हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Building Collaspe
Building collaspe News
gandhinagar blast
પતિ-પત્નીએ એકસાથે સ્વર્ગની વાટ પકડી, કલોલ બંધ મકાન બ્લાસ્ટમાં બીજું મોત
ગાંધીનગરના કલોલમાં ત્રણ દિવસ પહેલા સવારે એક મકાનમાં બ્લાસ્ટ (gandhinagar blast) થયો હતો. જેને કારણે તેની બાજુનુ મકાન પણ ધરાશાયી થયું હતું. કલોલની ગાર્ડન સિટીના 2 મકાન એકસાથે ધરાશાયી થતા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બ્લાસ્ટમાં આજે બીજુ મોત થયું છે. ઘટનાના દિવસે 27 વર્ષીય અમિત દવેનું મોત નિપજ્યું હતું. ત્યારે આજે તેમના પત્ની પિનલબેનનું મોત નિપજ્યું છે. કલોલમાં એકસાથે દંપતીની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામમાં ગમગીન માહોલ સર્જાયો હતો.
Dec 25,2020, 15:05 PM IST
gandhinagar blast
ગાંધીનગરમાં 2 મકાનોમાં બ્લાસ્ટ બાદ ભયાવહ નજારો સર્જાયો, બૂલડોઝર ફેરવાયું હોય તેમ કાટ
ગાંધીનગરના કલોલમાં આજે સવારે એક મકાનમાં બ્લાસ્ટ (gandhinagar blast) થયો હતો. જેને કારણે તેની બાજુનુ મકાન પણ ધરાશાયી થયું હતું. કલોલની ગાર્ડન સિટીના 2 મકાન એકસાથે ધરાશાયી થતા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે. સ્થાનિક ધારાસભ્યએ ONGCની પાઈપલાઈનના લીધે બ્લાસ્ટ થયાની આશંકા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં વારંવાર ગેસ લીકેજ થવાની ફરિયાદ ઉઠતી રહે છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનોના કાચ તૂટ્યા હતા. એટલું જ નહીં પણ આસપાસ રહેલા વાહનોનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. વારંવાર ગેસ લીકેજની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Dec 22,2020, 12:09 PM IST
Blast
કલોલમાં બ્લાસ્ટથી પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા 2 મકાનો, કાટમાળ નીચે દબાયેલા 2ના મોત
ગાંધીનગરના કલોલમાં આજે સવારે બ્લાસ્ટથી એક મકાન ધરાશાયી થયું હતું. પંચવટી વસ્તારમાં બ્લાસ્ટથી 2 મકાન ધરાશાયી થઈ ગયા હતા. મકાન ધરાશાયી થતા 2 વ્યક્તિ દટાયા હતા. તો એક વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડાયો હતો. જોકે, મકાનના કાટમાળ નીચે દબદાયેલા એક વ્યક્તિની હજી પણ શોધખોળ ચાલુ છે.
Dec 22,2020, 10:59 AM IST
મકાન ધરાશાયી
અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી
અમદાવાદના કુબેરનગરમાં મોડીરાત્રે બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. અમદાવાદના એ-વોર્ડ પાસે આવેલું મકાન જર્જરિત હાલતમાં હતું, જેથી તે વરસાદી માહોલ હોવાને કારણે ધ્વસંત થયું હતું. મકાનના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો નીચે દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
Aug 28,2020, 8:36 AM IST
surat
સુરત : ધારાશાયી બિલ્ડીંગમાંથી કરોડો રૂપિયા અને ડાયમંડને કાઢવા વેપારીએ જબરો
સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારની એક બિલ્ડીંગ આજે નમી પડતાં લોકોને બહાર કઢાયા હતાં. પરંતુ આ રેસ્ક્યુ ઓપરેશનમાં રોમાંચક કિસ્સો સામે આવ્યો હતો. આ બિલ્ડીંગના એક રહીશના કરોડો રૂપિયાના હીરા અને રોકડ પણ કાટમાળમાં દટાયાં હતાં. જેને પણ બહાર કાઢવામાં એક ખાસ રેસ્ક્યુ મિશન હાથ ધરાયું હતું.
May 7,2019, 16:03 PM IST
surat
સુરતમાં 4 માળની બિલ્ડીંગ થઈ ધારાશાહી, Video
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ચાર માળનું વિશાલ દર્શન નામનુ એક એપાર્ટમેન્ટ નમી પડ્યું હતું. બિલ્ડીંગ નમી પડતા જ રહીશોનો જીવ જોખમમાં મૂકાયો હતો. આ ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરાઈ હતી. જેથી ફાયર ટીમ અને પોલીસે જોખમને પગલે આખી બિલ્ડીંગ ખાલી કરાવી હતી. રહીશોના રેસ્ક્યૂ માટે મોટો કાફલો અહી ખડકી દેવાયો હતો.
May 7,2019, 11:10 AM IST
Trending news
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો
surat
સુરતના શાસકો માટે શરમજનક ઘટના, ગટરમાં પડેલા કેદારનો 24 કલાક બાદ મૃતદેહ મળ્યો