हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
17/ 0
(1.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bridegroom
Bridegroom News
Surendranagar
100 ઘોડેસવારો સાથે વરરાજા પરણવા ઉપડ્યા, ચોટીલાના રસ્તા ઘોડાના ડાબલાના અવાજથી ગૂંજ્યા
મયૂર સંધી, સુરેન્દ્રનગર: કમૂરતા ઉતરતા જ હવે લગ્નગાળો શરૂ થઈ ગયો છે. ચારેબાજુ શરણાઈના સૂર રેલાતા જોવા મળે છે. લોકોને મોટી મોટી ગાડીઓમાં જાન કાઢવાના અભરખા હોય છે. પરંતુ ગુજરાતના ચોટીલાના રસ્તાઓ પર આ એક એવી જાન નીકળી કે વરરાજાની સાથે સાથે જાનૈયાઓ પણ ઘોડા પર નીકળી પડ્યા. 100 જેટલા ઘોડેસવારે ઠાઠમાઠ સાથે લગ્ન પ્રસંગમાં પહોચ્યા. ચોટીલાના માર્ગો ઘોડાના ડાબલાના અવાજથી ધણધણી ઉઠ્યા. લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી.
Jan 20,2025, 15:43 PM IST
Bridegroom
પૂરના કારણે રસ્તો બંધ થયો તો હોડીમાં જાન લઇને નીકળ્યો વરરાજો, બિહારના મધુબનીમાં ભારે વરસાદથી તારાજી!
bridegroom took a boat to get married in madhubani bihar
Jul 9,2024, 19:45 PM IST
horrific incident
ભયાનક ઘટના: વરરાજા બગી પર નાચી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ સાથે બગી બની ગઇ આગનો ગ
જિલ્લાના શહેરાના હોળી ચકલા વિસ્તારમાં બગીમાં ફીટ કરેલા ફટાકડા ફુટી રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગી ગઇ હતી. ફટાકડો બહારની તરફ ફૂટવાના બદલે અંદર જ બ્લાસ્ટ થતા સમગ્ર ઘટના ઘટી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. આ અંગે બગીના માલિકે જણાવ્યા અનુસાર સાંજે 7 વાગ્યે સહેરામાં વરઘોડો નિકળ્યો હતો. ફટાકડા ફોડતા સમયે આ દુર્ઘટના થઇ હતી. બગીમાં પણ આગ લાગી ગઇ હતી. આ બગીમાં વરરાજા પણ બેઠેલા હતા. જો કે હાજર લોકોએ ત્વરાથી વરરાજાને બહાર કાઢી લીધા હતા. જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.
Dec 14,2021, 19:31 PM IST
Matrimony
લગ્નની જાહેરાતમાં વિચિત્ર શરતો, ભાવિ પત્નીની બ્રા સાઈઝ અને કમરનો ઉલ્લેખ, Photo થયો વ
મેટ્રીમોની સાઈટ્સ પર જીવનસાથી શોધનારા લોકો ક્યારેક એવી અજીબોગરીબ ડિમાન્ડ કરવા લાગે છે. આ બધા વચ્ચે એક વ્યક્તિએ પોતાની થનારી દુલ્હન વિશે જે પસંદ રજુ કરી ત્યારબાદ ઈન્ટરનેટ પર જાણે હંગામો મચી ગયો.
Nov 24,2021, 9:55 AM IST
Stoned
પાલનપુરમાં ફરી એકવાર વરઘોડા પર હૂમલો, આર્મી જવાને ઠાલવી પોતાની વ્યથા
સરીપડા ગામે આર્મીમાં ફરજ બજાવતા અનુસૂચિત જાતિના યુવકના વરઘોડામાં ગામના કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતા ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. અફરાતફરી મચી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ બંધોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જોકે આ મામલે પોલીસે 11 લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામડાઓમાં જાતિવાદની ઝહેર ફેલાયેલું છે. પાલનપુરના સરીપડા ગામનો આકાશ કોઈટિયા નામનો યુવક આર્મીમાં ફરજ બજાવે છે, તેના લગ્ન હોવાથી ગામમાં વરઘોડો કાઢવા માટે તેને ઘોડી મંગાવી હતી. ત્યારે ગામમાં અનુસૂચિત જાતિના યુવક દ્વારા વરઘોડો કાઢવાની વાત ગામના કેટલાક અસામાજિક તત્વોને મળતાં તેમણે યુવકના પરિવારને ધમકી આપી હતી. જો તેઓ ઘોડી ઉપર ચડીને ગામમાં આવશે તો મોટી બબાલ થશે, ત્યારે ગભરાયેલા પરિવારજનોએ આ બાબતની પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી. પોલીસ બંધોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો ગામમાં નીકળ્યો હતો ત્યારે કેટલાક અસામાજીક લોકોએ પોલીસની હાજરીમાં પથ્થરમારો કરતા અફરાતફરી મચી ગઇ હતી. જેમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતા.
Feb 17,2020, 20:35 PM IST
Trending news
Balvatika
અમદાવાદ કાંકરિયામાં બાલવાટિકાનું નામ બદલાયું; જાણો હવે કયા નવા નામથી ઓળખાશે?
DA increase announcement 2025
DAને લઈને આવતા મહિને થઈ શકે છે જાહેરાત! પણ કર્મચારીઓના ચહેરા પર નહીં આવે સ્મિત, જાણો
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ