हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લગ્નમાં ફાયરિંગ
લગ્નમાં ફાયરિંગ News
Bhavnagar
સાહિત્યકાર માયાભાઈ આહીરને ત્યાં લગ્ન પ્રસંગમાં કોઈએ કર્યું ફાયરિંગ, ને ગોળી વાગી...
ભાવનગર (Bhavnagar) જિલ્લાના દાઠાના બોરડા ગામે મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફાયરિંગ (firing in marriage) ની ઘટના બની હતી. જાણીતા સાહિત્યકાર માયાભાઈ આહીર (mayabhai ahir) ને ત્યાં લગ્ન પ્રસંગ હતો, અને અમરેલીથી આવેલા જાનૈયાઓમાંથી કોઈએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ડ્રમ વગાડવા આવેલ મંડળીના એક કલાકારને ગોળી વાગી હતી. અમદાવાદ વાડજના રહેવાસી ડ્રમ મંડળીના દશરથ રાઠોડને ગોળી વાગી હતી. ગળાના ભાગે ગોળી વાગતા કલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
Feb 26,2020, 14:09 PM IST
morbi
6-7 બંદૂકોથી ધડાધડ ફાયરિંગ કરનારો video નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રના લગ્નનો નીકળ
મોરબી જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમ્યાન રિવોલ્વર અને બાર બોર ગનમાંથી જાહેરમાં ધડોધડ ફાયરિંગ કરવાના વીડિયો (video) તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેથી કરીને મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા આ મુદે તપાસ કરાવવામાં આવતા નિવૃત પોલીસ કર્મચારીના દીકરાના જ લગન પ્રસંગમાં જાહેરમાં ધડોધડ ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેથી કરીને પોલીસે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે.
Feb 17,2020, 17:18 PM IST
morbi
મોરબીમાં લગ્નના વરઘોડામાં ધડાધડ 6 થી 7 લોકોએ કર્યું ફાયરિંગ
મોરબી જિલ્લામાં લગ્નના વરઘોડામાં જાહેરમાં ઘડાઘડ ફાયરીંગનો વિડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. માળીયા મિયાણા તાલુકાના વાઘરવા ગામને લગ્ન પ્રસંગ દરમ્યાન 6 થી 7 ઇસમો દ્વારા જુદા જુદા હથિયારોમાંથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. સોશ્યલ મીડીયામા વાયરલ થયેલા વિડીયોમાં વરરાજા સત્યપાલસિંહ કિશોરસિંહ જાડેજા દ્વારા પણ ફાયરિંગ કરાયું હતું. આમ, લગ્ન પ્રસંગમાં ફુલેકા અને ફેરા વખતે હવામાં ફાયરિંગ કરીને કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાવવામાં આવ્યા.
Feb 16,2020, 8:55 AM IST
ફાયરિંગ
લગ્નમાં ફાયરિંગ કરનાર વરરાજા ભાજપી નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખન
ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખુલ્લેઆમ હથિયારોનું પ્રદર્શન લગ્ન પ્રસંગોમાં કરવામાં આવે છે. અનેક વખતે આવા શુભ પ્રસંગોમાં પોતાનો રૂઆબ બતાવવા ફાયરીંગની ઘટનાઓ પણ બને છે, જોકે છેલ્લા કેટલાક સમયથી આવો જ રૂઆબ અને પોતાની વગ બતાવવાનો ચસ્કો ગુજરાતીઓને પણ લાગ્યો છે. લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં ખુલ્લેઆમ ફાયરીંગ કરવામાં આવી રહ્યું છે. એટલા સુધી કે, લોક ડાયરાઓમાં પણ આવી જ રીતે બિન્દાસ ફાયરિંગ કરાય છે. ત્યારે સુરત ભાજપના નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના દીકરાના લગ્નમાં પણ આવી જ રીતે ખુલ્લેઆમ હથિયારોનું પ્રદર્શન કરાયું હતું, તો બીજી તરફ ખુદ વરરાજાએ હવામાં ફાયરીંગ કર્યું હતું. ચર્ચાઈ રહ્યું છે કે, આ લગ્નમાં ભાજપના નેતા અને તેમના પત્નીએ પણ ફાયરિંગ કર્યું હતું.
Feb 12,2019, 16:26 PM IST
Viral Video
Viral Video : પોતાના વરઘોડામાં વરરાજાએ કર્યું ફાયરિંગ
સુરત - લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ વરરાજા દ્વારા ખુલ્લેઆમ કરાયું ફાયરિંગ વરરાજાના માતા-પિતાએ પણ પકડી રિવોલ્વર સુરત જિલ્લાનો વિડીયો થયો વાઇરલ લગ્નનો વરઘોડો કોનો હતો તેને લઈને ચર્ચા
Feb 12,2019, 10:00 AM IST
Trending news
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!
gold
Gold Price: 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો 2 અને 24 કેરેટનો ભાવ
Allu Arjun
'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ; અલગ સ્વેગમાં દેખાયા અલ્લુ-રશ્મિકા, પટનામાં બબાલ
Business News
શેર બજારમાં ધમાલ મચાવવા તૈયાર છે આ ડિફેન્સ કંપનીનો IPO, ઓપન થતાં જ પૈસા ડબલ થશે!
gujarat
ખ્યાતિ હોસ્પિટલ કાંડ શમ્યો નથી ત્યાં ઝડપાયો બોગસ ડોક્ટર, અમદાવાદમાં દર્દીઓ સાથે ખેલ!
railway jobs
ભારતીય રેલવેમાં ભરતીની મોટી જાહેરાત! આ તારીખ પહેલા કરી નાંખજો અરજી, જિંદગી સુધરી જશે
gujarat
પૈસાની જરૂરિયાત ઉભી થતા પ્રેમી-પંખીડાએ કર્યો કાંડ! વૃદ્ધાનાં આંખોમાં મરચું નાંખ્યું
gujarat
આ VIDEO શ્વાસ રાંકી દેશે! ટ્યૂશન જતા વિદ્યાર્થીને ડમ્પરચાલકે ફૂટબોલની જેમ ઉછાડ્યો