हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
234/ 4
(37)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cheaper
Cheaper News
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Low Interest Rates: આ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સુધારેલા દરો હોમ લોન, કાર લોન, શિક્ષણ અને પર્સનલ લોન સહિત વિવિધ ઉત્પાદનો પર લાગુ થશે, જેથી ગ્રાહકોને વિવિધ પ્રકારના નાણાકીય વિકલ્પોની ઍક્સેસ મળતી રહે. વધુમાં જણાવ્યું હતું કે નવા દરો 10 ફેબ્રુઆરીથી અમલમાં આવી ચુક્યા છે.
Feb 20,2025, 15:44 PM IST
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Cheaper costlier items list in budget 2025: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2025માં વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર સરકારના નિર્ણયોની જાહેરાત કરી છે. આ બજેટ દ્વારા સરકારે ઘણી વસ્તુઓ સસ્તી કરી છે, જ્યારે કેટલીક વસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. જાણો, બજેટ 2025માં શું થયું સસ્તું અને શું મોંઘું.
Feb 1,2025, 13:33 PM IST
Vodafone Idea
7 રૂપિયાનો શેર ખરીદવા લૂંટ, હજી સ્ટોક મળી રહ્યો છે 52% સસ્તો, જાણો
Expert Buying Advice: ટેલિકોમ જાયન્ટ કંપીના શેર આજે એટલે કે 14 જાન્યુઆરીના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં છે. કંપનીના શેરમાં 5% થી વધુનો ઉછાળો નોંધાયો છે અને શેર રૂ. 8.14 ની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો છે. સોમવારે તેની બંધ કિંમત 7.74 રૂપિયા હતી.
Jan 14,2025, 15:04 PM IST
Nitin Gadkari
કેન્દ્રીય મંત્રી ગડકરીની પેટ્રોલ પર મોટી જાહેરાત, કિંમત 15 રૂપિયે પ્રતિ લીટર થશે
Ethanol Cars: પોતાના કામ અને બેબાક બોલ માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવું નિવેદન આપ્યું છે કે જેનાથી હવે પેટ્રોલના રેટ ધડામ થઈ જશે. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 4 જુલાઈના રોજ રાજસ્થાનના પ્રતાપગઢમાં 5600 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ધાટન કર્યું.
Jul 5,2023, 11:03 AM IST
petrol
હવે સુખનો સૂરજ ઉગશે: જલદી સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, જાણો કેટલા ઘટશે ભાવ?
દેશભરમાં પેટ્રોલ ને ડીઝલના ભાવમાં છેલ્લા એક વર્ષથી કોઈ ફેરફાર થયો નથી અને ભાવો સ્થિર છે. છેલ્લા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણો ઘટાડો થયા બાદ પણ પેટ્રોલના ભાવ ઘટ્યા નથી. જો કે હવે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ જલદી સસ્તું થઈ શકે છે. જો કે તેમણે એ ન જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્યારે અને કેટલો ઘટાડો થશે.
Jun 21,2023, 15:05 PM IST
cigarettes
સિગારેટ, દારૂથી લઇને આ તમામ વસ્તુઓના વધ્યા ભાવ, જાણી શું થયું સસ્તું શું થયું મોંઘું
Cheaper: આ જ સમયે, કેમેરા લેન્સ, લેબોરેટરીમાં બનાવેલા હીરા, સેલ્યુલર મોબાઇલ ફોન, લિથિયમ-આયન બેટરી અને EV વાહનો માટે કાચો માલ સસ્તો થઈ ગયો છે. અહીં જુઓ સસ્તા-મોંઘા માલનું સંપૂર્ણ લિસ્ટ.
Apr 1,2023, 17:44 PM IST
આરબીઆઇ
વ્યાજદરને નીચે લાવવા માટે RBI નું ઓપરેશન ટ્વિસ્ટ, સસ્તી થઇ શકે છે લોન
પહેલીવાર કેન્દ્રીય બેન્ક એવું કરશે આમ કરશે આ પહેલી તક હશે જ્યારે આરબીઆઇ વ્યાજદરોને નીચે લાવવા માટે ઓપરેશન ટ્વિસ્ટનો સહારો લેશે. આરબીઆઇ આ વર્ષે અત્યાર સુધી રેપો રેટમાં 1.35 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. જ્યારે 10 વર્ષના બોન્ડ પર યીલ્ડમાં ફક્ત 0.80 ટકા સુધી ઘટાડો આવ્યો છે.
Dec 23,2019, 15:03 PM IST
એસી
શિયાળામાં સસ્તા થયા AC, જાણો કેમ સરકાર થઇ છે મહેરબાન
Dec 19,2018, 10:56 AM IST
Trending news
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી