हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dark Web
Dark web News
CCleaner App
ફોનમાં જો આ એપ હોય તો મોટા ખતરાની ઘંટી, ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે તમારો ડેટા!
આ એપ બનાવનારી કંપની Gen Digital એ ઈમેઈલ મોકલીને પોતાના યૂઝર્સનો ડેટા લીક થયાની જાણકારી આપી છે. Gen Digital એ જણાવ્યું કે હેકર્સે હજારો સંસ્થાઓ તરફથી ઉપયોગમાં લેવાતા ફાઈલ ટ્રાન્સફર ટૂલ MOVEit માં રહેલી એક ખામીનો ઉપયોગ કર્યો અને યૂઝર્સનો ડેટા ચોરી કરી લીધો.
Oct 31,2023, 7:47 AM IST
mobikwik
Data Leak: 11 કરોડ યૂઝર્સનો ડેટા વેચાશે ડાર્ક વેબ પર? પેમેન્ટ એપ તરફથી આવ્યું મોટું
મોબાઈલથી લેવડદેવડ કરતા હોવ તો તમારા માટે એક માઠા સમાચાર છે. સાઈબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખ રાજહારિયા અને ફ્રેન્ચ સાઈબર સિક્યુરિટી એક્સપ્રટ ઈલિયટ એન્ડરસને ચોંકાવનારો દાવો કર્યો છે. જે મુજબ લગભગ 11 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા એક હેકર ફોરમે ડાર્ક વેબ પર વેચવા માટે મૂક્યો છે. એવી પણ માહિતી મળી છે કે આ ડેટા એક પેમેન્ટ એપનો ઉપયોગ કરનારા યૂઝર્સનો છે.
Mar 31,2021, 13:01 PM IST
data leak
Data Leak: શું તમે પણ યૂઝ કરો છો Debit-Credit કાર્ડ? ખતરામાં છે તમારું એકાઉન્ટ
સમાચાર છે કે, 10 કરોડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સનો ડેટા લીક થયો છે. જે લોકોનો ડેટા ચોરી થયો છે તેમને બેંક ખાતા મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
Jan 5,2021, 17:01 PM IST
Dark Web
Alert! ડાર્ક વેબ પર વેચાઈ રહ્યા છે તમારા આધાર-પાન કાર્ડ, 1 લાખ લોકોને થઈ શકે છે અસર
એક લાખ ભારતીયોના જરૂરી ડોક્યૂમેન્ટ ઇન્ટરનેટના ડાર્ક વેબ પર વેચાઈ રહ્યાં છે. જેનાથી તેમની ખાનગી જાણકારી હેકરોની પાસે જઈ રહી છે. તેનાથી લોકોને નાણાકિય નુકસાન પણ થઈ શકે છે. જે ડેટા લીક થયો છે તે તમામ જરૂરી ડોક્યૂમેન્ટની સ્કેન કોપી છે.
Jun 3,2020, 20:55 PM IST
data leak
2.9 કરોડ ભારતીયોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક, નોકરી શોધનારાઓને કરાયા ટાર્ગેટ
ઈન્ટરનેટ (Internet) પર કામ કરવું જેટલું સરળ છે એટલું જ જોખમી પણ છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકો પર હંમેશા સાયબર ક્રાઈમ (Cyber Crime) નો ભોગ બનાવાનું જોખમ તોળાયેલુ રહે છે. જો તમે પણ ઈન્ટરનેટ પર નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર ખાસ તમારા કામના છે. શનિવારે એક ઓનલાઈન ઈન્ટેલિજન્સ ફર્મે મોટા સાઈબર ક્રાઈમનો ખુલાસો કર્યો. જેમાં 2.9 કરોડ ભારતીયોના વ્યક્તિગત ડેટા (personal data leak) ને ફ્રીમાં ડાર્ક વેબ પર લીક કરી દેવાયો છે. જ્યાંથી કોઈ પણ તેને એક્સેસ કે ડાઉનલોડ કરી શકે છે.
May 24,2020, 8:47 AM IST
Trending news
Ind vs Eng
ચોથી T20માં ટીમ ઈન્ડિયાનો 15 રનથી વિજય, ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ પર કર્યો કબજો
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર
Shiv Mandir Ulatu
સિંગલ છો... વેલેન્ટાઈન ડે પહેલા આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે પાર્ટનર
Father Daughter Wedding
ઘોર કળિયુગ! પિતાએ દીકરી સાથે કર્યા લગ્ન તો એક બહેન સગા ભાઈ સાથે ભાગી ગઈ!
vitamin deficiency
આખી રાત 8-10 કલાક ઊંઘ્યા પછી પણ દિવસભર નથી આવતી ઊંઘ? હોઈ શકે છે આ વિટામિનની ગંભીર ઉણ
garud puran kab padhna chahiye
મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી
Budget 2025
બજેટ પહેલા શેરબજાર થયું લીલુંછમ! સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો; આ શેરમાં આવી તેજી
gujarat
નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ, જાણો
PM Mudra Yojana
નોકરી છોડીને શરૂ કરવો છે પોતાનો બિઝનેસ? હવે સરકાર આપશે 20 લાખ સુધીની લોન
gujarat
ધરમ કરતા ધાડ! રસ્તા પર નિર્જન પડેલાની મદદ કરવા જતાં દંપતી પર જીવલેણ હુમલો, પતિનુ મોત