हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Coastal Area
Coastal area News
Biporjoy
ખતરનાક સ્વરૂપ ધારણ કરશે 'બિપોરજોય', આગામી 24 કલાકમાં જોવા મળશે અસર!
IMD Warning: ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ કહ્યું કે દક્ષિણપૂર્વ અરબ સાગરની ઉપર બનેલા ઊંડા દબાણનું ક્ષેત્ર મંગળવારે સાંજે ચક્રવાતી તોફાન બિપોરજોયમાં ફેરવાઈ ગયું છે. ચક્રવાત બિપરજોય એક ઓછા દબાણનું ક્ષેત્ર છે. જે હાલમાં દક્ષિણ પૂર્વ અરબ સાગર પર બનેલું છે. આગામી 48 કલાકમાં તે વધુ તીવ્ર થઈને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને બાકીના 72 કલાકમાં ચક્રવાત તોફાન પોતાની તીવ્રતા પર પહોંચી શકે છે.
Jun 7,2023, 11:48 AM IST
બિપોરજોય
'બિપોરજોય'થી ગુજરાતના કયા વિસ્તારો પર જોખમ? જાણો ક્યાં કયાં મચી શકે છે તબાહી
Cyclone Biparjoy Latest Update: ભારતીય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણપૂર્વ અરબ સાગરની ઉપર બનેલું ઊંડા દબાણનું ક્ષેત્ર મંગળવારે સાંજે ચક્રવાતી તોફાન બિપોરજોયમાં ફેરવાઈ ગયું છે. આઈએમડીએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે આગામી 6 કલાક દરમિયાન બિપરજોય ઉત્તર તરફ આગળ વધશે.
Jun 7,2023, 12:14 PM IST
gujarat
આગામી 12 કલાકમાં શું ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો આ ભયંકર આગાહી
Gujarat Weather: હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 12 કલાક બાદ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના પુરેપુરી છે. અત્યારે દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.
Jun 7,2023, 10:51 AM IST
Mocha Cyclone
બંગાળની ખાડીમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે 'મોચા' વાવાઝોડું, આ રાજ્યોમાં અલર્ટ!
Mocha Cyclone: બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બનવાના કારણે મોચા તોફાન સર્જાઈ રહ્યું છે. આ તોફાન ભયંકર રૂપ લઈને આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ અઠવાડિયે આ તોફાન બંગાળ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં ટકરાશે.
May 8,2023, 11:42 AM IST
gujarat
ગુજરાતના પશ્ચિમ કાંઠાને શું દરિયો ગળી જશે! વિશ્વાસ ના હોય તો જોઈ લો તબાહીનું મંજર
વલસાડના કાંઠા વિસ્તારમાં ફરી ભરતીના પાણીથી તબાહી સર્જાઈ છે. વલસાડ તાલુકાના દાતી સહિત 4 ગામમાં દરિયાનું પાણી ઘુસી જાય છે. છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ સર્જાઈ છે.
Aug 12,2022, 17:20 PM IST
ડ્ર્ગ્સ
સતત પાંચમા દિવસે બીએસએફનું 'સમુદ્ર મંથન', કોરી ક્રીક પાસેથી વધુ 46 ચરસના પેકેટ મળ્યા
બીએસએફની ટુકડીને પેટ્રોલિંગ દરમિયાન કોરીક્રીક પાસેથી 20 પેકેટ મળી આવ્યા હતા તો મરીન ટાસ્ક ફોર્સની ટીમને 5 અને કોસ્ટગાર્ડની ટુકડીને 21 બિનવારસુ ચરસનો કરોડોનો જથ્થો મળી આવ્યો હતો.
Jun 26,2020, 9:14 AM IST
ગુજરાત
ગુજરાતમાં દરિયાઇ માર્ગે ઘૂસવાના પ્રયાસમાં પાકિસ્તાની આતંકી, કચ્છમાં એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ બાદ પાકિસ્તાનની ઊંઘ હરામ થતા આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે. આઇબીને ઇનપુટ મળતા ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ કચ્છની દરિયાઈ અને ખાડી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે
Aug 14,2019, 9:29 AM IST
વાયુ વાવાઝોડું
‘વાયુ’ની અસરથી ગીર સોમનાથામાં 8 ઇંચ વરસાદ, હિરણ નદીમાં પુર
વાયુ વાવઝોડાની અસરને કારણે ગુજરાતના તમામ દરિયાકાંઠા પર કરંટના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી 57 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજકોટમાં ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Jun 14,2019, 12:32 PM IST
Trending news
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
heart attack
પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Russia
અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?
Saif Ali Khan
સૈફ પર હુમલાના કેસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો, મોટો પુરાવો મળ્યો
GPS
OMG! પ્રલય જેવી ઘટના... સરકી ગયું પૃથ્વીનું ઉત્તરીય ધ્રુવ, GPS સિસ્ટમને થશે મોટી અસર
S Jaishankar
દોઢ લાખથી વધુ ભારતીયો અમેરિકાથી પાછા આવશે? વિદેશ મંત્રી જયશંકરે આપ્યો જવાબ