हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિક્ષા
રિક્ષા News
ગુજરાત
Ahmedabad: હવે લૂંટાશો નહીં પણ...ધડામ કરીને રિક્ષામાં બેસી ના જતાં, નહીં તો થશે...
હવે રિક્ષામાં બેસાડીને મુસાફરોને છરીથી ઈજા કરીને લુંટ ચલાવતી ગેંગના બે સાગરીતો અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયા છે. આરોપીઓએ બે દિવસમાં જ અમદાવાદમાં એક બાદ એક ચાર ગુનાને અંજામ આપી ચૂક્યા છે.
Aug 1,2024, 16:19 PM IST
breaking news
રિક્ષામાં મુસાફરી કરતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો; ગજબ રીતે ચોરી કરતી ગેંગ ઝડપાઈ
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર સુપર માર્કેટ સામેના રોડ ઉપર રીક્ષા નંબર GJ 16 W 0192 લઈ ઉભેલા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.
Apr 7,2024, 15:49 PM IST
રિક્ષા
રિક્ષામાં મુસાફરી કરતાં પહેલાં થઇ જજો સાવધાન, લૂંટારું ગેંગની આવી છે મોડ્સઓપરેન્ડી
રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન મુસાફરી કરીને પરત આવતા મુસાફરોને રિક્ષામાં બેસાડીને ચપ્પુની અણીએ લૂંટ કરતી ગેગને મેઘાણીનગર પોલીસ એ ઝડપી છે. લૂંટ કરતી ગેગના પાંચ સભ્યો પોલીસે ધરપકડ કરી 6થી વધુ ગુના ભેદ ઉકેલી દીધો છે.
Mar 19,2020, 22:30 PM IST
ખેડા
ખેડા: નેશનલ હાઈવે પર કારે રિક્ષાને અડફેટે ચડાવી, જોઈને ધબકારા વધી જશે
ખેડામાં નેશનલ હાઇવે નંબર 8 પર સર્જાયેલો અકસ્માત સીસીટીવીમાં કેદ. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક યુવાન ઈજાગ્રસ્ત. માતરથી ખેડા ટોલ તરફ જવા માટે ખુલ્લું મુકાયેલા ડિવાઇડર નજીક થયો અકસ્માત.
Feb 5,2020, 10:20 AM IST
kheda
નેશનલ હાઇવે નં-8 પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, જુઓ લાઈવ દ્રશ્યો
ખેડા નેશનલ હાઇવે નંબર-8 પર અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. દાંડી રૂટ પર માતરથી ખેડા ટોલ તરફ જવાના રસ્તે અકસ્માત સર્જાયો હતો. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. દાંડી રોડ પર માતરથી ખેડા ટોલ તરફ જવા માટે ડિવાઈડર ખુલ્લું લખાયું છે. જેના કારણે અવારનવાર અકસ્માત થાય છે. આજે બપોરે થયેલ અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.
Feb 4,2020, 22:50 PM IST
Rickshaw
રિક્ષાચાલકોની હડતાળને પગલે દર્દીઓ પરેશાન
રિક્ષાચાલકોની હડતાળને પગલે દર્દીઓ પરેશાન છે. આ સંજોગોમાં ઝી મીડિયાની ટીમ દ્વારા 108 બોલાવીને દર્દીઓને કરવામાં મદદ કરવામાં આવી છે. આ મદદ બદલ દર્દીએ હાથ જોડીને આભાર માન્યો છે.
Oct 3,2019, 13:02 PM IST
રિક્ષા
અમદાવાદમાં આજે રિક્ષાચાલકોની હડતાલ કારણ કે...
અમદાવાદમાં આજે રિક્ષાચાલકોની હડતાલ છે. હડતાલના પગલે શહેરમાં રિક્ષાઓના પૈડા થંભી ગયા છે. પાર્કિંગની પૂરતી વ્યવસ્થા, નવા મોટર વેહિકલ એક્ટ હેઠળ ભારે દંડની રકમનો વિરોધ, રિવરફ્રન્ટમાં રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ તેમજ રીક્ષાના વીમાની વધુ રકમના કારણે હડતાળ કરવામાં આવી છે. હડતાળના કારણે મુસાફરોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જેથી લોકોએ ટ્રાન્સપોર્ટ બસનો સહારો લેવો પડી રહ્યો છે.
Oct 3,2019, 13:02 PM IST
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર: પાટડી પાસે અકસ્માતમાં ત્રણના મોત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. પાટડી મહેસાણા હાઇવે પર પુરઝડપે આવી રહેલી બોલોરો કારે રીક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં બેઠેલા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Sep 23,2019, 16:06 PM IST
રિક્ષા
રિક્ષા ચાલકની સ્ટંટબાજીનો વીડિયો થયો વાયરલ
એક બાજુ લોકોની સલામતીનો સંદેશ અપાઇ રહ્યો છે તો બીજી બાજુ મુસાફરો માટે જોખમી બની શકે તેવા સ્ટંટ કરો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે રીક્ષા ચાલકો પૂરપાટ ઝડપે રીક્ષા દોડાવીને રેસ લગાવી રહ્યા છે. જેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Sep 5,2019, 12:00 PM IST
રખિયાલ
અમદાવાદના કાંકરિયા પાસે ઝાડ પડતા મહિલાનું મોત નિપજ્યું
રખિયાલની 24 વર્ષીય મહિલા પરિવાર સાથે રિક્ષામાં જઈ રહી હતી ત્યારે અચાનક ઝાડ રિક્ષા પર પડવાથી મહિલાનું મોત થયું. પરિજનોએ એલ.જી હોસ્પિટલમાં મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાનો ઈનકાર કર્યો.
Jun 16,2019, 18:00 PM IST
અકસ્માત
છોટાઉદેપુર: બોડેલી પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, માતા પુત્રનું મોત
કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. માતા અને પુત્રનું મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં આસરે સાત જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મહત્વનું છે, કે આ અકસ્માત બોડેલીના કંકરોલિયા પાસે બની હતી. કાર અને છકડા વચ્ચે ઘડાકાભેર અકસ્માત થતા એક મહિલાનું અને એક બાળકનું મોત થયું હતું.
Jan 17,2019, 22:59 PM IST
Trending news
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો
surat
સુરતના શાસકો માટે શરમજનક ઘટના, ગટરમાં પડેલા કેદારનો 24 કલાક બાદ મૃતદેહ મળ્યો