हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bollywood Flashback
Bollywood flashback News
amitabh bachchan
અમિતાભના એક નિર્ણયે નોતરી હતી બરબાદી...કંગાળ થઈ ગયા હતા, ઘરની હરાજી થવાની હતી
Amitabh Bachchan Net Worth: હિન્દી સિનેમામાં 55 વર્ષની શાનદાર સફર કરનારા અમિતાભ બચ્ચને પોતાની જિંદગીમાં અનેક ઉતાર ચડાવનો સામનો કર્યો છે. એક સમય એવો પણ હતો જ્યારે તેમની પાસે ચોકીદારને આપવા માટે પગારના પૈસા પણ નહતાં અને તેમના ઘરની બોલી લાગવાની હતી. તે સમયે આખું બોલીવુડ તેમની આ સ્થિતિ પર હસતું હતું. એક ખોટા નિર્ણયે તેમને કંગાળ કરી નાખ્યા હતા. પરંતુ તેમણે હાર ન માની. મુકદ્દર કા સિકંદર બનતા તેમણે કોઈ પણ મદદ વગર ફરીથી પોતાની કરિયરને ઊંચાઈ પર પહોંચાડી. આજે તેઓ ભારતના સૌથી અમીર કલાકારોમાંથી એક છે અને નેટવર્થ અબજોમાં છે.
Sep 25,2024, 11:11 AM IST
Divya Bharti
દિવ્યા ભારતીના મોત બાદ સેટ પર ઘટી હતી અજીબ ઘટના, બધા જપવા લાગ્યા હતા ગાયત્રી મંત્ર
દિવ્યા ભારતી ફિલ્મ લાડલાનું લગભગ 90 ટકા જેટલું શુટિંગ કરી ચૂકી હતી. પરંતુ અચાનક અવસાન થતા બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મેકર્સે શ્રીદેવી સાથે ફિલ્મનુ શુટિંગ ફરીથી શરૂ કર્યું હતું. દિવ્યા ભારતીના નિધનના લગભગ 6 મહિના બાદ શ્રીદેવી ઔરંગાબાદમાં એક સીનનું શુટિંગ કરી રહી હતી ત્યારે અચાનક એક એવી ઘટના ઘટી. બધાના રૂવાડાં ઊભા થઈ ગયા હતા.
Mar 26,2024, 15:18 PM IST
Aamir Khan
લવમેકિંગ સીન બાદ પૂજા બેદી અને આમિર ખાન જતા રહ્યાં હતા રૂમમાં, અડધા કલાક બાદ...
આમિર ખાને 14 માર્ચના રોજ પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો. આમિરે 'થ્રોબેક ગુરુવાર'માં એક લવમેકિંગ સીનની સ્ટોરી સંભળાવી હતી. આ સીન તેણે એક ફિલ્મમાં પૂજા બેદી સાથે કર્યો હતો. પૂજા બેદીએ થોડાં વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં આખી ઘટના જણાવી હતી. જ્યારે આમિર ખાન પૂજા બેદી સાથે લવમેકિંગ સીન કર્યા બાદ અડધા કલાક સુધી રૂમમાં બેસી રહ્યા હતા
Mar 15,2024, 10:23 AM IST
Mumtaz
કરિયર માટે દિગ્ગજ કલાકારનું લગ્નનું માંગુ ફગાવ્યું, પછી બિઝનેસમેન સાથે કરી લીધા લગ્ન
પોતાના દોરની જાણીતી અભિનેત્રી મુમતાઝનું નામ ભલે અનેક કલાકારો સાથે જોડાયું હોય પરંતુ તેમણે લગ્ન બિઝનેસમેન મયૂર માધવાણી સાથે કર્યા હતા.
Nov 29,2023, 8:32 AM IST
Raja Hindustani
1 મિનિટનું લિપલોક, 47 રિટેક, 3 દિવસ સુધી હીરો-હીરોઈને કરી હતી કિસ: 1996ની હીટ ફિલ્મ
Raja Hindustani kiss scene : ફિલ્મના ડાયરેક્ટર ધર્મેશ દર્શને તાજેતરમાં આ સીન વિશે કેટલીક ખાસ વાતો શેર કરી હતી. ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'ના કિસિંગ સીનને આજે પણ સૌથી રોમેન્ટિક સીન્સમાં ગણવામાં આવે છે.
Oct 24,2023, 15:48 PM IST
Nargis Fakhri
ઈમરાન હાશ્મી સાથે ઈન્ટીમેટ સીન કરતી વખતે બેકાબૂ બની ગઈ હતી આ હસિના
Nargis Fakhri Birthday: અભિનેત્રી નરગીસ ફખરીનો 44મો જન્મદિવસ હાલમાં જ 20 ઓક્ટોબરે ગયો. આવી સ્થિતિમાં, અમે તમને અભિનેત્રીની એક ખૂબ જ રસપ્રદ વાર્તા જણાવી રહ્યા છીએ. જે કદાચ તમે પહેલાં નહીં સાંભળી હોય.
Oct 21,2023, 12:22 PM IST
baazigar
અક્ષય, અજય, સલમાને 30 વર્ષ પહેલા કરેલી એક ભૂલે આ કલાકારને રાતોરાત બનાવ્યો સુપરસ્ટાર
Bollywood Flashback: 1993માં એક એવી ફિલ્મ આવી જેણે બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી. જો કે આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે એક નવોદિત કલાકારને લેવાયો હતો કારણ કે તે સમયના ધૂરંધરોએ તે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી
Aug 12,2023, 15:41 PM IST
Trending news
amitabh bachchan
ઐશ્વર્યા રાયના અભિષેક સાથે 'બીજા લગ્ન' હતા? પછી તો અમિતાભે કહેવું પડ્યું...
Vadodara flood
વડોદરામાં ફરી પૂર આવતા મુખ્યમંત્રી ગુસ્સે થયા! 22 વર્ષથી આપણી જ સરકાર છે, છતાં...
Ahmedabad
નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું, નોટ પર ગાંધીજીને બદલે અનુપમ ખેરની તસવીર
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
covid
OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? સ્ટડીએ ચોંકાવ્યા
shukra gochar 2024
13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે