हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Accident Zone
Accident zone News
Accident Zone
આ મોતના ખાડા પૂરો સરકાર, નહિ તો અનેકોના જીવ લઈ જશે ગુજરાતનો આ હાઇવે
Valsad Highway ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી પ્રસાર થતો નેશનલ હાઇવે 848 પર ઘાટ પર પડેલા ખાતા આપી રહ્યા છે મોતને આમંત્રણ. કપરાડા તાલુકા ના કુંભઘાટ પર મસ્ત મોટા ખાડા પડવા ના કારણે છેલ્લા 15 દિવસમાં 20 થી વધુ વાહનોના અકસ્માત થવા પામ્યા છે. નેશનલ હાઇવે 848 પર પડેલા ખાડા અંગે કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી દ્વારા પણ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી રજૂઆત કરવામાં આવી છે.
Sep 28,2023, 11:44 AM IST
Ambaji
પહાડ પરથી પત્થરો તૂટીને પડી રહ્યા છે છતા ગુજરાતીઓ ગાડી ચલાવી રહ્યા છે
અંબાજી-દાંતા (Ambaji Danta Highway) વચ્ચે ત્રિશુળીયા ઘાટ (trishuliya ghat) માં અકસ્માત નિવારવા રસ્તાને ચાર માર્ગીય બનાવવાની ચાલી રહેલી કામગીરીને લઇ અંબાજી-દાંતા વચ્ચે ગઈકાલથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેને લઇને જિલ્લા કલેકટર દ્વારા પણ આ માર્ગ ઉપર વાહન વ્યવહાર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું (Notification) પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આથી આ માર્ગ પર દાંતા અને અંબાજીથી બંને જગ્યાએ આ રૂટ ઉપર વાહન વ્યવહાર જવા આવવા માટે પ્રતિબંધ ફરમાવતા બોર્ડ મૂકી દેવામાં આવ્યા હતા. અને કેટલીક જગ્યાએ પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી, જે વાહનોને ડાયવર્ટ કરી રહ્યા છે. જોકે આ વાહનવ્યવહાર બંધ કરાવવા છતા પણ કેટલાક વાહનચાલકો નિર્ભય રીતે બેખોફ આ માર્ગ ઉપર અવરજવર કરતા નજરે પડ્યા હતા.
Dec 2,2019, 8:52 AM IST
અંબાજી
અંબાજી દાંતા વચ્ચેનો વાહન વ્યવહાર આજથી સંપૂર્ણ બંધ, જાણો કેમ...
મુસાફરોથી સતત ધમધમતો અંબાજી-દાંતા વચ્ચેના હાઈવે (Ambaji Danta Highway) ને આજથી બંધ કરવામાં આવ્યો છે. કારણ કે, અહીં આવેલા પ્રખ્યાત ત્રિશુળીયા ઘાટ (trishuliya ghat) પર 18 જેટલા જોખમી વળાંકોને કાપીને રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરિણામે આજે 10 વાગ્યાથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવશે. બનાસકાંઠાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) નજીક દાંતા જવાના માર્ગ પર ત્રિશુળીયા ઘાટના વળાંકો અતિ જોખમી હોવાથી અવારનવાર અકસ્માતો (Accident Zone) માં મોટી સંખ્યામાં લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે.
Dec 1,2019, 11:07 AM IST
Ambaji
અંબાજી જતા હોય તો ખાસ વાંચો આ સમાચાર, નહિ તો રસ્તામાં જ અટવાઈ જશો
મુસાફરોથી સતત ધમધમતો અંબાજી-દાંતા વચ્ચેના હાઈવે (Ambaji Danta Highway) ને આજથી બંધ કરવામાં આવ્યો છે. કારણ કે, અહીં આવેલા પ્રખ્યાત ત્રિશુળીયા ઘાટ (trishuliya ghat) પર 18 જેટલા જોખમી વળાંકોને કાપીને રસ્તો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પરિણામે આજે 10 વાગ્યાથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવશે. બનાસકાંઠાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) નજીક દાંતા જવાના માર્ગ પર ત્રિશુળીયા ઘાટના વળાંકો અતિ જોખમી હોવાથી અવારનવાર અકસ્માતો (Accident Zone) માં મોટી સંખ્યામાં લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. આ અકસ્માત ઝોનમાંથી લોકોને મુક્તિ મળે અને લોકો સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે દાંતા-અંબાજી માર્ગ ને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે.
Dec 1,2019, 9:42 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી