हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
166/ 10
(19.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
every level
Every level News
Order to help
MSME ઉદ્યોગના વિકાસ માટે ઉદ્યોગસાહસિકોને સરકારે તમામ સ્તરે મદદની બાંહેધરી આપી
રાજ્યભરના ઉદ્યોગકારોને સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ અંગે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું કે, ઉદ્યોગ ભવન ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી પંચાલના અધ્યક્ષસ્થાને MSMEની સમીક્ષા બેઠક યોજાઇ હતી. માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીઝ-MSME કેટેગરીમાં આવતા રાજ્યભરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ ઝડપી, સારી અને સરળ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આજે ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું. રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલના અધ્યક્ષસ્થાને આજે ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે MSME અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
Sep 24,2021, 20:57 PM IST
Trending news
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર
Shiv Mandir Ulatu
સિંગલ છો... વેલેન્ટાઈન ડે પહેલા આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે પાર્ટનર
Father Daughter Wedding
ઘોર કળિયુગ! પિતાએ દીકરી સાથે કર્યા લગ્ન તો એક બહેન સગા ભાઈ સાથે ભાગી ગઈ!
vitamin deficiency
આખી રાત 8-10 કલાક ઊંઘ્યા પછી પણ દિવસભર નથી આવતી ઊંઘ? હોઈ શકે છે આ વિટામિનની ગંભીર ઉણ
garud puran kab padhna chahiye
મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી
Budget 2025
બજેટ પહેલા શેરબજાર થયું લીલુંછમ! સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો; આ શેરમાં આવી તેજી
gujarat
નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ, જાણો
PM Mudra Yojana
નોકરી છોડીને શરૂ કરવો છે પોતાનો બિઝનેસ? હવે સરકાર આપશે 20 લાખ સુધીની લોન
gujarat
ધરમ કરતા ધાડ! રસ્તા પર નિર્જન પડેલાની મદદ કરવા જતાં દંપતી પર જીવલેણ હુમલો, પતિનુ મોત
Sport
આણંદમા અમેરિકાની ક્રિકેટ ટીમે પરસેવો પાડ્યો! મૂળ ગુજરાતી છે USA ક્રિકેટ ટીમનો કેપ્ટન