हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
american president
American president News
Photos Viral
વાયરલ થઈ રહી છે અમેરિકી રાષ્ટ્રપતિની આ પાર્ટીની તસવીરો, કમલા હેરિસ પણ છે સાથે
US President Joe Biden: વ્હાઇટ હાઉસમાં જૂનટીનથ સેલિબ્રેશન દરમિયાન યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેન એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં કમાન્ડર-ઈન-ચીફ બિડેન પૂતળાની જેમ દેખાયા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીના થોડા મહિના પહેલા આ વધુ ચિંતાનો વિષય બની ગયો.
Jun 11,2024, 16:24 PM IST
america
અમેરિકાએ યુક્રેનને આપી 40 અબજ ડોલરની સહાય, બાઇડેને બિલ પર કર્યા હસ્તાક્ષર
રશિયાના હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનની અમેરિકાએ મદદ કરી છે. અમેરિકા યુક્રેનને 40 અબજ ડોલરની સહાય આપવાનું છે, જે બિલ પર રાષ્ટ્રપતિ જો બાઇડેને હસ્તાક્ષર કરી દીધા છે.
May 21,2022, 20:03 PM IST
ટિકટોક
TikTok ની વેચાણને લઇને ફરી કહાનીમાં આવ્યો ટ્વિસ્ટ, ByteDance આપ્યું આ નિવેદન
14 ઓગસ્ટના રોજ બાઇટડાન્સ સાથે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા, તેના હેઠળ ટિકટોકને બેચવા માટે 90 દિવસનો સમય આપ્યો હતો.
Sep 21,2020, 14:04 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિના નાના ભાઇનું નિધિન, ટ્રમ્પ પરિવારમાં શોકનું મોજું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાઇ રોબર્ટ ટ્રમ્પનું નિધન થયું છે. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી અને તેઓ થોડા દિવસોથી બિમાર હતા. પહેલા તો આ સમાચાર પર કોઇને વિશ્વાસ થયો નહીં પરંતુ જ્યારે વ્હાઇટ હાઉસ તરફથી તેની પુષ્ટી કરવામાં આવી તો સમગ્ર ટ્રમ્પ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ મોટી ખોટ છે. આ વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઘણું ખરાબ સાબિત થઇ રહ્યું છે. રાજકીય રીતથી પણ તેમને અનેક સમસ્યાઓ અને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
Aug 16,2020, 20:32 PM IST
Indian woman
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પડછાયાની જેમ રહેનાર ભારતીય મહિલા કોણ છે?
ભારતની મુલાકાત પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ભારતીય મુળની એક મહિલા પડછાયાની જેમ રહે છે
Feb 24,2020, 22:13 PM IST
narendra modi
VIDEO: ટ્રંપે PM મોદી સાથેની મુલાકાતમાં કરી મજાક,કહ્યું હાલ મુડમાં નથી
વડાપ્રધાન હંમેશાની જેમ હિન્દીમાં મીડિયાને જવાબ આપી રહ્યા હતા, ટ્રમ્પે કહ્યું તેમનું અંગ્રેજી ઘણુ સારુ પરંતુ તેઓ હાલ અંગ્રેજીમાં વાત કરવાનાં મુડમાં નથી
Aug 26,2019, 17:35 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી