हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
facial
Facial News
Beauty Hacks
Beauty Hacks: રસોડાની આ વસ્તુઓ ત્વચા પર ફેશિયલ બ્લીચ કરાવ્યા જેવી કરે છે અસર
Beauty Hacks: ખૂબ ઓછા લોકો જાણે છે કે બ્લીચ જેવી જ ઇફેક્ટ ચહેરા પર મેળવવી હોય તો ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓ ઉપયોગી સાબિત થાય છે. ઘરમાં રહેલી આ વસ્તુમાં નેચરલ બ્લીચ એજન્ટ હોય છે. જે ત્વચાની સુંદરતા વધારે છે અને ત્વચાને નુકસાન પણ કરતા નથી.
Sep 7,2024, 7:10 AM IST
skin care
આ બે પાનથી ઘરે તૈયાર કરો ખાસ ઉબટન, ફ્રીમાં મળશે પાર્લરમાં ફેશિયલ કરાવ્યા જેવો ગ્લો
Skin Care: આપણને બધાને ખીલ મુક્ત અને ચમકતી ત્વચા જોઈએ છે. આ સમસ્યાઓ દુર થાય તે માટે આપણે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર કરીએ છીએ. આ ઉબટન ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે ત્વચા પરથી ડેડ સ્કિનને પણ દૂર કરે છે અને ચહેરા પર ચમક લાવે છે.
Feb 11,2024, 12:47 PM IST
facial
Skin Care: ફેશિયલ કરાવવાની નહીં પડે જરૂર, ઘરે લીંબુ અને મીઠાથી ચહેરા પર આવી જશે ચમક
Skin Care: તમે લીંબુ અને મીઠાનો ચહેરા પર ઉપયોગ કરી શકો છો. તેનાથી ચહેરા પર જામેલી ગંદકી અને બ્લેક હેડ્સને પણ દૂર થશે. લીંબુમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે અને મીઠામાં રહેલા તત્વો ચહેરા પરથી ડેડ સ્કીન અને બ્લેક હેડ્સને દુર કરે છે. તો ચાલો તમને જણાવીએ કે લીંબુ અને મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો.
Oct 2,2023, 10:20 AM IST
facial
ચહેરા પર લગાવો આ ત્રણમાંથી કોઈ એક ફેસમાસ્ક, 10 જ મિનિટમાં ચમકી જશે ચહેરો
Facial like Glow in 10 minutes: આજે તમને ત્વચાની સમસ્યાઓ દુર કરે અને 10 મિનિટમાં ચહેરા પર ગ્લો લાવી દે તેવા ઘરગથ્થુ ફેસપેક વિશે જણાવીએ. આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં વધારે ખર્ચ પણ નહીં કરવો પડે અને તેનાથી ત્વચાની સુંદરતાને ચાર ચાંદ લાગી જશે. તો ચાલો ફટાફટ જાણી લો અને તમારી ત્વચાની માફક આવતી હોય તેવો ઉપાય કરવાની કરી દો શરુઆત.
Jul 24,2023, 14:01 PM IST
lifestyle
Summer Skin Care: Sun Burn થી છુટકારો મેળવવા માંગો છો? ઘરે બનાવો આફ્ટર સન સ્પ્રે
Skin Care Tips: આજે અમે તમારા માટે સન સ્પ્રે બનાવવાની રીત લાવ્યા છીએ. આ તમારી ત્વચાને ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓથી બચાવે છે. આ સાથે, તે તમારી ત્વચાને તાત્કાલિક ઠંડકનો પણ અહેસાસ આપે છે.
Apr 21,2023, 16:10 PM IST
facial
ચહેરા પર રહેલી રૂવાંટીને આવી રીતે કરો દૂર, ઘરે બેઠા થશે પાર્લર જેવું કામ
How To Remove Facial Hair: પુરુષોને ચહેરા પર વાળ હોવા એટલે કે દાઢી મુંછ હોવી સામાન્ય વાત છે. પરંતુ જો મહિલાઓના ચહેરા પર વધારાના વાળ હોય તો તેને દૂર કરવા આવશ્યક બની જાય છે. કેમ કે, ન ગમત વધારાના વાળ મહિલાઓની સુંદરતામાં ઘટાડો કરે છે. ત્યારે આવી વધારાની રૂવાટીને દૂર કરવા માટે મહિલાઓ બ્યૂટી પાર્લરમાં હજારો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે.
May 3,2022, 14:38 PM IST
બદામ
Reaserch: ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે બદામ છે અકસીર ઇલાઝ
16 સપ્તાહના અભ્યાસના અંતેની ફોટોગ્રાફીક ઇમેજના પૃથ્થકરણ, કંટ્રોલ ગ્રુપની તુલનામાં બદામ નાસ્તાવાળા ગ્રુપમાં પાર્ટિસિપન્ટ્સ માટે આંકડાકીય નોંધપાત્ર સુધારા ફોટોગ્રાફીક ઇમેજે બતાવ્યા હતા.
Oct 10,2019, 9:08 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી