हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
75th independence day 2021
75th independence day 2021 News
Burhan Wani
Jammu and Kashmir: આતંકવાદી બુરહાન વાનીના પિતાએ પુલવામા સ્કૂલમાં તિરંગો ફરકાવ્યો
બુરહાન વાનીના પિતા મુઝફ્ફર વાનીએ રવિવારે પુલવામાની એક સ્કૂલમાં તિરંગો ફરકાવ્યો છે. ઉલ્લેખનીય છે કે હિઝબુલ કમાન્ડર બુરહાન વાની 8 જુલાઈ, 2016 ના રોજ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો દ્વારા માર્યો ગયો હતો.
Aug 15,2021, 14:55 PM IST
Cji Nv Ramana
ચીફ જસ્ટિસ ચિંતા વ્યક્ત કરતા બોલ્યા- હવે યોગ્ય ચર્ચા વગર પાસ થાય છે કાયદા
સીજેઆઈનું આ નિવેદન સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ આવ્યું છે. વિપક્ષનો એવો આરોપ છે કે પૂરતી ચર્ચા કરાવ્યા વગર ઉતાવળમાં બિલ પાસ કરાવવામાં આવી રહ્યાં છે. ચોમાસુ સત્ર દરમિયાન સારી રીતે કામકાજ થઈ શક્યું નહીં અને છેલ્લા દિવસે શરમજનક નજારો પણ જોવા મળ્યો હતો.
Aug 15,2021, 12:53 PM IST
India at 75
ITBP એ લદ્દાખમાં શાનથી ફરકાવ્યો તિરંગો, જુઓ આઝાદીના જશ્નની તસવીરો
Independence Day: આજે 15 ઓગસ્ટના દેશ 75માં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ (ITBP) ના જવાનોએ લદ્દાખમાં Pangong Tso ઝીલના કિનારા પર તિરંગો ફકરાવ્યો. ત્યારબાદ જવાનોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા.
Aug 15,2021, 12:03 PM IST
India at 75
PM મોદીએ કરી 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજનાની જાહેરાત, લાખોને મળશે રોજગાર
લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, નવી યોજનાથી સામાન્ય જનતા માટે યાત્રામાં કમી આવશે અને ઉદ્યોગોને પણ ગતિ મળશે. આપણા લોકલ મેન્યુફેક્ચરરને ગ્લોબલ સ્તર પર સ્પર્ધાત્મક બનાવશે અને તેનાથી ભવિષ્યમાં નવા ઇકોનોમિક ઝોન પણ બનાવી શકાશે.
Aug 15,2021, 10:33 AM IST
India at 75
પીએમનો પાક-ચીનને સંદેશ, કહ્યું- આતંકવાદ, વિસ્તારવાદનો હિંમતથી જવાબ આપી રહ્યું છે
પીએમ મોદીએ રવિવારે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદ અને વિસ્તારવાદના પડકારોનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, દેશ આ બંને પડકાર સામે લડી રહ્યો છે.
Aug 15,2021, 9:55 AM IST
India at 75
નાના કિસાનથી લઈને વૈજ્ઞાનિક સુધી, વાંચો- લાલ કિલ્લા પર PM ના ભાષણની 10 મોટી વાતો
PM Modi Speech: પીએમ મોદીએ ભારતના ઓલિમ્પિક ખેલાડીઓની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમનું પ્રદર્શન અનેક યુવાઓને પ્રેરિત કરશે. પીએમ મોદીએ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિકાસ, સબકા વિશ્વાસની સાથે સબકા પ્રયાસનું પણ આહ્વાન કર્યુ.
Aug 15,2021, 9:40 AM IST
Independence Day 2021
75 વર્ષમાં 5 યુદ્ધ કરી આર્મી પાવર બન્યું ભારત, 4 વખત પાકિસ્તાનને હરાવ્યું
દેશ 15 ઓગસ્ટ 1947ના સદીઓની ગુલામી બાદ આઝાદ તો થઈ ગયો પરંતુ તેની સામે અનેક મુશ્કેલી હતી. એક સ્વતંત્ર દેશના રૂપમાં પોતાનું અસ્તિત્વ બનાવી રાખવા માટે ભારતે 75 વર્ષમાં પાંચ યુદ્ધ લડવા પડ્યા. પરંતુ દરેક વિપત્તિનો મજબૂતીથી સામનો કર્યો અને જોત જોતામાં ચોથી સૌથી મોટી સૈન્ય શક્તિ બની ગયું.
Aug 15,2021, 8:05 AM IST
India at 75
ભારત આતંકવાદ અને વિસ્તારવાદ બંને સામે લડી રહ્યું છે, લાલ કિલ્લા પરથી બોલ્યા PM મોદી
આજે દેશ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના જશ્નમાં ડૂબી ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધિત કરી રહ્યાં છે. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા કરવામાં આવી.
Aug 15,2021, 9:25 AM IST
India at 75
PM મોદી આજે લાલ કિલ્લા પર ફરકાવશે તિરંગો, કોણ-કોણ આમંત્રિત
પ્રધાનમંત્રી મોદી હવે થોડી કલાકોમાં લાલ કિલ્લાના પ્રાચીર પર તિરંગો ફરકાવવાની સાથે દેશને સંબોધિત કરવાના છે. આ સમારોહમાં ભાગ લેવા માટે અનેક લોકોને બોલાવવામાં આવ્યા છે. તેની વિગત જાહેર કરવામાં આવી છે.
Aug 15,2021, 6:20 AM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ