हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ahmedabad road
Ahmedabad road News
Big News
ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે મોટા સમાચાર; અડચણરૂપ વૃક્ષોને કાપવામાં નહી આવે
આશ્રમના ડેલા પુની વિસ્તારમાં હાલ પ્રથમ દિવસે 3 વિશાળ વૃક્ષોને રિલોકેટ કરાયા છે. વિશેષ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને વૃક્ષોની ખાસ માવજત કરાય છે. દરેક વૃક્ષના એક એકે મૂળિયાં જીવિત રહે તે મુજબ રિલોકેટની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
Mar 7,2024, 19:49 PM IST
breaking news
અ'વાદમાં 1 લાખથી વધારે વાહનો જાય છે તે રોડ કાયમી ધોરણે થશે બંધ, આ છે વૈકલ્પિક રસ્તો
સાબરમતી ગાંધી આશ્રમ દેશ-દુનિયામાં જાણીતો છે. દેશ-વિદેશમાંથી આવતા મહાનુભાવો ગાંધી આશ્રમની મુલાકાત લઈનેગાંધીજીને પુષ્પાંજલિ આપતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી 1200થી વધુ કરોડના ખર્ચે ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીઆશ્રમથી કલેક્ટર કચેરી સુધીના 200 મીટરના રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.
Mar 8,2024, 11:30 AM IST
Gujarat weather update
ચશ્મા પહેરવા છતાંય રસ્તા પર કેમ કંઈ દેખાતું નથી? એક સાથે લાખો વાહનચાલકો અટવાયા...
Dense Fog In Gujarat: ના બહારથી કોઈ નેતા નહોતા આવી રહ્યાં કે રસ્તા બ્લોક કર્યા હોય, રસ્તા ખુલ્લા હોવા છતાંય રસ્તા બ્લોક થઈ ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. કારણકે, વહેલી સવારથી અમદાવાદ શહેરમાં ધુમ્મસને કારણે સાવ ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી. પહેલાં ધુળિયું કહેવાતું અમદાવાદ હવે ધુમ્મસને કારણે ધુંધળું થઈ ગયું છે.
Jan 30,2023, 8:46 AM IST
dumpers
અમદાવાદના રસ્તા પર ડમ્પરોનો ત્રાસ, જનતાની જિંદગી સાથે રમત કરતી તંત્રની બેદરકારી
અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિકના નિયમો નેવે મુકીને ડમ્પરો દોડી રહ્યાં છે. સવારે 9 કલાકથી રાત્રે 11 કલાક સુધી ભારે વાહનોએ શહેરમાં પ્રવેશવાની મનાઈ છે. તેમ છતાં અનેક મોટા વાહનો રોડ પર જોવા મળી રહ્યાં છે.
Dec 19,2022, 21:14 PM IST
gujarat
અમદાવાદની નવી ઓળખ 'ભૂવાનગરી', જાણો એક બે નહીં સમગ્ર ગુજરાતમાં ક્યાં કેવા છે ભૂવા
શહેરની અનેક ઓળખ છે તેમાં એક ઓળખ ભૂવાનગરી તરીકેની પણ છે. વરસાદની ઋતુ શરૂ થતાં જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાની ઘટના શરૂ થઈ જાય છે. અમદાવાદમાં લોકોનું રોડ પર ચાલવું મૂશ્કેલ બની ગયું છે. જીં..હાં... અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારનો એક લાઈવ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તાનો એક ભાગ કઈ રીતે બેસી જાય છે અને સ્વિમિંગ પુલ બની જાય છે.
Jul 17,2022, 15:05 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી