हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
BUTTER MILK
Butter milk News
BUTTER MILK
શું તમે પણ છાશમાં મીઠું નાખીને પીવો છો? ભૂલેચૂકે આ ભૂલ ન કરતા
Do not add salt in Butter Milk: ઉનાળો આવે એટલે મોટાભાગના લોકો ભોજન કર્યા બાદ તેને પચાવવા માટે છાશ કે લસ્સી પીતા હોય છે. અનેક ઘરોમાં લંચ અને ડિનર બાદ તે પીવાની વ્યવસ્થા હોય છે. તેનાથી પાચન તંત્રને ફાયદો થાય છે અને સાથે સાથે શરીર તંદુરસ્ત અને મૂડ પણ સારો થાય છે. છાશના મસાલાની સાથે સાથે મીઠું, ફૂદીનાની ચટણી અને સંચળ કે સાદુ મીઠું વગેરે પણ છાશમાં ભેળવવામાં આવતું હોય છે.
May 1,2023, 14:04 PM IST
Chachh
શરીરને ઠંડક આપે છે છાશ, વજન તો ઘટાડશે જ આ ઉપરાંત છે બીજા આ 5 ફાયદા
Benefits of Chachh: છાશને સ્વાસ્થ્યવર્ધક પીણુ ગણવામાં આવે છે. છાશ પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે તેનું કારણ છે તેમાં રહેલા તત્વો, આ તત્વો તમારા શરીરને વધુ તંદુરસ્ત બનાવે છે. છાશ બનાવવામાં કાળુ મીઠું, ધાણા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરાતો હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી છે.
Feb 23,2023, 15:45 PM IST
Mother Dairy
Mother Dairy Price Hike : અમૂલ બાદ હવે મધર ડેરીનું દૂધ થયું મોંઘું, જાણો નવા ભાવ
અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે મધર ડેરીનું દૂધ પણ મોંઘુ થઈ ગયું છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી-NCRમાં દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો રવિવાર રાતથી લાગુ થશે. ભાવ વધારાના કારણે ગૃહીણીનું બજેટ હવે વધારે ખોરવાશે.
Mar 5,2022, 16:06 PM IST
BUTTER MILK
Health Tips: શરીરને ઠંડક આપતી છાશ તમારા શરીરને આપશે ઘણા બધા લાભ
ઉનાળો આવે ત્યારે ઠંડા પીણા અને આઈસક્રીમ ખાવાની દરેકને ઈચ્છા થાય, આમ તો અનેક ઠંડા પીણા અને આઈસ્ક્રીમની વેરાયટી બજારમાં મળી રહે છે પરંતું શ્રેષ્ઠ પીણામાં છાશની તુલનામાં કોઈ અન્ય વસ્તુ આવે તેમ નથી. ઊનાળામાં આપણે છાશ પીને રાહત મેળવીએ છીએ તો જાણો આ છાશ શરીર માટે ઘણી ગુણકારી છે.
Mar 29,2021, 15:33 PM IST
Trending news
surya gochar 2024
સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં કરશે ગોચર, 30 દિવસ આ 3 રાશિઓ પર થશે ધનનો વરસાદ
navratri
અમારી ગાય કદી કતલખાને ન જાય... એવા વિચારથી ગુજરાતના આ ગામમાં પુરુષો કરે છે ખાસ નાટક
ias story
12મામાં નાપાસ, કોલેજમાં ગોલ્ડ મેડલ, 22 ની ઉંમરે UPSC પાસ, ગુજરાતના સીનીયર IASની ગાથા
Shukra Nakshatra Gochar 2024
13 ઓક્ટોબર સુધી 3 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, દરેક કામ થશે સફળ, વધશે આવક
dussehra 2024
ખુબ જ કામની છે આ Ring, દરેક એક્ટિવિટીને કરે છે ટ્રેક, જાણો કેવી રીતે કરે છે કામ
Bad Cholesterol
વધેલા બેડ કોલેસ્ટ્રોલને દવા વિના ઘટાડી દેશે આ 7 ફળ, ડાયટમાં આજથી જ કરો સામેલ
numerology
ખુબ જ નસીબદાર હોય છે આ તારીખે જન્મેલા લોકો! નાની ઉંમરમાં જ બને છે ધનવાન
astrology
મહાઅષ્ટમી પર અતિ દુર્લભ યોગ, માં દુર્ગા વરસાશે એટલી ધન-સંપતિ કે ભેગા નહીં કરી શકો
Gujarat politics
ગુજરાતમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યા
New District
ગુજરાતમાં નવી ચર્ચાએ જોર પકડ્યું, 3 નવા જિલ્લા બનાવવામાં કયા વિસ્તારને લાગશે લોટરી