हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
amarnath
Amarnath News
ZEE 24 Kalak Original Video
આપેશ્વર મહાદેવ મંદિરમાં બનાવાયું બરફનું શિવલિંગ, ભક્તોને કરાવાઈ અમરનાથની અનૂભૂતિ
અંબાજીમાં આપેશ્વર મહાદેવ મંદિરમાં બનાવાયું બરફનું શિવલિંગ, ભક્તોને કરાવાઈ અમરનાથની અનૂભૂતિ
Aug 20,2024, 11:44 AM IST
gujarat
આ પાટીદાર પરિવારના ઘરમાં થયો ચમત્કાર! ફ્રિજમાં પ્રગટ થયું શિવલિંગ, ભક્તોનું ઘોડાપુર
મિતેશ માલી/પાદરા: હાલ શ્રાવણનો અધિકમાસ ચાલી રહ્યો છે. ત્યારે દેશભરમાં શિવ ભક્તો ભગવાન શિવની આરાધના કરતા હોય છે, ત્યારે જંબુસર તાલુકામાં ઘનશ્યામ પટેલના ઘરે શિવજીની પ્રતિમા ફ્રિજમાં પ્રગટ થઈ હોય તેવી વાત વાયુ વેગે પ્રસરી જતા ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.
Jul 29,2023, 18:10 PM IST
Sara Ali Khan
Sara Ali Khan: હર હર મહાદેવના નાદ કરતી સારા અલી ખાન પહોંચી અમરનાથ ધામ, જુઓ Video
Sara Ali Khan: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર દેશના પ્રખ્યાત ધાર્મિક સ્થળોએ દર્શન કરવા પહોંચતી હોય છે. તેવામાં હાલ અમરનાથ યાત્રા ચાલતી હોવાથી સારા અલી ખાન બર્ફાની બાબાના દરબારમાં પહોંચી છે. જી હાં સારા અલી ખાન પણ અમરનાથ યાત્રા કરવા નીકળી છે.
Jul 22,2023, 15:11 PM IST
Amarnath Tragedy
અમરનાથ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને મુશ્કેલી, મૃતદેહ કોઈનો અને નામ બીજા કોઈનું
Amarnath Yatra cloudburst: અમરનાથમાં વાદળ ફાટવાથી સર્જાયેલી તબાહીમાં મૃતકના પરિવારજનોને મૃતદેહ મેળવવામાં મુશ્કેલીના સામનો કરવો પડી રહ્યો છે. કોઇના મૃતદેહ પર બીજા કોઈનું લખલું મળી રહ્યું છે.
Jul 10,2022, 13:05 PM IST
amarnath
અમરનાથ દુર્ઘટનામાં જામનગરનું દંપતી ફસાયુ, પરિવારજનોએ સંપર્ક કર્યો તો શ્વાસ અધ્ધર
અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની જ્યારે ઘટના બની ત્યારે જામનગરના કેટલાક શ્રદ્ધાળુઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. જેમાં જામનગરનું એક દંપતિ પણ ત્યાં અટવાયું હતું.
Jul 9,2022, 12:17 PM IST
TOUGHEST RELIGIOUS TOURS
ભારતની સૌથી મુશ્કેલ ધાર્મિક યાત્રાઓ, અહીં જવું બધા માટે શક્ય નથી
Toughest Religious Tours In India: દેશમાં એવા અનેક ધાર્મિક સ્થળ છે, જેની યાત્રા સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. આ જગ્યાઓ પર જવું મુશ્કેલ છે અને કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં લોકોને અહીં જવાની મંજૂરી મળતી નથી. પરંતુ આ મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં લાખોની સંખ્યામાં યાત્રિકો આ પરિત્ર સ્થળોની યાત્રા કરે છે. જાણો ભારતની સૌથી મુશ્કેલ યાત્રાઓ વિશે..
Oct 30,2021, 18:42 PM IST
cloudburst
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું, સિંધ નદીના જળસ્તરમાં વધારો, NDRF ટીમ ઘટનાસ્થળે
અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કારગિલના વિભિન્ન ક્ષેત્રોમાં બે વાદળ ફાટવાથી એક લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, લગભગ 12 મકાન અને પાકને નુકસાન પહોંચ્યું છે.
Jul 28,2021, 19:05 PM IST
amarnath yatra
કોરોના સંકટ વચ્ચે 28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, ભક્તો કરી શકશે બાબાના દર્શન
અમરનાથ યાત્રા આ વર્ષે 28 જૂનથી શરૂ થશે. આ યાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાછલા વર્ષે કોરોનાને કારણે યાત્રા રદ્દ કરી દેવામાં આવી હતી.
Mar 13,2021, 22:31 PM IST
અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રા 14 દિવસ વહેલી પૂરી, 3.43 લાખ ભક્તોએ કર્યા દર્શન, હવે પાછા ફર
આતંકી હુમલાના જોખમને જોતા જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રાને અટકાવાઈ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફથી શુક્રવારે બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને જેમ બને તેમ જલદી કાશ્મીર ઘાટી છોડવાના નિર્દેશ અપાયા છે.
Aug 3,2019, 12:59 PM IST
baba
આજથી બાબા અમરનાથ યાત્રા પૂર્વવત, ઝી 24 કલાક પર જાણો માહીતી
આજથી બાબા અમરનાથ યાત્રા પૂર્વવત, અમરનાથ યાત્રાના આઠમા દિવસે 15,732 શ્રદ્ધાળુઓએ કર્યાં દર્શન, અત્યાર સુધીમાં 1,11,655 શ્રદ્ધાળુઓએ કર્યાં બાબા બર્ફાનીના દર્શન, 5,964 યાત્રિઓનો જથ્થો કડક સુરક્ષા વચ્ચે રવાના
Jul 9,2019, 13:14 PM IST
amarnath
આજથી બાબા અમરનાથની યાત્રા પુર્વવત
આજથી બાબા અમરનાથની યાત્રા પુર્વવત
Jul 9,2019, 9:35 AM IST
શ્રદ્ધાળું
કડક સુરક્ષા વચ્ચે જમ્મૂથી નજીક 6,000 શ્રદ્ધાળુઓ અમરનાથ માટે રવાના
લગભગ 6 હજાર શ્રદ્ધાળુઓ મંગળવારના ચુસ્ત સુરક્ષા વચ્ચે જમ્મૂથી અમરનાથ માટે રવાના થયા. આ પહેલા સોમવારના વાર્ષિક તીર્થયાક્ષાના પહેલા દિવસે 8000થી વધારે શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં બાબ બર્ફાનીની પૂજા અર્ચના કરી હતી.
Jul 2,2019, 11:44 AM IST
અમરનાથ યાત્રા 2019
અમરનાથ યાત્રા પર આતંકના છે 6 ખતરા, ફૂલપ્રૂફ સુરક્ષા માટે છે આ પ્લાન
1 જૂલાઇથી જમ્મૂ કાશ્મીરમાં શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા 2019 (Amarnath yatra 2019) પર આતંકનું જોખમ સતત બનેલું છે. સુરક્ષા એજન્સીના રિપોર્ટ અનુસાર આતંકી ગ્રુપ અમરનાથ યાત્રા પર હુમલો કરવાનું ષડયંત્ર રચી શકે છે.
Jun 19,2019, 10:24 AM IST
જમ્મુ અને કાશ્મીર
JK: અમરનાથ યાત્રામાં બાલટાલ નજીક ભૂસ્ખલનમાં 5 લોકોના મોત, 3 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા ચાલુ છે. બાલટાલના રસ્તામાં મંગળવારે ભૂસ્ખલન થવાથી 5 લોકોના દબાઈ જવાથી મોત થયા છે.
Jul 4,2018, 7:49 AM IST
અમરનાથ યાત્રા
J&K: કુલગામના મીરબજારમાં અમરનાથ યાત્રીઓને નિશાન બનાવી શકે છે આતંકી
જમ્મુ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓનાં કેટલાક કોલ ઇન્ટેલીજન્સ એજન્સીઓ દ્વારા ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા હતા
Jul 2,2018, 18:01 PM IST
અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રા પર નજર રાખી બેઠું છે પાકિસ્તાન, 200 આતંકીઓ ફિરાકમાં
જમ્મુ કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રાને સુરક્ષિત બનાવવા માટે સમગ્ર માર્ગમાં તૈનાત કરવા માટે ઓછામાં ઓછા 22 હજારથી વધુ અર્ધ સૈનિક દળની માંગ કરી છે. અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થવા જઇ રહી છે.
Jun 11,2018, 11:36 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય