हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bihar Political Crisis
Bihar political crisis News
bihar
સંજય ઉવાચ: 'ભાજપ 200નો આંકડો પણ પાર નહીં કરે', પ્રભુ શ્રી રામ પણ બચાવશે નહીં
Bihar Politics : શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે નીતિશ કુમારના જવાથી ભાજપને કોઈ ફાયદો થશે નહીં. તેમણે કહ્યું કે ભાજપ જેડીયુને ખતમ કરવા માંગે છે. નીતિશનું આ પગલું જેડીયુંને ભારે પડશે.
Jan 30,2024, 12:13 PM IST
Nitish Kumar Resigns
Resigns: રાજીનામા બાદ નીતીશ કુમારે કહ્યું, આજે જ ભાજપ સાથે બનાવીશું નવી સરકાર
Nitish Kumar News: રાજીનામું આપતાંની સાથે નીતીશ કુમાર આજે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લેશે. નવી સરકારમાં ભાજપના ક્વોટામાંથી બે નેતાઓ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.
Jan 28,2024, 12:21 PM IST
Bihar politics
Bihar Political Crisis Live: રાજભવન પહોંચ્યા નીતીશ કુમાર, રાજ્યપાલને આપ્યું રાજીનામુ
Bihar Political News: બિહારમાં આજે નવી સરકાર બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર આજે જ રાજીનામું આપશે અને ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. બિહારના રાજકારણની દરેક નવીનતમ અપડેટ અહીં જાણો.
Jan 28,2024, 11:07 AM IST
big breaking
બિહારમાં રાજકીય હલચેલ તેજ: ગમે ત્યારે પડી શકે મહાગઠબંધનની સરકાર, આવતીકાલે નીતિશ કુમાર લઈ શકે મુખ્યમંત્રી પદના શપથ
BREAKING: Nitish Kumar likely to take oath as Bihar CM tomorrow with BJP's backing
Jan 27,2024, 16:05 PM IST
Bihar Political Crisis
નીતિશકુમાર રાજીનામું આપે તો કેવી રીતે બનશે નવી સરકાર? સમજો આખી નંબર ગેમ
જેમ જેમ નીતિશકુમારનું મૌન લંબાઈ રહ્યું છે તેમ લાલુ જૂથમાં બેચની અને ભાજપમાં ઉત્સાહ વધી રહ્યો છે. બિહારની તાજા સ્થિતિ પર દરેક પક્ષની નજર છે. જો નીતિશકુમારે રાજીનામું આપી દીધુ તો નવી સરકાર કેવી રીતે બનશે અને વિધાનસભાનું ગણિત શું છે? ચાલો જાણીએ.
Jan 27,2024, 13:43 PM IST
Oath Taking Ceremony
બિહારમાં હવે JDU-RJDનું રાજ, નીતિશકુમાર 8મીવાર બન્યા CM, તેજસ્વી યાદવ ડે.સીએમ
બિહારમાં મંગળવારે મોટો રાજકીય ઉલટફેર થયો. નીતિશકુમારે ભાજપ સાથે નાતો તોડીને આરજેડી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય લઈ લીધો. જેડીયુના નેતા નીતિશકુમારે આજે 8મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશકુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા.
Aug 10,2022, 15:00 PM IST
Bihar politics
નીતિશકુમારે બિહારના CM પદેથી આપ્યું રાજીનામું, BJP પર લગાવ્યો આ ગંભીર આરોપ
Bihar Politics: બિહારમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ સાથેનું ગઠબંધન જેડીયુએ તોડી નાખ્યું અને હવે નીતિશકુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આજે તેઓ રાજ્યપાલને મળ્યા અને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું. નીતિશકુમાર ભાજપનો સાથ છોડશે એવી અટકળો સતત થઈ રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે.
Aug 9,2022, 16:37 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી