हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
decision is not taken
Decision is not taken News
gujarat
જો નિર્ણય નહીં લેવાય તો અનેક ડોક્ટર નું ભવિષ્ય જોખમાશે, હાલ મોટા પાયે વિરોધ
NEET PG 2022 બે મહિનો પાછી ઠેલવા ઉમેદવારોએ માગ કરી રહ્યા છે. 12 માર્ચે યોજાનારી NEET PG 2022 માટે શનિવારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. NEET PG 2022 ની તારીખ 12 માર્ચ બે કારણોસર વિવાદિત બની છે. નીટ પીજી કાઉન્સેલિંગ 2021 ના તમામ રાઉન્ડ પૂર્ણ થાય એ પહેલાં જ નીટ પીજી 2022 યોજાવાની હોવાથી વિવાદ સર્જાયો છે. દેશભરમાંથી અંદાજે 8,000 કરતા વધુ ઇન્ટર્ન છે, જે આ વર્ષે NEET PG આપવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે તેઓ NEET PG ની શરતોને કારણે આ પરીક્ષા આપી શકશે નહી. 31 મે 2022 પહેલા જે ઉમેદવારની ઇન્ટર્નશીપ પૂર્ણ થશે, એ જ ઉમેદવારો NEET PG 2022 આપી શકશે તેવી શરતના કારણે વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
Jan 17,2022, 20:51 PM IST
Trending news
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી