રાષ્ટ્રપતિની ચૂટણી News

કોરોના છતા પણ દક્ષિણ કોરિયાએ યોજી રાષ્ટ્રપતિની ચૂંટણી, 300 માંથી 163 સીટ મેળવી મેળવી
કોરોના વાયરસનાં ઓથાર હેઠળ કોરિયામાં બુધવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મૂન જે ઇને જીત પ્રાપ્ત કરી લીધી છે. 300 સીટ વાળી દક્ષિણ કોરિયાની સંસદમાં મૂને તેમની ડેમોક્રેટિક પાર્ટીએ 163 સીટ પ્રાપ્ત કરી છે. સાથે જ તેમનાં સહયોગી પ્લેટફોર્મ પાર્ટીને 17 સીટો મળી છે. આ સાથે જ સત્તાધારી ડેમોક્રેટિક ગઠબંધનને 300 સીટમાંથી 180 સીટો પ્રાપ્ત થઇ છે. બીજી તરફ વિપક્ષી યૂનાઇટેડ ફ્યુચર પાર્ટીના ગઠબંધનને 103 સીટો મળી છે.  આ ચૂંટણીમાં આશરે 35 પાર્ટીઓએ પોત પોતાનાં ઉમેદવાર ઉતાર્યા હતા. પરંતુ અસર ટક્કર લેફ્ટ ઝુકાવ વાળી ડેમોક્રેટિક પાર્ટી અને કંઝર્વેટિવ વિપક્ષ, યૂનાઇટેડ ફ્યૂચર પાર્ટીને વચ્ચે જ જોવા મળી.
Apr 16,2020, 21:11 PM IST

Trending news