हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Education System
Education system News
Education System
અહીં ભણવા માટે નથી ચુકાવવી પડતી કોઈપણમ ફી, મફતમાં ભણીને 'પંડિત' થાય છે વિદ્યાર્થીઓ
અહીં પ્રથમ, બીજા અને ત્રીજા ગ્રેડમાં ચાર મુખ્ય વિષયો છે જે તુર્કી, ગણિત, હયાત બિલગીસી (શાબ્દિક અર્થ “જીવન જ્ઞાન”), અને વિદેશી ભાષા છે. ચોથા ગ્રેડમાં હયાત બિલગીસીને વિજ્ઞાન અને સામાજિક અધ્યયન સાથે રિપ્લેસ કરવામાં આવ્યો છે. તો શાળાઓમાં શીખવવામાં આવતી વિદેશી ભાષા દરેક શાળામાં બદલાતી રહે છે.
Feb 12,2023, 8:40 AM IST
Education System
બોર્ડની પરીક્ષામાં ધરખમ ફેરફારો, હવે ઓછું રિઝલ્ટ આવશે તો સ્કૂલોનું હોમવર્ક વધી જશે
Board Exam : ધોરણ 10 અને 12માના બોર્ડના રિઝલ્ટની જવાબદારી સ્કૂલની... ઓછુ રિઝલ્ટ આવ્યું તો દરેક સ્કૂલે ૪૫ મિનીટ બાળકોને વધુ ભણાવવું પડશે
Jan 10,2023, 8:50 AM IST
Gujarat Education
ગુજરાતમાં 40 હજાર બાળકોનું ભવિષ્ય બગડશે, ધોરણ-1 ના એડમિશનમાં આવી મોટી અડચણ
Standard One School Admission: ધોરણ 1માં પ્રવેશ માટે વય મર્યાદામાં છુટછાટ આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી... જાણો કેમ ગ્રેસ પીરિયડ આપવા માંગ કરાઈ
Jan 8,2023, 9:48 AM IST
gujarat
ગુજરાતની આ શાળાઓમાં રોબોટિક્સ અને સ્ટેમ લેબ થશે શરૂ, ખાનગી કરતાં આ શાળાઓ બનશે હાઈટેક
Hitech School: ગુજરાતમાં સ્કૂલબોર્ડ દ્વારા શિક્ષણ સુધારવા ઉપર આપવામાં આવેલાં ધ્યાન તેમજ અનુપમ સ્કૂલ, અંગ્રેજી માધ્યમની સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ વગેરેનાં કારણે ડ્રોપ આઉટ રેશિયો સાવ શૂન્ય થઇ ગયો છે. આ સરકાર માટે મોટી સફળતા છે.
Jan 7,2023, 10:24 AM IST
changes
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, 10-12 બોર્ડ અને માધ્યમીક શાખામાં થયો મોટો ફેરફાર
કોરોના મહામારીને ધ્યાને રાખતા 6 મહિના કરતા પણ વધારે સમય શાળાઓ શરૂ રહ્યા બાદ 23મી તારીખે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પણ ટાળી દેવામાં આવ્યો હતો. આગામી આદેશ સુધી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. ત્યાર બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરિક્ષાની પેટર્નમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9,10,11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ત રહેશે.
Nov 20,2020, 0:22 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય