हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bus fire
Bus fire News
Chardham Yatra
ચારધામ ગયેલા ગુજરાતીઓની બસમાં લાગી આગ, જોતજોતામાં બસ આગનો ગોળો બની ગઈ
ચારધામ જઈ રહેલા ગુજરાતના તીર્થ યાત્રીઓની બસમા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, સમયસૂચકતાથી મુસાફરોનો જીવ બચ્યો હતો. ગુજરાતના 21 મુસાફરોથી ભરેલી બસ યમુનોત્રી જઈ રહી હતી. કટાપત્થર પુલ પાસે બસમાં શોર્ટ સર્કિટ થતા બસમાં આગ ભભૂકી ઉઠી હતી. બસમાં ધુમાડાના ગોટેગોટે ઉડવા લાગ્યા હતા. બસમાં ધુમાડો દેખાતા જ બસને રોકી દેવાઈ હતી, અને તમામ મુસાફરો બહાર નીકળી ગયા હતા. જેથી તેમનો જીવ બચી ગયો હતો.
Sep 18,2022, 9:26 AM IST
Ahmedabad
અમદાવાદમાં BRTS બસમા લાગી આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી બચ્યો મુસાફરોનો જીવ, નહિ તો...
Fire In BRTS Bus : ડ્રાઈવરની સમયસૂચકતાને લીધે બસમાં સવાર તમામ 40 જેટલા મુસાફરોનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગને 10 મિનિટમાં કાબૂ લીધી
Sep 16,2022, 9:35 AM IST
Bharuch
ભરૂચમાં મધરાતે અકસ્માતમાં એકના મોત બાદ ટોળુ રસ્તા પર ઉતર્યું, બે બસોને સળગાવી
ભરૂચની શેરપુરા ચોકડી પર અકસ્માત બાદ માહોલ તંગ બન્યો હતો. મોડી રાત્રે અકસ્માત બાદ ટોળાએ બે બસોમાં આંગ ચંપી કરી હતી. જેને પગલે મધરાતે ભરૂચ પોલીસનો કાફલો દોડતો થયો હતો. ઘટનાના પગલે ભરૂચ, દહેજ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
Feb 1,2022, 7:41 AM IST
surat
સુરતમાં બસ આગનુ ખરુ કારણ આવ્યુ સામે, એસિડના પાર્સલને કારણે આગ ફાટી નીકળી હટી
સુરતના બસ આગ દુર્ઘટનામાં બસમાં આગ લાગવાનું કારણ આખરે સ્પષ્ટ થયુ છે. બસમાં સેનેટાઇઝરથી લઈ દવાઓ અને હાઇડ્રોક્લોરિક એસિડ સહિતના 110 પાર્સલ હતા. પેરાલિક એસિડના કારણે બસમાં આગ લાગી હતી. FSL એ વધુ સેમ્પલ લઈને તપાસ કરી હતી. જેમાં માલૂમ પડ્યુ કે, પેરાલિક-હાઇડ્રોક્લોરિક એસિડ અને સેનેટાઈઝર મિક્સ થતા ધડાકો થયો હતો. આ મામલે રિપોર્ટ આવે એટલે પોલીસ જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની છે.
Jan 26,2022, 12:26 PM IST
fire
છાપી હાઇવે પર એસટી બસ આગમાં સળગી, ડ્રાઈવરની સમયસૂચકતાથી 10 મુસાફરોનો જીવ બચ્યો
May 22,2021, 13:25 PM IST
fire
અમદાવાદ : પાર્ક કરાયેલી બ્રહ્માણી ટ્રાવેલ્સની 6 બસ આગમાં બળીને ખાખ થઈ
Dec 29,2020, 9:19 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભ માટે ગુજરાતથી દોડશે વોલ્વો, સરકારે જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ ટુર
Saif Ali Khan
આખરે સચ્ચાઈ સામે આવી ગઈ! સૈફ અલી ખાને હુમલાવાળી રાતે શું થયું હતું? એક એક વિગત જણાવી
big decision
ગુજરાતના હાઈવે પર આવેલી આ 27 હોટલો પર નહિ રોકાય એસટી બસ, GSRTC નો મોટો નિર્ણય
Weather Forecast
જાન્યુઆરી મહિનો આવો કેમ? શિયાળામાં ગરમીનો અહેસાસ, વરસાદ...કારણ અત્યંત ચોંકાવનારું
new rule
RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ
Backup Partner
પતિ કે બોયફ્રેન્ડ હોય તો પણ 50% મહિલાઓ રાખે છે બેકઅપ પાર્ટનર, કારણ જાણી ચોંકી જશો
Saif Ali Khan
સૈફ કેસમાં મોટું 'જુઠ્ઠાણું' સામે આવ્યું? ઈબ્રાહિમ નહીં આ વ્યક્તિ હતો સાથે
drugs
સરકારના દાવા પર મોટી લપડાક! ખંભાતથી પકડાઈ 100 કરોડના ડ્રગ્સ સાથેની આખેઆખી ફેક્ટરી
Kidney Stone
પથરીનો સાવ મફત ઈલાજ, ઓપરેશન વિના તુટીને નીકળી જશે પથરી, ખાલી પેટ ખાવું આ લીલું પાન
donald trump
કોર્ટે ટ્રમ્પને આપ્યો 440 વોટનો જબરદસ્ત 'ઝટકો', નાગરિકતાવાળા આદેશ પર લગાવી રોક