हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SL vs IND
Sl vs ind News
IND vs SL 1st t20
IND vs SL: પહેલી ટી20માં આવી હશે ભારત અને શ્રીલંકાની પ્લેઇંગ 11, જાણો પિચ રિપોર્ટ
IND vs SL 2023: મંગળવારે ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટી20 મેચોની સિરીઝની પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંભાળશે.
Jan 1,2023, 22:32 PM IST
asia cup 2022
એશિયા કપ: સુપર-4માં સતત 2 હાર બાદ પણ ફાઈનલમાં પહોંચી શકે છે ભારત, જાણો કઈ રીતે
Asia Cup 2022: ટીમ ઈન્ડિયા માટે એશિયા કપ 2022 કોઈ ખરાબ સપનાની જેમ પસાર થઈ રહ્યો છે. સુપર 4માં ટીમ ઈન્ડિયાએ સતત બીજીવાર હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકા સામે હાર બાદ લગભગ એવું મનાઈ રહ્યું છે કે ભારતીય ટીમ એશિયા કપમાંથી હવે બહાર થઈ ગઈ. તમને પણ જો એ સવાલ થતો હોય તો ખાસ જાણો કે ટીમ ઈન્ડિયા પાસે હજુ પણ આ છેલ્લી તક બાકી છે.
Sep 7,2022, 11:52 AM IST
Ravindra Jadeja
આજે શેન વોર્નને પણ જાડેજા પર થશે ગર્વ, રોકસ્ટારે 'ગુરૂ'ને આપી સાચી શ્રદ્ધાંજલિ
Ravindra Jadeja 175 vs Sri Lanka: જે 20 વર્ષના યુવક પર શેન વોર્ને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રોકસ્ટાર ગણાવ્યો હતો તેણે આજે પોતાના ટેસ્ટ કરિયરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમી. જાડેજા કોઈ રોકની જેમ પિચ પર ઉભો રહ્યો તો સ્ટારની જેમ ચમકી પણ ગયો.
Mar 5,2022, 14:29 PM IST
SL vs IND
IND vs SL: ત્રીજી ટી20માં ભારતનો 7 વિકેટે પરાજય, શ્રીલંકાએ 2-1થી સિરીઝ કબજે કરી
ભારતીય બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન બાદ અંતિમ ટી20 મેચમાં શ્રીલંકાએ સાત વિકેટે જીત મેળવી સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે.
Jul 29,2021, 23:07 PM IST
SL vs IND
IND vs SL: બીજી ટી-20માં શ્રીલંકાનો 4 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર
શ્રીલંકાએ કોલંબોમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતને 4 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથએ સિરીઝમાં પણ બરોબરી કરી લીધી છે.
Jul 28,2021, 23:31 PM IST
SL vs IND
SLvsIND: સૂર્યકુમાર-ભુવનેશ્વરનું શાનદાર પ્રદર્શન, પ્રથમ ટી-20માં ભારતની 38 રને જીત
ભારતીય ટીમે શ્રીલંકા સામે ટી20 સિરીઝમાં વિજય સાથે શરૂઆત કરી છે. સૂર્યકુમાર યાદવની અડધી સદી બાદ ભુવનેશ્વરની શાનદાર બોલિંગની મદદથી ભારતે 38 રને જીત મેળવી છે.
Jul 25,2021, 23:31 PM IST
India vs Sri Lanka
Video: ભારત સામે હારની અસર, મેદાન વચ્ચે ઝગડવા લાગ્યા શ્રીલંકાના કોચ અને કેપ્ટન
IND vs SL 2nd ODI: જ્યારે મેચ પૂરી થઈ તો શ્રીલંકાના કોચ મિકી આર્થર મેદાન પર જ કેપ્ટન શનાકા સાથે ચર્ચા કરવા લાગ્યા. બંનેની આ ગરમાગરમ ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Jul 21,2021, 15:49 PM IST
SL vs IND
દીપક ચહર અને ભુવનેશ્વરે ટીમ ઈન્ડિયાને અપાવી શાનદાર જીત, સિરીઝ કરી કબજે
શિખર ધવનની આગેવાનીમાં ભારતે સતત બીજી વનડે મેચમાં શ્રીલંકાને પરાજય આપી સિરીઝ કબજે કરી લીધી છે. દીપક ચહર આ જીતનો હીરો રહ્યો છે.
Jul 20,2021, 23:32 PM IST
Ishan Kishan
IND vs SL: યુવા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, પ્રથમ વનડેમાં ભારતનો 7 વિકેટે વિજય
શ્રીલંકાના પ્રવાસ પર ભારતે જીત સાથે શરૂઆત કરી છે. શિખર ધવનની આગેવાનીમાં પ્રથમ વનડેમાં ટીમે સાત વિકેટે જીત મેળવી છે.
Jul 18,2021, 22:33 PM IST
Ishan Kishan
કિશને જન્મદિવસ પર કર્યુ પર્દાપણ, પ્રથમ ઈનિંગમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ગૃહપ્રદેશથી આવતા ઈશાન કિશને વનડે કરિયરનો પ્રારંભ ધમાકેદાર અંદાજમાં કર્યો. તેણે ડેબ્યૂ મેચમાં પ્રથમ બોલ પર સિક્સ ફટકારી બીજા બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી.
Jul 18,2021, 21:06 PM IST
SL vs IND
SLvIND: શિખર ધવન બન્યો ભારતનો સૌથી મોટી ઉંમરનો કેપ્ટન, 62 વર્ષનો ઈતિહાસ બદલાયો
શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમની કમાન શિખર ધવન સંભાળી રહ્યો છે. પ્રથમ વનડે મેચમાં મેદાન પર ઉતરતા ધવને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Jul 18,2021, 15:26 PM IST
India Vs Sri Lanka Odi
ભારત-શ્રીલંકા મેચોના સમયમાં ફેરફાર, જાણો ક્યા સમયે રમાશે વનડે અને ટી20 મુકાબલા
IND v SL: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની સિરીઝની પ્રથમ વનડે 18 જુલાઈએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમની કમાન શિખર ધવન સંભાળશે.
Jul 12,2021, 22:51 PM IST
India Tour of Sri lanka
IND vs SL : ભારત-શ્રીલંકા સિરીઝના કાર્યક્રમમમાં ફેરફાર, 18 જુલાઈએ રમાશે પ્રથમ વનડે
India vs Sri Lanka: સમાચાર એજન્સી એએનઆઈએ જય શાહના હવાલાથી ટ્વીટ કર્યુ, શ્રીલંકા કેમ્પમાં કોરોના કેસ સામે આવ્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝની શરૂઆત 18 જુલાઈથી થશે.
Jul 10,2021, 15:40 PM IST
Grant Flower
ખતરામાં પડી શકે છે ભારત-શ્રીલંકા સિરીઝ, બેટિંગ કોચ ફ્લાવર કોરોનાથી સંક્રમિત
ભારત અને શ્રીલંકા વચ્ચે 13 જુલાઈથી વનડે સિરીઝનો પ્રારંભ થવાનો છે. પરંતુ આ પહેલા શ્રીલંકાના બેટિંગ કોચ કોરોનાથી સંક્રમિત થયા છે.
Jul 8,2021, 22:55 PM IST
jaydev unadkat
શ્રીલંકાના પ્રવાસ પર ટીમમાં ન મળ્યું સ્થાન, ઉનડકટે સોશિયલ મીડિયામાંથી લીધો બ્રેક
સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને પસંદગીકારોએ નજરઅંદાજ કર્યો છે. શ્રીલંકાના પ્રવાસમાં આ ફાસ્ટ બોલરને તક આપવામાં આવી નથી. ઉનડકટે 2019-2020 રણજી ટ્રોફી સીઝનમાં રેકોર્ડ 67 વિકેટ ઝડપી સૌરાષ્ટ્રને ચેમ્પિયન બનાવ્યું હતું.
Jun 13,2021, 15:33 PM IST
Bhavnagar
આઈપીએલમાં સારા પ્રદર્શનનું મળ્યું ઈનામ, હવે ટીમ ઈન્ડિયામાં ધૂમ મચાવવા તૈયાર ચેતન
ભાવનગરના યુવા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. આગામી મહિને શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં ચેતન સાકરિયાને સામેલ કરવામાં આવ્યો છે.
Jun 10,2021, 23:16 PM IST
SL vs IND
IND vs SL: શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, શિખર ધવન કેપ્ટન
ભારતે શ્રીલંકા સામે લિમિટેડ ઓવર સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ભાવનગરના ચેતન સાકરિયાને પણ તક મળી છે.
Jun 10,2021, 22:57 PM IST
India Tour of Sri lanka
India Tour of Sri lanka: શ્રીલંકા સામે વનડે અને ટી20 સિરીઝનો કાર્યક્રમ જાહેર
બ્રોડકાસ્ટર સોનીએ સોમવારે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે કે ભારતીય ટીમ 13થી 25 જુલાઈ વચ્ચે શ્રીલંકામાં ત્રણ વનડે અને આટલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમશે.
Jun 7,2021, 20:01 PM IST
આઈસીસી અન્ડર-19 વિશ્વકપ
U19 World Cup 2020: ભારતે જીત સાથે કર્યો પ્રારંભ
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે આઈસીસી અન્ડર-19 વિશ્વકપમાં વિજય સાથે પ્રારંભ કર્યો છે. ભારતે પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને હરાવ્યું છે.
Jan 19,2020, 21:55 PM IST
India vs Sri Lanka
INDvsSL: ભારતે શ્રીલંકાને 78 રને હરાવ્યું, સિરીઝ 2-0થી કરી કબજે
ભારતીય ટીમે અંતિમ ટી20 મેચમાં શ્રીલંકાને 78 રને પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચોની સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે.
Jan 10,2020, 22:26 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય