हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
blessing
Blessing News
Maa Lakshmi
2025ની આ છે 3 જબરસ્ત ભાગ્યશાળી રાશિઓ, માતા લક્ષ્મી ધન-ધાન્યથી ઘર ભરી દેશે!
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2025 રાશિચક્રની 3 રાશિઓ માટે ખુબ શુભ અને લાભકારી છે. નવા વર્ષમાં આ રાશિઓ પર ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. આ સાથે ધનના કારક શુક્ર ગ્રહ પણ મહેરબાન રહેશે.
Dec 6,2024, 11:57 AM IST
pitru paksha 2024
પિતૃપક્ષમાં ન કરવી જોઈએ ખરીદી, પરંતુ પિતૃઓ માટે આ 5 વસ્તુ ચોક્કસ ખરીદજો
પિતૃપક્ષમાં પિતૃઓના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. આ દરમિયાન ખરીદી કરી શકાતી નથી. પરંતુ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ચીજો જરૂર ખરીદવી જોઈએ.
Sep 19,2024, 15:49 PM IST
ganesh Chaturthi 2024
ગણેશ ચતુર્થી પર 4 યોગનો મહાસંયોગ, ગણપતિ બાપ્પા આ 3 રાશિવાળા પર વરસી પડશે, ધનલાભ થશે
આજે ગણેશ ચતુર્થી છે અને આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે. ગણેશ ઉત્સવની શરૂઆત 4 ખુબ જ શુભ યોગમાં થઈ રહી છે. જે 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે. તેમના જીવનમાં અપાર ધન દૌલત અને ખુશીઓ આવશે.
Sep 7,2024, 8:43 AM IST
Shani Jayanti 2024
ગણતરીની પળોમાં બનશે સર્વાર્થસિદ્ધિ યોગ, શનિદેવ અકલ્પનીય ધનલાભ કરાવશે
શાસ્ત્રો મુજબ આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. અનેક લોકો જેઠ માસની અમાસની તિથિને પણ શનિ જયંતી તરીકે ઉજવે છે. શનિદેવને કર્મફળ દાતા અને ન્યાયના દેવતા તરીકે ગણાય છે. દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. એટલું જ નહીં નવગ્રજ જેમાં શનિ પાસે જે રીતે સાડા સાતી અને ઢૈય્યા છે તેવું કોઈ ગ્રહ પાસે નથી.
May 7,2024, 20:37 PM IST
Numerology 2024
આ તારીખે જન્મેલા લોકો પર શનિદેવ વરસાવે છે વિશેષ કૃપા, ધનના ઢગલા થાય, કામ પૂરા થાય
અંકશાસ્ત્ર મુજબ કોઈ વ્યક્તિની જન્મતારીખની મદદથી તેના ગુણ અને વ્યવહાર અંગે અનેક વાતોનો અંદાજો લગાવી શકાય છે. જે રીતે દરેક નામ મુજબ રાશિ હોય છે તે જ રીતે દરેક નંબર મુજબ અંક જ્યોતિષમાં મૂળાંક હોય છે અને રાશિઓની જેમ દરેક મૂળાંકનો સંબંધ પણ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે.
Jan 13,2024, 9:06 AM IST
Money Horoscope
ગણતરીના દિવસોમાં આ 4 રાશિઓ બનશે ધનવાન, માતા લક્ષ્મીના આશીર્વાદથી પૈસાનો વરસાદ થશે
થોડા દિવસ પછી નવા વર્ષની શરૂઆત થશે. દરેક વ્યક્તિ ઈચ્છે કે જીવન સુખમય રહે અને આર્થિક સ્થિતિ મજબૂત બને. માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થાય તેના જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે
Dec 11,2023, 16:09 PM IST
spiritual
Tulsi Vivah: તુલસી વિવાહ પર મા લક્ષ્મી કરશે ધનનો વરસાદ, ધનવાન બનવા માત્ર આટલું કરો
Tulsi Vivah 2023: હિંદુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. આ દિવસે તુલસી માતાના લગ્ન શાલિગ્રામ સાથે થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. આ દિવસે દેવી લક્ષ્મીની કૃપા વરસાવવા માટે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે.
Nov 22,2023, 11:18 AM IST
gujarat
ગુજરાતના આ શહેરમાં લોકોને મળી રહ્યું છે આલીશાન ઘર, PM મોદીની યોજના બની આશીર્વાદરૂપ
સુરત જિલ્લાના બગુમરા ગામમાં આશરે 3500 લોકોની વસ્તી છે. ગામની મોટાભાગની વસ્તી પટેલો તથા હળપતિઓની છે. આ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીએલસી ઘટક હેઠળ 237 લાભાર્થીઓના પાકા આવાસો મંજૂર થયા છે.
Feb 24,2022, 17:01 PM IST
ચરણ સ્પર્શ
આર્શીવાદ લેવાની યોગ્ય રીત જાણી લેશો તો, તમારી ઈચ્છા 1000 ટકા પૂરી થશે
આજે સમગ્ર ભારતવર્ષ પ્રભુ શ્રીરામના સમ્મુખ નતમસ્તક છે. લોકો ઈચ્છી રહ્યા છે કે જલ્દીથી જલ્દી મંદિર બને, જેથી તેમના આર્શીવાદ લેવા માટે અયોધ્યા પહોંચી શકાય. દરેક વ્યક્તિ આર્શીવાદ લેવા માગે છે. જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિમાં વૃદ્ધિ થાય. તેથી જ આપણે નમસ્કાર કે પ્રણામ કરીએ છીએ. ઝૂકીને પગે લાગવું એ હિન્દુઓની પરંપરા છે. આ ચિંતન નહિ, પણ વિજ્ઞાનનો વિષય છે. વૃદ્ધો કહે છે કે, જ્યારે તમે કોઈને પ્રણામ કરો છો, તો પૂરતા શ્રદ્ધા ભાવ સાથે કરો. જો તમે કોઈના પગે લાગવા નથી માંગતા તો દૂરથી જ નમસ્કાર કરો. આવું કેમ કરવું તે પાછળનું તર્ક તમને જણાવીએ.
Aug 7,2020, 8:20 AM IST
Trending news
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી