हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chetan Sakaria
Chetan sakaria News
Bhavnagar
આઈપીએલમાં સારા પ્રદર્શનનું મળ્યું ઈનામ, હવે ટીમ ઈન્ડિયામાં ધૂમ મચાવવા તૈયાર ચેતન
ભાવનગરના યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. આગામી મહિને શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં ચેતન સાકરિયાને સામેલ કરવામાં આવ્યો છે.
Jun 10,2021, 23:16 PM IST
SL vs IND
IND vs SL: શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, શિખર ધવન કેપ્ટન
ભારતે શ્રીલંકા સામે લિમિટેડ ઓવર સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ભાવનગરના ચેતન સાકરિયાને પણ તક મળી છે.
Jun 10,2021, 22:57 PM IST
Chetan Sakaria
IPL માં શાનદાર પ્રદર્શન કરનાર આ ગુજરાતી ક્રિકેટર મુકાયો મુશ્કેલીમાં, આ છે કારણ
રાજસ્થાન રોયલ્સના બોલર ચેતન સાકરિયા ભાવનગરમાં પોતાના ઘરે પહોંચી ગયો છે. IPL-14માં સારી બોલિંગ કરનારા ચેતન સાકરિયાના પિતા કોરોના સામે લડાઈ લડી રહ્યા છે. તે હોસ્પિટલમાં દાખલ છે. ભાવનગર પહોંચ્યા પછી સાકરિયાનો મોટાભાગનો સમય હોસ્પિટલમાં જ પસાર થાય છે.
May 8,2021, 10:10 AM IST
IPL
IPL 2021માં આ અજાણ્યા ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી દીધી, જેની સામે ધુરંધરો ઢળી પડ્યા
IPL 2021માં અનેક યુવા ખેલાડીઓએ કમાલની રમત બતાવી. તેમાં ભારતીય ખેલાડી સૌથી આગળ રહ્યા છે. IPLની પહેલી 29 મેચમાં યુવા ખેલાડીઓનો જલવો રહ્યો.
May 7,2021, 11:02 AM IST
Chetan Sakaria
IPL 2021: રાજસ્થાન રોયલ્સ તરફથી ભાવનગરના ચેતન સાકરિયાએ કર્યુ પર્દાપણ
ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે.
Apr 12,2021, 19:38 PM IST
Honor
IPL માં પસંદગી પામેલા ચેતન સાકરીયાનું સન્માન, ભાવનગર યુવરાજ હાજર રહ્યા
ઇન્ડિયાની સૌથી મોટી ક્રીકેટ શ્રેણી આઈપીએલ માં રાજસ્થાન રોયલ માં રૂપિયા એક કરોડ વીસ લાખમાં સિલેક્ટ થયેલા અને ભાવનગરના વરતેજ ગામના વતની અને સર ભાવસિંહજી ક્રીકેટ કલબ માંથી ટ્રેનીંગ મેળવનાર ક્રિકેટર ચેતન સાકરિયા અને શેલ્ડન જેક્સનનો ભરૂચા ક્રીકેટ કલબ ખાતે સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Mar 23,2021, 1:46 AM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ