हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
WI
88/ 6
(28.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Face Wash
Face wash News
lifestyle
ખીલ, ફોલ્લી, પિગમેન્ટેશનના ટેન્શનથી છૂટકારો...આ સફેદ પથ્થર બનશે રામબાણ ઉપચાર
pigmentation home remedies : ફ્રીકલ અને ખીલને કારણે આખો ચહેરો ખૂબ જ ખરાબ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે આ બંનેથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આ સફેદ વસ્તુને તમારા ચહેરા પર લગાવવાનું શરૂ કરો. તેને કેવી રીતે લાગુ કરવું તે પણ જાણો.
Sep 13,2024, 11:23 AM IST
lifestyle
શું તમે પણ ગરમીમાં વારંવાર કરો છો ફેસ વોશ? સ્કીન બચાવવી હોય તો જાણી લો આ વાત
ગરમીમાં વારંવાર પરસેવો થતો હોય છે. જેને કારણે ફેસ નમ પડી જાય છે. ફ્રેશનેસ માટે લોકો હંમેશા ફેસવોશનો ઉપયોગ કરતા હોય છે. પણ ફેસવોશનો ઉપયોગ કરતા પહેલાં જાણી લેજો આ વાત...
Apr 16,2024, 9:42 AM IST
skin care
Face Wash: શું તમે જાણો છો વારંવાર ચહેરો ધોવાથી શું થાય છે? જાણો ફેસ વોશ સીક્રેટ
Benefits Of Face Wash: ફેસવોશ કરતાં સમયે કરેલી ઘણી ભૂલો તમારી સ્કીન માટે ભારે પડી શકે છે. મોટાભાગની મહિલાઓ ફેશવોશ કરતાં સમયે જાણેઅજાણે એવી ભૂલો કરે છે કે તે સ્કીન માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.
Oct 26,2023, 19:11 PM IST
skin care
Skin Care: ફેસ વોશને બદલે વાપરો આ નેચરલ વસ્તુઓ, 5 મિનિટમાં ગોરી ગોરી દેખાશે ત્વચા
Skin Care: જે લોકોની સ્કીન સેન્સેટિવ હોય તેમને કેમિકલ યુક્ત પ્રોડક્ટથી આડ અસરો થતી હોય છે. આવી સ્થિતિમાં ચહેરાને સાફ કરવા માટે તમે કેટલીક નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવાથી 5 મિનિટમાં જ સ્કિન પર ગ્લો આવી જશે અને ફેશ વોશ કે સાબુના ઉપયોગ વિના જ ચહેરો સાફ પણ થશે.
Sep 2,2023, 9:32 AM IST
Health Care
Skin Care: શું તમે પણ ફેસ વોશ કરતી વખતે કરો છો આવી ભૂલ? જાણો
ફેસવોશ કરતી વખતે કઈ કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન...શું તમે પણ ફેસ વોશ કરતી વખતે આ પ્રકારની ભૂલો કરો છો...તો એકવાર જરૂર વાંચી લેજે આ આર્ટિકલ...
Aug 27,2023, 8:13 AM IST
lifestyle
Face Wash કરતા પહેલાં સાવધાન! ચહેરો ચમકાવવાની લ્હાયમાં ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
Face Wash: ફેસવોશ કરતાં સમયે કરેલી ઘણી ભૂલો તમારી સ્કીન માટે ભારે પડી શકે છે. મોટાભાગની મહિલાઓ ફેશવોશ કરતાં સમયે જાણેઅજાણે એવી ભૂલો કરે છે કે તે સ્કીન માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.
Jul 16,2023, 16:02 PM IST
skin care
Skin Care: શું તમને પણ વારંવાર મોઢું ધોવાની આદત છે? ફેસ વોશ વખતે ના કરતા આવી ભૂલ
ફેસવોશ કરવો એ દરેકની જરૂરિયાત છે. ખાસ કરીને વરસાદ અને ગરમીમાં આપણે ફેસવોશનો ઉપયોગ કરીએ છીએ. જે ચહેરાને સાફ કરવાની સાથે સાથે સ્કીન પર ગ્લો લાવે છે. પરંતુ ફેસવોશ કરવાની એક રીત છે.
May 28,2023, 13:27 PM IST
Home Remedies
ઘરે આ રીતે બનાવો ફેસવોશ, ડાઘ-ધબ્બા અને આંખ નીચેના ડાર્ક સર્કલ થઈ જશે ગાયબ
Home Made Face Wash: ગરમીના દિવસોમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. તેમાં સૌથી વધારે સનબર્ન અને આંખ નીચે ડાર્ક સર્કલ ની સમસ્યા દેખાવવા લાગે છે. વારંવાર થતાં પરસેવાના કારણે ખીલ પણ વારંવાર થાય છે.
Apr 2,2023, 17:20 PM IST
Face Wash
ફેસવોશ વાપરતા હોય છે થઇ જજો સાવધાન, થઇ શકે છે આ નુકસાન
beauty products: ચહેરાને લાંબા સમય સુધી ધોવાથી કે સ્ક્રબ કરવાથી પણ ત્વચાની કોમળતા ઓછી થાય છે. જો તમે ત્વચાને વારંવાર ઘસીને ધોઈ લો છો, તો તમારી ત્વચા સખત અને કડક બની શકે છે.
Mar 21,2023, 23:48 PM IST
Face Wash
મોંઘા મોંઘા ફેસવોશ ખરીદવાની નહીં પડે જરૂર, એવું રીઝલ્ટ આપશે આ Home Made ફેસવોશ
Home Made Face Wash: ચહેરો સાફ કરવા માટે યુવતીઓ મોંઘામાં મોંઘો ફેસવોશ યુઝ કરે છે. જેથી ચહેરાની ત્વચા ને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. પરંતુ આજે તમને કેટલાક એવા ફેસવોશ વિશે જણાવીએ જે ઘરે સરળતાથી તૈયાર થઈ જાય છે અને તેના રિઝલ્ટની સામે મોંઘા ફેસવોશ નું રીઝલ્ટ પણ ઝાંખું લાગશે.
Mar 17,2023, 18:27 PM IST
Face Wash
ફેસવોશને કારણે ફેસને થાય છે નુકસાન, જાણો કેટલી વાર ચહેરા પર લગાવવું જોઈએ ફેસવોશ
ચહેરાને લાંબા સમય સુધી ધોવાથી કે સ્ક્રબ કરવાથી પણ ત્વચાની કોમળતા ઓછી થાય છે. જો તમે ત્વચાને વારંવાર ઘસીને ધોઈ લો છો, તો તમારી ત્વચા સખત અને કડક બની શકે છે.
Feb 13,2023, 15:29 PM IST
lifestyle
રાત્રે ચહેરા પર બે ટીપાં ઓલિવ ઓઈલ લગાવીને સૂઈ જાઓ, સવારે ચહેરા પર ચમત્કાર જોવા મળશે
Skin Care Tips : જો તમે ઈચ્છો છો કે તમારી ત્વચા હંમેશા સ્વસ્થ અને ચકમકતી રહે, તો તમારે તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં ઓલિવ ઓઈલનો સમાવેશ કરવો જોઈએ
Jul 28,2023, 16:02 PM IST
skin care
Face Wash કરતા સમયે ક્યારેય ન કરતા આ એક ભૂલ, નહીં તો ચહેરો થઈ જશે ખરાબ!
ફેસવોશ કરતાં સમયે કરેલી ઘણી ભૂલો તમારી સ્કીન માટે ભારે પડી શકે છે. મોટાભાગની મહિલાઓ ફેશવોશ કરતાં સમયે જાણેઅજાણે એવી ભૂલો કરે છે કે તે સ્કીન માટે ખૂબ જ નુકસાનકારક હોય છે.
Aug 20,2021, 12:19 PM IST
Trending news
bhilistan
ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા! અલગ ભીલીસ્તાનની માંગમાં છોટુ વસાવા કૂદી પડ્યા
government employees
બજેટ પહેલા જ સરકારી કર્મચારીઓને ભેટ! પેન્શન અંગે આવ્યા મોટા સમાચાર, 1 એપ્રિલથી લાગૂ
Weather Forecast
ભયંકર પલટી મારશે હવામાન, ગણતરીના કલાકોમાં તૂટી પડશે વરસાદ, ઠંડી પણ પીછો નહીં છોડે
Patidar Samaj
રાદડિયાએ કોને ઝાટક્યા? સમાજની 2 ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાંખવાનું બંધ કરે
Guillain-Barre Syndrome
મહારાષ્ટ્રમાં ગુલિયન બેરે સિન્ડ્રોમનો હાહાકાર, 16 દર્દી વેન્ટિલેટર પર, પહેલું મોત
2020 Delhi
2020 Delhi: ટ્રેલર રિલીઝ થતાં જ '2020 દિલ્હી' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની થઈ માંગ
Pine Nut Benefits
આ સસ્તા ડ્રાયફ્રુટની શક્તિ કાજુ-બદામ કરતાં પણ વધારે, આ સમસ્યા હોય એવા લોકોએ રોજ ખાવુ
Increase Height
Increase Height: બાળકોને રોજ ખવડાવો આ સુપરફૂડ્સ, ઉંમર અનુસાર વધતી રહેશે લંબાઈ
shukra gochar 2025
1 ફેબ્રુઆરીથી શુક્રની બદલશે ચાલ, શનિના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિ પર થશે ધનવર્ષા
Rashmika Mandanna
28 વર્ષની આ હસીનાના પગના હાંડકામાં થયા 3 ફ્રેક્ચર,ગયા વર્ષે આપી સૌથી મોટી હીટ ફિલ્મ