हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bangladeshis
Bangladeshis News
Bangladeshis
અમદાવાદ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે બે બાંગ્લાદેશી ઝડપાયા, SOGએ શરૂ કરી તપાસ
બાંગ્લાદેશી બંને યુવક બનાવટી પાસપોર્ટ સાથે કુવૈત જઈ રહ્યાં હતા. ત્યારબાદ ઈમિગ્રેશન વિભાગે બંનેના પાસપોર્ટની તપાસ કરી હતી. પૂછપરછમાં શંકા જતા વધુ તપાસ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.
Oct 4,2022, 21:50 PM IST
Black
કોરોના રંગભેદ: ગોરાઓની તુલનાએ અશ્વેત કોરોના પીડિતોની મોતનો આંકડો બમણો
ઇંગ્લેન્ડમાં કોરોના વાયરસ અંગેના સરકારી આંકડાઓ પરથી એક નવી જ સ્ટોરી સામે આવી રહી છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS) ની હોસ્પિટલ અનુસાર બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણ અને મોતનો સૌથી મોટો આંકડો અશ્વેત, એશિયન અને લઘુમતીઓને છે. સંક્રમણનાં જે કિસ્સા સામે આવ્યા છે તેમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર ગોરાઓની તુલનાએ અશ્વેતોમાં સંક્રમણનો આંકડો બમણો છે. અશ્વેત, એશિયન અને લઘુમતીઓને બેમ (BAME) કહે છે જેનો અર્થ છે બ્લેક, એશિયન અને માઇનોરિટી એથનિક આંકડાઓ સામે આવ્યા બાદ સરકારે આ અસમાનતાનું કારણ સમજવાનો પ્રયાસ કર્યો છે. ગોરાઓને તે અંગેની તપાસ પણ ચાલુ કરી દીધી છે.
Apr 26,2020, 17:16 PM IST
detention
11 બિનકાયદેસર રીતે ઘુસેલા બાંગ્લાદેશીઓની અટકાયત, CAA બાદનો પ્રથમ
શહેરમાંથી બિનકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓની SOG દ્વારા અટકાયત કરવામાં આવી છે. CAA લાગુ થયા બાદનો આ પ્રથમ કિસ્સો હસે કે જેમાં સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપની બે ટીમ દ્વારા શહેરનાં ચંડોળા તલાવ અને તેનીઆસપાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 11 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા. SOGનાં આસિસ્ટન્ટ કમિશ્નર બી.સી સોલંકીએ જણાવ્યું કે, ઝડપાયેલા તમામ બાંગ્લાદેશીઓ મજૂરી કામ કરતા હતા. તેઓ ભારતીય નાગરિક હોવાનાં કોઇ જ પુરાવા રજુ કરી શક્યા નથી. પોલીસ પોલીસ તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.
Jan 25,2020, 23:31 PM IST
Bangladeshis
અમદાવાદમાંથી કરાઈ 11 બાંગ્લાદેશીઓની અટકાયત
અમદાવાદમાં ભારતીય પુરાવા વિના રહેતા 11 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. SOG ક્રાઇમ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઇસનપુર ચંડોળા તળાવ પાસેના વિસ્તારમાં રહેતા હતા આ તમામ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી.
Jan 25,2020, 18:40 PM IST
Nirmala Sitharaman
6 વર્ષમાં 2838 પાકિસ્તાની, 914 અફઘાનને નાગરિકતા
નિર્મલા સીતારમને આગળ કહ્યું, '2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આગેલા 566થી વધુ મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
Jan 19,2020, 17:55 PM IST
Indian Mujahideen
ISI ફરી ઇન્ડિયન મજુહિદ્દીનને બેઠુ કરવાની ફિરાકમાં, 7 આતંકવાદી કાઠમાંડુમાં
ISI પોતાનાં સ્લીપર સેલ દ્વારા તેમને પાકિસ્તાનનાં લાહોર લઇ જવાનાં પ્રયાસો કરી રહ્યું છે
Dec 24,2018, 15:03 PM IST
Trending news
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Surya Gochar
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!
vadodara news
વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું
Anand
હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર
Rajkot
ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર
Turkiye
તુર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગી ભયંકર આગ, 66 લોકોના મોત; અનેક લોકો ઘાયલ
Islands
દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર