हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Drainage Water
Drainage water News
Viral Video
Video: ગટરના પાણીથી શાકભાજી ધોતો પકડાયો લારીવાળો, વીડિયો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે
Watch Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે ચોક્કસપણે સ્તબ્ધ થઈ જશો. વિચાર આવશે કે લોકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કરવાનો હક આ બધાને કોણે આપ્યો? વીડિયોમાં એક શાકભાજી વેચનારો એવું કામ કરતો જોવા મળે છે કે ગુસ્સો આવી જાય.
Jul 12,2023, 8:57 AM IST
controversy
વસ્ત્રાલ રતનપુર તળાવમાં ડ્રેનેડના પાણી ઠલવાતા સર્જાયો વિવાદ
શહેરનો વસ્ત્રાલ વિસ્તાર. આમ તો આ વિસ્તાર શહેરના ઝડપથી વિકસતા વિસ્તારમાં સામેલ છે. પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારોની સરખામણીમાં પૂર્વમાં આવેલો આ વિસ્તાર હજીપણ મ્યુનિસિપલ કોર્પોરેશનની અવગણતા અનુભવતો હોય એવુ લાગે છે. વસ્ત્રાલના રતનપુર તળાવ વિસ્તારમાં પહોળા રોડની સરખામણીમાં સિંગલ પટ્ટી રોડ, ઉભરાતી ગટરો અને નવા બની રહેલા તળાવમાં ડ્રેનેજના દૂષિત પાણીની સમસ્યાથી આ વિસ્તારના લોકો પરેશાન થઇ ગયા છે. તળાવમાં સતત ઠલવાતા ડ્રેનેજના પાણી અંગે અનેક રજૂઆત કર્યા બાદ પણ આ વિસ્તારના લોકોની સમસ્યાનુ કોઇ સમાધાન થયુ નથી. પરીણામે લોકો રોગચાળા અને મચ્છરોના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
Jan 1,2020, 17:05 PM IST
અમદાવાદ
AMCની બેદરકારી, ડ્રેનેજના પાણી વોટર ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટરમાં ઘૂસ્યા
AMCની કથિત ગુનાહિત બેદરકારી સામે આવી છે. રામોલમાં ડ્રેનેજના પાણી વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના પ્રાંગણમાં ઘુસ્યા હતા. પાણીમાં કેમિકલનું મિશ્રણ હોવાની પણ સંભાવના છે. રામોલના સેંકડો લોકોના આરોગ્ય સામે જોખમ સર્જાયું છે. 1200 મિમીની ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાથી પરિસ્થિતિ સર્જાઈ હતી.
Oct 4,2019, 16:14 PM IST
Ahmedabad
અમદાવાદ: બોપલ તળાવ બન્યું ગંદકીનું સામ્રાજ્ય, અનેક રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય
સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાવવા લાગ્યા છે. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રોગચાળાએ માથુ ઉચક્યું છે.
Aug 21,2019, 18:20 PM IST
Trending news
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!
save environment
ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે
lifestyle
શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદા
gujarat
ગુજરાતના ખેડૂતોની આ માંગને CM ભૂપેન્દ્ર પટેલે કરી પુરી; લીધો આ મોટો નિર્ણય
Harsh Sanghvi
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અનોખી પહેલ રંગ લાવી, માત્ર 7 કલાકમાં Facebook પર 900 લો
Joe Root
આ ખેલાડીએ તોડ્યો સચિનનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
TRAI New OTP Rule
11 ડિસેમ્બરથી બદલાઈ જશે મેસેજનો આ નિયમ;Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ફટાફટ જાણી લો