हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શુક્ર રાશિ પરિવર્તન
શુક્ર રાશિ પરિવર્તન News
Venus Transit
વર્ષ 2025માં 10 વખત ચાલ બદલશે શુક્ર, આ 3 રાશિઓને બનાવી દેશે કરોડપતિ!
Shukra Gochar 2025 Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં શુક્ર દેવ 10 વખત પોતાની ચાલ બદલશે. નવા વર્ષમાં શુક્રના ગોચરથી 3 રાશિના લોકોને જબરદસ્ત લાભ મળશે.
Dec 26,2024, 0:01 AM IST
Shukra Gochar
18 દિવસ પછી આ 5 રાશિઓનું ભાગ્ય બદલાશે, ધન-વૈભવનો સ્વામી શુક્ર 31 દિવસ કરશે માલામાલ
Shukra Gochar 2025 Date: વર્ષ 2024 હવે પુરુ થવાના આરે છે. પરંતુ વિદાય કરતી વખતે ધન અને સમૃદ્ધિનો સ્વામી શુક્ર જાતકો પર તેમની કૃપા વરસાવશે. તેઓ આ મહિનાના અંતમાં ગોચર કરવા જઈ રહ્યા છે.
Dec 10,2024, 22:34 PM IST
shukra vakri 2023
Shukra Vakri: આ 4 રાશિના લોકો રાજાની જેમ જીવન જીવશે, ચારેબાજુથી થશે પૈસાનો વરસાદ!
Shukra Vakri 2023: શુક્ર જીવનમાં સુખ-સમૃદ્ધિ, વૈભવ, પ્રેમ અને સુંદરતા આપે છે. એટલા માટે શુક્રની ચાલમાં પરિવર્તન લોકોની સુખ, સંપત્તિ અને પ્રેમ જીવન પર મોટી અસર કરે છે. શુક્ર જુલાઈમાં વક્રી થવા જઈ રહ્યો છે.
Jul 20,2023, 8:46 AM IST
Shukra Gochar
7 જુલાઈથી આ 3 રાશિઓ માટે શુક્ર બનશે દુ:ખનું કારણ, ઘર-પરિવારમાં મચી જશે હાહાકાર
Shukra Gochar 2023: શુક્રનું ગોચર શુભ હોય ત્યારે કેટલીક રાશિના લોકોને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે આ ગોચર અશુભ હોય તો જીવનમાં અશાંતિ પ્રવર્તી જાય છે. આવું જ કંઈક 7 જુલાઈથી 3 રાશિના લોકોના જીવનમાં જોવા મળશે. 7 જુલાઈએ શુક્ર ગ્રહ કર્ક રાશિમાંથી નીકળી સિંહ રાશિમાં ગોચર કરશે. આ ગોચરના કારણે 3 રાશિના લોકો માટે આગામી મહિનો ખૂબ જ કષ્ટકારી રહેવાનો છે.
Jul 5,2023, 7:31 AM IST
Venus Transit
Julyમાં શુક્રનું મહાગોચર! 3 રાશિઓ માટે આ મહીનો રહેશે જબરદસ્ત, થશે પૈસાનો વરસાદ!
Shukra Gochar: 7 જુલાઈ, 2023 ના રોજ, શુક્ર ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જે 12 માંથી 3 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેશે. આ દરમિયાન, આ 3 રાશિના લોકો માટે અપાર નાણાકીય લાભની શક્યતાઓ છે. ચાલો જાણીએ આ 3 રાશિઓ કઈ છે.
Jun 17,2023, 9:49 AM IST
Venus zodiac change
કર્ક રાશિમાં 'ધન યોગ', આ 4 રાશિઓ પર રોજ થશે નોટોનો વરસાદ, મળશે મોટી ઉપલબ્ધિ!
Shukra ka kark me Pravesh 2023: કર્ક રાશિમાં શુક્રનું ગોચર ધન યોગ બનાવી રહ્યુ છે, જે કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. આ રાશિવાળા લોકો 7મી જુલાઈ સુધી ઉજવણી કરશે.
Jun 6,2023, 8:12 AM IST
Shukra Gochar 2023
મંગળવારથી આ 3 રાશિના લોકોના જીવનમાં થશે ઊથલપાથલ, એક મહિના સુધી રહેવું પડશે સાવધાન
Shukra Gochar 2023: આગામી સપ્તાહમાં એટલે કે મંગળવાર અને 30 મે 2023ના રોજ સાંજે 7.39 કલાકે સુખ-સમૃદ્ધિ અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. શુક્ર કર્ક રાશિમાં 7મી જુલાઈ સુધી ગોચર કરશે. ત્યારપછી તે સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે.
May 26,2023, 7:30 AM IST
શુક્ર રાશિ પરિવર્તન
કોરોનાકાળમાં શુક્રનો મિથુનમાં પ્રવેશ, અનેક રાશિમાં સર્જાશે મોટી ઉથલપાથલ
ગુરુ બાદ સૌરમંડળમાં શુક્રનો નંબર આવે છે. તેને નરી આંખે પણ સરળતાથી જોઈ શકાય છે. શુક્ર આપણા જીવનમાં સ્ત્રી, વાહન અને ધન સુખને પ્રભાવિત કરે છે. તેથી શુક્રનું રાશિ પરિવર્તન કરવું જ્યોતિષ શાસ્ત્રની નજરે મહત્વનું ગણાય છે. કલા, સૌંદર્યના કારક ગ્રહ શુક્રનું ગોચર 1 ઓગસ્ટ 2020ના રોજ 5 વાગીને 9 મિનીટ પર મિથુન રાશિમાં થયું છે. શુક્ર ગ્રહ 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે 2 વાગીને 2 મિનીટે આ રાશિમાં સ્થિત રહેશે. શુક્રની આ સ્થિતિનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર અલગ અલગ રહેશે. મિથુન રાશિમાં પહેલાથી જ રાહુ વિદ્યમાન છે, શુક્ર રાશિ પરિવર્તનથી મિથુન રાશિમાં રાહુ-શુક્રની યુતિ બનશે, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ફેશન, ગીત-સંગીત, લલિત કલાઓ સંબંધિત વ્યક્તિઓ માટે હાનિકારક સાબિત થશે. શુક્રના રાશિ પરિવર્તનથી તમારી રાશિ પર શું પરિવર્તન આવશે તે જાણી લો. આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે.
Aug 2,2020, 9:38 AM IST
Trending news
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત