવી રીતે અને કયા કારણોથી થશે જીવ સૃષ્ટિનો વિનાશ
Business
28 દિવસનો મહિનો, 13 દિવસની બેંક રજાઓ; જુઓ ફેબ્રુઆરીમાં RBIનું હોલિડે કેલેન્ડર
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!